GSPC LNG Gandhinagar Recruitment 2023 : ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન ગાંધીનગરમાં ભરતી,જાણો અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તેમજ અન્ય વિગતો

GSPC LNG Gandhinagar Recruitment 2023 : જો તમે સરકારી નોકરી તેમજ કાયમી નોકરી ની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે, ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન ગાંધીનગર દ્વારા શિફ્ટ ઓફિસર,શિફ્ટ મેનેજર,શિફ્ટ એન્જિનિયર તેમજ અન્ય પોસ્ટ પર ભરતી ની જાહેરાત કરી છે. GSPC LNG Gandhinagar Recruitment 2023 ને લગતી તમામ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

GSPC LNG Gandhinagar Recruitment 2023 માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ લેખ ના માધ્યમ થી સંપૂર્ણ માહિતી મેળવી શકશે,અથવા તો Gujarat State Petrolium Corporation Limited બહાર પાડેલ Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

GSPC LNG Gandhinagar Recruitment 2023
GSPC LNG Gandhinagar Recruitment 2023

GSPC LNG Gandhinagar Recruitment 2023

ભરતી કરનાર સંસ્થાગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ – ગાંધીનગર
પોસ્ટ નામશિફ્ટ ઓફિસર,શિફ્ટ મેનેજર,શિફ્ટ એન્જિનિયર, અન્ય પોસ્ટ
કુલ જગ્યા20
અરજી કરવાની છેલ્લી તારીખ20 જૂન 2023
પગારનોટિફિકેશન માં જણાવેલ નથી
અરજી કરવાની પદ્ધતિઓનલાઈન
ઓફિસિયલ વેબસાઇટwww.gspcgroup.com

પોસ્ટનું નામ

ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન ગાંધીનગરમાં ભરતી 2023 માં શિફ્ટ ઓફિસર,શિફ્ટ મેનેજર,શિફ્ટ એન્જિનિયર,અન્ય પોસ્ટ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.આ ભરતી માં અલગ અલગ પોસ્ટ પર ભરતી પક્રિયા હાથ ધરવામાં આવશે.

કુલ જગ્યા

આ ભરતી માં અલગ અલગ પોસ્ટ મુજબ કુલ 20 જગ્યા પર ભરતી થવા જઈ રહી છે,જેની વિગત નીચે કોષ્ટક માં દર્શાવવામાં આવેલ છે.

પોસ્ટ નામ કુલ જગ્યા
શિફ્ટ મેનેજર (ઓપરેશન)02
શિફ્ટ એન્જિનિયર (ઓપરેશન)04
શિફ્ટ ઓપરેટર (ઓપરેશન)01
શિફ્ટ એન્જિનિયર (મિકેનિકલ)01
મેનેજર (મિકેનિકલ)01
શિફ્ટ એન્જિનિયર (ઇન્સ્ટ્રુમેસશન)03
શિફ્ટ એન્જિનિયર (સિવિલ)01
શિફ્ટ એન્જિનિયર (પોર્ટ ઓપરેશન)01
મેનેજર (એચએસસી)01
શિફ્ટ ઓફિસર (સિક્યુરિટી)02
શિફ્ટ એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ)01
ઓફિસર (કોમર્શિયલ)01
ઓફિસર (વેરહાઉસ)01

આ પણ વાંચો : IITE Gandhinagar Recruitment: આઇઆઇટીઈ ગાંધીનગરમાં 74 થી વધુ જગ્યા પર નોકરી મેળવવાનો મોકો,જાણો ભરતી ની વિસ્તૃત માહિતી

