Gujarat Anganwadi Recruitment 2023 : ગુજરાત આંગણવાડીમાં 10,000 પોસ્ટો માટે શરૂ થઈ ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર

Gujarat Anganwadi Recruitment 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે,ગુજરાત આંગણવાડી માં વિવિધ જગ્યા પર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવાર આ લેખ ના માધ્યમ થી સંપૂર્ણ માહિતી મેળવી શકશે,અથવા તો મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા બહાર પાડેલ Gujarat Anganwadi Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને આ લેખ જરૂર શેર કરો.

gujarat Anganwadi Bharti 2023
gujarat Anganwadi Bharti 2023

Gujarat Anganwadi Recruitment 2023 | આંગણવાડી ભરતી 2023 ફોર્મ

ભરતી કરનાર સંસ્થામહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર
પોસ્ટ નામઆંગણવાડી કાર્યકર/તેડાગર
અરજી કરવાની શરૂઆત તારીખ08 નવેમ્બર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ30 નવેમ્બર 2023
અરજી કરવાની પદ્ધતિઓનલાઈન
Official Websitewww.wcd.gujarat.gov.in 2023

પોસ્ટનું નામ | Gujarat Anganwadi Vacancy 2023

મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ આંગણવાડી કાર્યકર/તેડાગર જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારએ ઓનલાઈન અરજી કરવાની છે.

  • આંગણવાડી કાર્યકર/તેડાગર

કુલ જગ્યા | Gujarat Anganwadi Vacancy 2023

આ ભરતી માં આંગણવાડી કાર્યકર/તેડાગર જગ્યા પર ગુજરાતમાં 10000 ભરતી થશે,જેની વિગત જાહેરાત માં આપવામાં આપેલ છે.

શૈક્ષણિક લાયકાત | Gujarat Anganwadi 2023 Education Qualification

આ ભરતીમાં અરજી કરનાર ઉમેદવાર ની લાયકાત 8 પાસ,12 પાસ અને કમ્પ્યુટર નો કોર્ષ કરેલ હોવું જરૂરી છે.

વય મર્યાદા | Gujarat Anganwadi Bharti 2023 Age Limit

આ ભરતીમાં ઉમેદવાર ની ઉંમર 18 થી 35 વર્ષ હોવી જોઈએ,અલગ અલગ પોસ્ટ મુજબ અલગ અલગ વયમર્યાદા રહશે,તેમજ સરકારી નિયમ મુજબ ભરતી થશે.

પસંદગી પક્રિયાં | Gujarat Anganwadi Bharti 2023 Selection Process

ગુજરાત આંગણવાડી ની આ ભરતી માં નીચે જણાવેલ સ્ટેપ મુજબ ભરતી પક્રિયા હાથ ધરવામાં આવશે.

  • લાયકાત મુજબ મેરીટ યાદી
  • ઇંટરવ્યૂ
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન

મહત્ત્વની તારીખ | Gujarat Anganwadi Bharti 2023 Imporatant Date

ફોર્મ ભરવાની શરૂઆત08 નવેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર 2023

અરજી કરવા માટેની મહત્ત્વની લિન્ક | Gujarat Anganwadi Bharti 2023 Link

સત્તાવાર જાહેરાત 📢અહી ક્લિક કરો
ઓનલાઈન અરજી 📧અહી ક્લિક કરો
GD હોમપેજ 🏠અહી ક્લિક કરો
અમારા Whatsaap Group માં જોડાવા માટેઅહી ક્લિક કરો

અરજી કેવી રીતે કરવી ? How to apply Gujarat Anganwadi Bharti 2023

ગુજરાત આંગણવાડી ભરતી 2023 ફોર્મ ઓનલાઈન અરજી કરવા માટે, તમારે નીચેના મુજબ ના પગલાં લેવા જરૂરી છે.

  1. સૌ પ્રથમ, https://e-hrms.gujarat.gov.in/ વેબસાઈટ ખોલો.
  2. હવે “Recruitment” ટેબ પર ક્લિક કરો,
  3. તમે જે જિલ્લા માટે અરજી કરવા માંગો છો તે જિલ્લાનાં ખાલી જગ્યાઓ પર ક્લિક કરો.
  4. “એપ્લાય” ટેબ પર ક્લિક કરો.
  5. “સૂચનાઓ” પેજ ખુલશે. તેમાં લખેલી સૂચનાઓ વાંચી અને સહમત પર ક્લિક કરો.
  6. તમારી વ્યક્તિગત વિગતો ભરો.
  7. તમારા શૈક્ષણિક લાયકાતો અને અન્ય અનુગૂળતાઓ ભરો.
  8. જરૂરી “ડોક્યુમેન્ટ” અપલોડ કરો.
  9. “સબમિટ” બટન પર ક્લિક કરો.

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ | Gujarat Anganwadi Bharti 2023 Documents

  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • શૈક્ષણિક લાયકાતના દસ્તાવેજો
  • આધાર કાર્ડ
  • અન્ય જરૂરી દસ્તાવેજો
નોંધ : અરજી કરતાં પહેલા જાહેરાત વાંચી સંપૂર્ણ માહિતી મેળવી લો પછી અરજી કરો,અમારા દ્વારા આપેલ માહિતી માં કોઈ ફેરફાર પણ હોય શકે છે.

જો તમે નોકરીની શોધ માં છો તો તમારે આ ભરતી વિશે પણ જાણવું જોઈએ :

Leave a Comment