GSEB Rechecking Form 2023 : ઓનલાઈન ગુણચકાસણી ફોર્મ 2023 અરજી કેવી રીતે કરવી જાણો સપૂર્ણ માહિતી.

GSEB Rechecking Form 2023 : જે વિદ્યાર્થી એ હાલ SCC Exam 2023 તેમજ HCC Exam 2023 ની પરીક્ષા આપી હતી અને તેનું પરિણામ SCC Exam 2023 Result 25મી મે 2023 ના રોજ આવેલ હતું જ્યારે HCC Exam 2023 Result gseb Board દ્વારા 31મી મે 2023 ના રોજ બહાર પાડેલ હતું જેમાં એક થી બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે ફરીથી પુરવણી તપાસ નો  મોકો મળે છે  વિદ્યાર્થ  એ પોતે લખેલી પુરવણી પાછી એક વાર તપાસ કરાવી શકે છે

WhatsApp Group Join Now
Telegram Group Join Now

તો ચાલો આપણે જાણીએ આ લેખના માધ્યમથી પુરવણીના ગુણ તપાસ કેવી રીતે કરવું? ગુણચકાસણી નું ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું  તેમજ એસ.એસ.સી  પરીક્ષા 2023  ગુણ ચકાસણી(રી ચેકિંગ) ને લગતી સંપૂર્ણ માહિતી.

GSEB Recheking Form 2023

GSEB Rechecking Form 2023

સંસ્થાનું નામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
પરીક્ષા GSEB SSC HSC Exam 2023
પરિણામ તારીખ SSC – 25 મે 2023 | HSC – 31 મે 2023
પરીક્ષા તારીખ માર્ચ 2023
ગુણચકાસણીની ફોર્મ 2023 તારીખ 1 જૂન 2023 થી 7 જૂન 2023
સત્તાવાર વેબસાઇટ www.gsebeservice.com

GSEB Rechecking Form online Apply 2023

 જીએસઇબી દ્વારા એસએસસી પરીક્ષા 2023 અને એચએસસી પરીક્ષા 2023 ના ગુણતપાસ (રિચેકિંગ) ફોર્મ બહાર પાડી દીધા છે જે કોઈપણ વિદ્યાર્થી આ ફોર્મ માટે અરજી કરવા માંગતા હોય તે તારીખ 1 જૂન 2023 થી 7 જૂન 2013 સુધીમાં અરજી ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ની વેબસાઈટ પર જઈ અરજી કરી શકશે. આ રીચેકિંગ ના ફોર્મ  જે વિદ્યાર્થીને  એવું લાગે કે આ વિષય મારે વધારે  ગુણ આવતા  અને ધારણા કરતા ઓછા માર્ક આવે  તો આપ ગુણચકાસણી નું ફોર્મ ભરી શકો છો

GSEB Rechecking Form 2023

એસએસસી ગુણચકાસણી એપ્લિકેશન કેવી રીતે આપવી ?

  •  સૌપ્રથમ અરજી કરતા ઉમેદવારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અને અધિકારી વેબસાઈટ www.gsebservice.com  પર  જવું
  • ત્યારબાદ ધોરણ 10 માર્ચ 2023 પરીક્ષાના પરિણામ બાદ ગુણ ચકાસણી ની અરજી કરવા બાબત પર ક્લિક કરો અને સંપૂર્ણ નોટિફિકેશન વાંચો. 
  • હવે જીએસઇબી સર્વિસ ના હોમપેજ પર રિઝલ્ટ પર ટેબ કરો. 
  •  રીઝલ્ટ ના ઓપ્શન ટેબ કર્યા બાદ એપ્લાય ફોર ક્લિક કરો. 
  • હવે તમારી સ્કીમ પર www.gseb.org ની વેબસાઈટ ખુલશે તેમાં તમારે SSC gunchaksani Application પર ક્લિક કરવાનું રહેશે. 
  • ત્યારબાદ તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે  રજિસ્ટ્રેશનમાં તમારે તમારો સીટ નંબર મોબાઈલ નંબર એડ્રેસ જન્મ તારીખ અને એક પાસવર્ડ બનાવવાનો રહેશે ( મોબાઈલ નંબર એ  નાખવો જે ચાલુ હોય  એનીપર ઓટીપી આવશે). 
  • હવે લોગીન ના બટન પર ક્લિક કરો. ( લોગીન કરવા માટે સીટ નંબર મોબાઈલ નંબર અને જે તમે પાસવર્ડ બનાવી હોય એ નાખો અને સબમિટ કરો). 
  •  આ  પેજ  પર તમારું રીઝલ્ટ ખુલશે જે કોઈ વિષયમાં તમે ગુણચકાસણી લઈને અરજી આપવા માંગતા હોય તે વિષયની પસંદગી  કરી અરજી ફીની ચૂકવણી  કરો.
  •  ત્યારબાદ છેલ્લે અરજીની પ્રિન્ટ કાઢો. 

GSEB Rechecking Form 2023 Last Date

. જે કોઈપણ વિદ્યાર્થી આ ફોર્મ માટે અરજી કરવા માંગતા હોય તે તારીખ 1 જૂન 2023 થી 7 જૂન 2013 સુધીમાં અરજી ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ની વેબસાઈટ પર જઈ અરજી કરી શકશે.

ગુણચકાસણી અરજી કરવાની તારીખ 01 મે 2023
ગુણચકાસણી અરજી કરવાની છેલ્લી તારીખ07 મે 2023

GSEB Rechecking Result 2023 Date

ગુજરાત માધ્યમિક ઉચચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા GSEB Recheking Result ને લઇ સત્તાવાર જાહેરાત કરી નથી, GSEB Rechecking રesult 2023 Date ટૂંક સમય માં જાહેર થતાં તમને જાણ કરવામાં આવશે.

GSEB Rechecking Form FAQ’s

GSEB Rechecking Form કઈ રીતે apply કરવું ?

www.Gseb.org પર જઈ

GSEB Rechecking Form 2023 Application Fee કેટલી છે ?

એક વિષય ના 120 Rs છે (વિષય દીઠ 100Rs)

આ પણ વાંચો :

IITE Gandhinagar Recruitment 2023

ONGC Recruitment 2023

Leave a Comment