શૈક્ષણિક લાયકાત

આ ભરતી માં ઉમેદવાર નું શૈક્ષણિક લાયકાત અલગ અલગ પોસ્ટ મુજબ છે

પોસ્ટ નામશૈક્ષણિક લાયકાત
શિફ્ટ મેનેજર (ઓપરેશન)બીઇ (કેમિકલ) – 7 થી 10 વર્ષ અનુભવ
શિફ્ટ એન્જિનિયર (ઓપરેશન)બીઇ (કેમિકલ) – 3 થી 5 વર્ષ અનુભવ
શિફ્ટ ઓપરેટર (ઓપરેશન)ડિપ્લોમા ઇન કેમિકલ – 3 થી 5 વર્ષ અનુભવ
શિફ્ટ એન્જિનિયર (મિકેનિકલ)બીઇ (મિકેનિકલ) – 3 થી 5 વર્ષ અનુભવ
મેનેજર (મિકેનિકલ)બીઇ (મિકેનિકલ) – 7 થી 10 વર્ષ અનુભવ
શિફ્ટ એન્જિનિયર (ઇન્સ્ટ્રુમેસશન)બીઇ (ઇન્સ્ટ્રુમેન્ટ) – 3 થી 5 વર્ષ અનુભવ
શિફ્ટ એન્જિનિયર (સિવિલ)બીઇ (સિવિલ) – 3 થી 5 વર્ષ અનુભવ
શિફ્ટ એન્જિનિયર (પોર્ટ ઓપરેશન)ડીજીએસ સર્ટિફિકેટ (3 થી 5 વર્ષ અનુભવ)
મેનેજર (એચએસસી)બીઇ/ડિપ્લોમા/એમએસસી (10 થી 13 વર્ષ અનુભવ)
શિફ્ટ ઓફિસર (સિક્યુરિટી)અનુ સ્નાતક (3 થી 5 વર્ષ અનુભવ)
શિફ્ટ એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ)બીઇ (ઇલેક્ટ્રિકલ) – 3 થી 5 વર્ષ અનુભવ
ઓફિસર (કોમર્શિયલ)બીઇ/એમબીએ (3 થી 5 વર્ષ અનુભવ)
ઓફિસર (વેરહાઉસ)બીઇ (ઇલેક્ટ્રિકલ/મિકેનિકલ),ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ – (3 થી 5 વર્ષ અનુભવ)

પસંદગી પક્રિયા

ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન ગાંધીનગરમાં ભરતી 2023 માં ઉમેદવાર ની પસંદગી પક્રિયા અરજી આવવાની પ્રતિક્રિયા મુજબ કરવામાં આવશે,લેખિત પરીક્ષા લેવાશે કે ઇંટરવ્યૂ લેવામાં આવશે જેની માહિતી ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન ભરતી બોર્ડ નિર્ણય લીધા બાદ ઉમેદવાર ને જાણ કરવામાં આપવામાં આવશે.

અરજી કી રીતે કરવી ?

  • સૌ પ્રથમ ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ગાંધીનગર દ્વારા બહાર પાડેલ જાહેરાત વાંચી માહિતી લો.
  • ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડની સત્તાવાર વેબસાઇટ www.gspcgroup.com પર career માં જઈ રજીસ્ટ્રેશન કરો.
  • ત્યાર બાદ લૉગ ઇન કરો અને Apply now બટન પર ક્લિક કરો.
  • એક ફોર્મ ખુલશે તેમ માંગ્યા મુજબ વિગત ભરો અને જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
  • તમામ વિગત ભર્યા બાદ સબમિટ કરી,ફોર્મ ની પ્રિન્ટ કાઢી લો.

મહત્ત્વની તારીખ

આ ભરતી માં અરજી કરવા ની તારીખ નીચે મુજબ કોષ્ટક માં સંપૂર્ણ માહિતી દર્શાવવામાં આવેલ છે.

પ્રવૃતિ (કાર્યક્ષેત્ર)તારીખ
ઓનલાઈન અરજી સબમિટ કરવાની શરૂઆત તારીખ31 મે 2023
ઓનલાઈન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ20 જૂન 2023 (6:00 AM)

આ પણ વાંચો : ONGC Recruitment 2023: ONGC શિશુવિહાર શાળા માં ભરતીની જાહેરાત પરીક્ષા વગર સીધી ભરતી !

મહત્ત્વની લિન્ક

સત્તાવાર જાહેરાત અહી ક્લિક કરો
ઓનલાઈન અરજીઅહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો

GSPC LNG Gandhinagar Recruitment 2023 FAQ’s

  1. ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ભરતી 2023 ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ?

    www.gspcgroup.com

  2. ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કી છે ?

    20 જૂન 2023 (6:00 AM) સુધી

1 thought on “GSPC LNG Gandhinagar Recruitment 2023 : ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન ગાંધીનગરમાં ભરતી,જાણો અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તેમજ અન્ય વિગતો”

Leave a Comment