GRD Recruitment 2023 : ગુજરાત પોલીસ નવસારીમાં 145 જગ્યા પર ગ્રામ રક્ષક દળ ની પરીક્ષા વગર સીધી ભરતી !

GRD Recruitment 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે ગુજરાત પોલીસ નવસારીમાં ગ્રામ રક્ષક દળની જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં વાંચી શકે છે.,અથવા તો GRD Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
GRD Recruitment 2023
GRD Recruitment 2023

GRD Recruitment 2023 | GRD Recruitment Navsari 2023

ભરતી કરનાર સંસ્થાપોલીસ અધિક્ષકની કચેરી,નવસારી
પોસ્ટનું નામગ્રામ રક્ષક દળ
જાહેરાત તારીખ13 સપ્ટેમ્બર 2023
અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખજાહેરાત પછીના 10 દિવસ
અરજી કરવાની પદ્ધતિઓફલાઇન
Official Websitehttps://spnavsari.gujarat.gov.in/

પોસ્ટનું નામ

પોલીસ અધિક્ષકની કચેરી,નવસારી દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ ગ્રામ રક્ષક દળ જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારએ ઓફલાઇન અરજી કરવાની છે.

કુલ જગ્યા

પોલીસ અધિક્ષકની કચેરી,નવસારી ની આ ભરતી માં ગ્રામ રક્ષક દળ જગ્યા પર કુલ 145 જગ્યા પર ભરતી થવા જઈ રહી છે.

શૈક્ષણિક લાયકાત

આ ભરતી માં ધોરણ-8 પાસ કે તેથી વધુ અભ્યાસ કરેલ વ્યક્તિ અરજી કરી કરી શકે છે.

વય મર્યાદા

આ ભરતી માં 20 વર્ષ થી 40 વર્ષની વયમર્યાદાવાળા ઉમેદવાર અરજી ફોર્મ ભરી શકે છે.

પગારધોરણ

પોલીસ અધિક્ષકની કચેરી,નવસારી માં પસંદગી થનાર ઉમેદવાર ને પગાર કેટલો આપવામાં આવશે જેની માહિતી જાહેરાતમાં આપવામાં આવેલ નથી.

પસંદગી પક્રિયા

આ ભરતી માં ઉમેદવાર ની પસંદગી શારીરિક કસોટી લઈ થઈ શકે છે.

  •  વજન: 50 કિ.ગ્રા.
  • ઉંચાઇઃ 160 સે.મી.
  • દોડ 800 મીટર ( 05 મિનિટમાં)

મહત્ત્વની તારીખ

આ ભરતી માં જાહેરાત પ્રસિધ્ધ થયા તારીખથી દિન-૧૦માં જે તે પો.સ્ટે.માં સ્વપ્રમાણિત પ્રમાણપત્રો સાથે રૂબરૂમાં ફોર્મ જમા કરાવાના રહેશે.

જાહેરાત તારીખ13 સપ્ટેમ્બર 2023
અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખજાહેરાત પછીના 10 દિવસ

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ

  • ફોટો
  • સહી
  • રહેઠાણ જે-તે પો.સ્ટે.વિસ્તારના ગામના રહેવાસી – આધારકાર્ડ/ચુંટણીકાર્ડ/રેશનકાર્ડ
  • લાયકાત પ્રમાણપત્ર
  • અન્ય વિગત

અરજી કેવી રીતે કરવી ?

આ ભરતી માં યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર અરજી સ્થળ પર રૂબરૂ ફોર્મ ભરવાનું રહશે.

સ્થળ : તમારા રહેણાંકના સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી ભરતી અંગેનું નિયત અરજી ફોર્મ મેળવી,ફોર્મ ભરીને જે-તે પોસ્ટે, ખાતે જમા કરાવવાનું રહેશે.

અરજી કરવા માટેની મહત્ત્વની લિન્ક

સત્તાવાર જાહેરાત અહી ક્લિક કરો
GD હોમપેજઅહી ક્લિક કરો
અમારા Whatsaap Group માં જોડાવા માટેઅહી ક્લિક કરો

નોંધ : અરજી કરતાં પહેલા જાહેરાત વાંચી સંપૂર્ણ માહિતી મેળવી લો પછી અરજી કરો,અમારા દ્વારા આપેલ માહિતી માં કોઈ ફેરફાર પણ હોય શકે છે.

જો તમે નોકરીની શોધ માં છો તો તમારે આ ભરતી વિશે પણ જાણવું જોઈએ :

1 thought on “GRD Recruitment 2023 : ગુજરાત પોલીસ નવસારીમાં 145 જગ્યા પર ગ્રામ રક્ષક દળ ની પરીક્ષા વગર સીધી ભરતી !”

Leave a Comment