GSRTC Recruitment 2023 : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં ડ્રાઈવર કંડકટરની 7404 જગ્યા પર ભરતી,6 સપ્ટેમ્બર છેલ્લી તારીખ

GSRTC Recruitment 2023 | GSRTC Driver Bharti | GSRTC Recruitment 2023 Notification | GSRTC Full From |GSRTC Recruitment 2023 Gujarat | GSRTC Recruitment Driver

WhatsApp Group Join Now
Telegram Group Join Now

GSRTC Recruitment 2023 | ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભરતી 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ માં ડ્રાઈવર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.

આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવાર આ લેખ ના માધ્યમ થી સંપૂર્ણ માહિતી મેળવી શકશે,અથવા તો GSRTC દ્વારા બહાર પાડે GSRTC Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

GSRTC Recruitment 2023 | ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભરતી 2023
GSRTC Recruitment 2023 | ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભરતી 2023
ભરતી કરનાર સંસ્થાગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ – GSRTC
પોસ્ટ નામડ્રાઈવર,કંડકટર
કુલ જગ્યા7404
પોસ્ટ નામરૂ18500
અરજી કરવાની શરૂઆત07 ઓગસ્ટ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ06 સપ્ટેમ્બર 2023
જાહેરાત તારીખ05 ઓગસ્ટ 2023
અરજી કરવાની પદ્ધતિઓનલાઈન
GSRTC Official websitehttps://gsrtc.in

પોસ્ટનું નામ | GSRTC Recruitment 2023 Post Name

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ ડ્રાઈવર તેમજ કંડકટરની જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવાર ઓનલાઈન ના માધ્યમ થી અરજી કરી શકે છે.

કુલ જગ્યા |GSRTC Recruitment 2023 Vacancy

આ ભરતી માં ડ્રાઈવર તેમજ કંડકટરની ભરતી થવાની છે, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા કુલ 7404 જગ્યા ની જાહેરાત કરી છે.

પોસ્ટ નામ કુલ જગ્યા
ડ્રાઈવર 4062
કંડકટર 3342

શૈક્ષણિક લાયકાત |GSRTC Recruitment 2023 Education Qualification

આ ભરતીમાં ડ્રાઈવરની અરજી કરનાર ઉમેદવાર લાયકાત 12 પાસ (10+2) કરેલ હોવું જરૂરી છે..જ્યારે કંડકટરની ભરતી માં અરજી કરનાર ઉમેદવારે કોમર્સ/સાયન્સ/આર્ટસ પ્રવાહમાં 12 પાસ કરેલ હોવું જરૂરી છે.લાયકાત ને લગતી વધુ માહિતી માટે જાહેરાત ને ધ્યાન થી વાંચી લેવું.

પોસ્ટ નામશૈક્ષણિક લાયકાત
ડ્રાઈવર10 પાસ (10+2)
કંડકટર12 પાસ (કોમર્સ/સાયન્સ/આર્ટસ પ્રવાહમાં)

વય મર્યાદા | GSRTC Recruitment 2023 Age Limit

ગુજરાત એસટી વિભાગ માં ડ્રાઇવરની પોસ્ટ માં અરજી કરનાર ની ઉંમર 25 થી 34 વર્ષ હોવી જરૂરી છે જ્યારે કંડક્ટરની પોસ્ટ માટે 18 થી 34 વર્ષ હોવી જરૂરી છે. તેમજ કેટેગરી અનુસાર વય મર્યાદા માં છૂટછાટ મળવાપાત્ર રહશે.

પગારધોરણ | GSRTC Recruitment 2023 Salary

આ ભરતીમાં પસંદગી થનાર ઉમેદવાર ને પ્રથમ પાંચ વર્ષ માટે રૂપિયા 18500 મહિને ચુકવણી થશે. તેમજ પાંચ વર્ષ બાદ સરકારી નિયમ મુજબ લઘુત્તમ વેતન ની ચુકવણી કરવામાં આવશે.

પસંદગી પક્રિયાં | GSRTC Recruitment 2023 Selection Process

આ GSRTC Recruitment 2023 ડ્રાઈવરની ભરતી માં નિયત તારીખે ઉમેદવાર ની ડ્રાઇવિંગ ટેસ્ટ તેમજ લેખિત પરીક્ષા લેવામાં આવશે,જ્યારે કંડક્ટરની ની પોસ્ટ માટે ફક્ત લેખિત પરીક્ષા લેવામાં આવશે.

અરજી કરવા માટેના અગત્ય ના ડોક્યુમેન્ટ |GSRTC Recruitment 2023 Importanat Document

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ(GSRTC)માં અરજી કરવા માટે નીચે મુજબ જણાવેલ ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહશે.

  • પાસપોર્ટ સાઇઝ ફોટા
  • સહી
  • આઈડી કાર્ડ (આધાર કાર્ડ,ચુંટણી કાર્ડ,ડ્રાઇવિંગ લાયસન્સ)
  • અભ્યાસ સર્ટિફિકેટ
  • લિવિંગ સર્ટિફિકેટ
  • જાતિનો દાખલો
  • એનઓસી

અરજી કરવા માટેની મહત્ત્વની તારીખ |GSRTC Recruitment 2023 Important Date

ગુજરાત એસટી વિભાગ (GSRTC ) ભરતીની જાહેરાત 05 ઑગસ્ટ 2023 એ બહાર પાડવામાં આવેલ છે જેની મહત્ત્વની તારીખ નીચે દર્શાવેલ છે.

ફોર્મ ભરવાની શરૂઆત તારીખ07 ઑગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ (GSRTC Recruitment 2023 Last Date)06 સપ્ટેમ્બર 2023

અરજી કેવી રીતે કરવી ? How to Apply

  • સૌ પ્રથમ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ(GSRTC) એ બાહર પડેલ જાહેર ડાઉનલોડ કરી સંપૂર્ણ જાહેરાત વાંચો.
  • ત્યાર બાદ https://gsrtc.in અથવા https://ojas.gujarat.gov.in/ પર જઈ અરજી પક્રિયા કરો.
  • હવે Apply ના બટન પર ક્લિક કરો.
  • અરજી ની સંપૂર્ણ વિગત ભરી,જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ત્યાર બાદ ઓનલાઈન ફી ભરો.
  • તમામ પક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ અરજી ની પ્રિન્ટ કાઢો.

આ ભરતી વિશે પણ જાણો :

અરજી કરવા માટેની મહત્ત્વની લિન્ક | GSRTC Recruitment 2023 Important link

સત્તાવાર જાહેરાત (GSRTC Recruitment 2023 Notification PDF)અહી ક્લિક કરો
ઓનલાઈન અરજી (GSRTC Recruitment 2023 Apply Online)અહી ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો