GSCPS Recruitment 2023 : ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગ માં પરીક્ષા વગર સીધી ભરતી

GSCPS Recruitment 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે, ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગમાં અલગ અલગ જગ્યા પર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવાર આ લેખ ના માધ્યમ થી સંપૂર્ણ માહિતી મેળવી શકશે,અથવા તો ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગ દ્વારા બહાર પાડેલ Gujarat State Child Protection Society Bharti 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

GSCPS Job Vacancies 2023
GSCPS Job Vacancies 2023

GSCPS Recruitment 2023 | ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગ ભરતી 2023 8

ભરતી કરનાર સંસ્થાગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગ
પોસ્ટ નામઅલગ અલગ પોસ્ટ
ઇંટરવ્યૂ તારીખ 21 ઓગસ્ટ 2023 થી 24 ઓગસ્ટ 2023 સુધી
જાહેરાત તારીખ19 ઓગસ્ટ 2023
અરજી કરવાની પદ્ધતિઓફલાઇન
Official websitehttps://gscps.gujarat.gov.in/

પોસ્ટનું નામ | GSCPS Recruitment 2023 Post Name

ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગ દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ પ્રોગ્રામ મેનેજર, પ્રોગ્રામ ઓફિસર, એકાઉન્ટન્ટ, એકાઉન્ટન્ટ આસિસ્ટન્ટ, પ્રોગ્રામ આસિસ્ટન્ટ તેમજ આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરની જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફલાઇનના માધ્યમ થી ઇંટરવ્યૂ આપી શકે છે.

કુલ જગ્યા GSCPS Recruitment 2023 Vacancy

આ ભરતી માં અલગ અલગ પોસ્ટ મુજબ કુલ જગ્યા પર ભરતી થવા જઈ રહી છે,જેની ચોક્કસ વિગત નીચે કોષ્ટકમાં આપવામાં આવેલ છે.

પ્રોગ્રામ મેનેજર01
પ્રોગ્રામ ઓફિસર01
એકાઉન્ટન્ટ01
એકાઉન્ટન્ટ આસિસ્ટન્ટ01
પ્રોગ્રામ આસિસ્ટન્ટ01
આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર02

શૈક્ષણિક લાયકાત | Gujarat State Child Protection Society Recruitment 2023 Education Qualification

GSCPS ની આ ભરતી માં અલગ અલગ પોસ્ટ મુજબ અલગ લાયકાત મુજબ અરજી કરવાની રહશે,જેની ચોક્કસ વિગત જાહેરાતમાં આપવામાં આવેલ છે જે વાંચી લેવું.

વયમર્યાદા | GSCPS job Vacancy 2023 Age Limit

ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગ ભરતી 2023 માં ઉમેદવાર ની ઉંમર 21 વર્ષ થી 40 વર્ષ હોવી જોઈએ. તેમજ સરકારી નિયમ મુજબ ભરતી પક્રિયા હાથ ધરવામાં આવશે.

પગાર ધોરણ | Gujarat State Child Protection Society job Vacancy 2023 Salary

ચાઈલ્ડ પ્રોટેક્શન સોસાયટીની આ ભરતી માં ભરતી માં ઉમેદવાર ની પસંદગી થઈ ગયા બાદ મહિને નીચે કોષ્ટક માં જણાવેલ મુજબ નો પગાર મળવાપાત્ર રહશે,સરકારી નીતિનિયમ મુજબ પગાર ની ચુકવણી કરવા માં આવશે.

પ્રોગ્રામ મેનેજરરૂ 46,340
પ્રોગ્રામ ઓફિસરરૂ 34,755
એકાઉન્ટન્ટરૂ 18,536
એકાઉન્ટન્ટ આસિસ્ટન્ટરૂ 13,240
પ્રોગ્રામ આસિસ્ટન્ટરૂ 13,240
આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરરૂ 13,240

પસંદગી પક્રિયાં | GSCPS Recruitment 2023 Selection Process

GSCPS ની આ ભરતી માં ઉમેદવાર ની પસંદગી ઇંટરવ્યૂ ના મધ્યમ કરવા માં આવશે, જેની તારીખ અલગ અલગ પોસ્ટ મુજબ નીચે આપવામાં આવેલ છે.

મહત્ત્વની તારીખ | GSCPS Recruitment 2023 Interview Date

પ્રોગ્રામ મેનેજર21 ઓગસ્ટ 2023
પ્રોગ્રામ ઓફિસર22 ઓગસ્ટ 2023
એકાઉન્ટન્ટ23 ઓગસ્ટ 2023
એકાઉન્ટન્ટ આસિસ્ટન્ટ23 ઓગસ્ટ 2023
પ્રોગ્રામ આસિસ્ટન્ટ24 ઓગસ્ટ 2023
આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર24 ઓગસ્ટ 2023

ઈન્ટરવ્યૂ સ્થળ : ગુજરાત સ્ટેટ ચાઈલ્ડ પ્રોટેક્શન સોસાયટી, બ્લોક નં-19, ત્રીજો માળ, ડૉ. જીવરાજ મહેતા ભવન, સેક્ટર-10, ગાંધીનગર, 382010

સત્તાવાર જાહેરાત – અહી ક્લિક કરો
હોમપેજ – અહી ક્લિક કરો

નોંધ : અરજી ની પક્રિયા કરતાં પહેલા સંપૂર્ણ વિગર સત્તાવાર જાહેરાત માં વાંચી લેવી જરૂરી છે.

આ ભરતી વિશે પણ જાણો :

2 thoughts on “GSCPS Recruitment 2023 : ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગ માં પરીક્ષા વગર સીધી ભરતી”

Leave a Comment