GSFL Career 2023 : ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સમાં વિવિધ પદ પર ભરતી જાહેર ,આ છે છેલ્લી તારીખ

GSFL Career 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સમાં વિવિધ પદ પર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર માટે ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવાર આ લેખ ના માધ્યમ થી સંપૂર્ણ માહિતી મેળવી શકશે,અથવા તો GSFL Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

GSFL Recruitment 2023
GSFL Recruitment 2023

GSFL Recruitment 2023 | Gujarat State Fertilizers Chemicals Recruitment 2023

ભરતી કરનાર સંસ્થાગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ
પોસ્ટ નામવિવિધ જગ્યા
અરજી કરવાની શરૂઆત11 ઓકટોબર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ18 ઓકટોબર 2023
પગારપોસ્ટ મુજબ
અરજી કરવાની પદ્ધતિઓનલાઈન
Official websitehttps://gworld.gsfclimited.com/

પોસ્ટનું નામ | GSFL Recruitment 2023 Post Name

ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ વિવિધ જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારએ ઓનલાઈન અરજી કરવાની છે.

  • એરિયા મેનેજર
  • રિજનલ મેનેજર
  • ઝોનલ મેનેજર

શૈક્ષણિક લાયકાત | GSFL Recruitment 2023 Qualification

આ ભરતી માં એરિયા મેનેજર,રિજનલ મેનેજર તેમજ ઝોનલ મેનેજરની ની જગ્યા માટે અલગ અલગ લાયકાત છે જેની વિગત તમે જાહેરાત માં વાંચી શકો છો.

વયમર્યાદા | GSFL Recruitment 2023 Age Limit

આ ભરતી માં ઉમેદવાર ની વય 18 થી 32 વર્ષ હોવી જરૂરી છે,તેમજ સરકારી નિયમ મુજબ ભરતી પક્રિયા હાથ ધરવામાં આવશે.અલગ અલગ કેટેગરી મુજબ વય મર્યાદા છે જે જાહેરાત માં વાંચી લેવું.

પગાર ધોરણ | GSFL Recruitment 2023 Salary

આ ભરતી માં પસંદ કરેલા ઉમેદવારો મહિને કેટલો પગાર મળવાપાત્ર રહશે જેની કોઈ માહિતી જાહેરાત માં આપેલ નથી.

પસંદગી પક્રિયાં | GSFL Recruitment 2023 Selection Process

ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ ની ભરતી પક્રિયા નીચે જણાવેલ પદ્ધતિ મુજબ કરવામાં આવશે,જેની માહિતી તમે ઓનલાઇન અરજી થઈ ગયા બાદ કરવામાં આવશે.

  • લેખિત કસોટી
  • વ્યક્તિગત ઈન્ટરવ્યુ

મહત્વની તારીખો | GSFL Recruitment 2023 Last Date

  • અરજી કરવાની શરૂઆત – 11 ઓકટોબર 2023
  • અરજી કરવાની છેલ્લી તારીખ -18 ઓકટોબર 2023

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ | GSFL Recruitment 2023 Important Document

  • ફોટો
  • સહી
  • આધાર કાર્ડ/ચુંટણી કાર્ડ/ડ્રાઇવિંગ લાયસન્સ
  • સ્નાતક ડિગ્રી સર્ટિફિકેટ (લાયકાત પ્રમાણપત્ર)
  • અન્ય વિગત

અરજી કરવા માટેની મહત્ત્વની લિન્ક

સત્તાવાર જાહેરાત અહી ક્લિક કરો
ઓનલાઈન અરજીઅહી ક્લિક કરો
GD હોમપેજઅહી ક્લિક કરો
અમારા Whatsaap Group માં જોડાવા માટેઅહી ક્લિક કરો

અરજી કેવી રીતે કરવી ?

  • સૌ પ્રથમ તમારી જાહેરાત માં તમે અરજી કરવા માટે સક્ષમ છો કે નહીં તે ચેક કરો.
  • ત્યાર બાદ સત્તાવાર વેબસાઇટ https://gworld.gsfclimited.com/ પર જાઓ.
  • હવે New Applicants પર ક્લિક કરો.
  • ત્યાર બાદ Registration કરો.
  • સંપૂર્ણ વિગત Application Form માં ભરો.
  • જરૂરી દસ્તાવેજ Upload કરો.
  • અરજી Submit થઈ ગયા બાદ અરજી ની Print કાઢો.

નોંધ : અરજી કરતાં પહેલા જાહેરાત વાંચી સંપૂર્ણ માહિતી મેળવી લો પછી અરજી કરો,અમારા દ્વારા આપેલ માહિતી માં કોઈ ફેરફાર પણ હોય શકે છે.

જો તમે નોકરીની શોધ માં છો તો તમારે આ ભરતી વિશે પણ જાઓ :

2 thoughts on “GSFL Career 2023 : ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સમાં વિવિધ પદ પર ભરતી જાહેર ,આ છે છેલ્લી તારીખ”

Leave a Comment