Gujarat HC Recruitment 2023 : સિવિલ જજ 193 જગ્યા ભરતી ની જાહેરાત

Gujarat HC Recruitment 2023 : ગુજરાત હાઇકોર્ટે દ્વારા સિવિલ જજ ની 193 જગ્યા માટે ભરતી ની જાહેરાત બહાર પવામાં આવી છે.આ ભરતી ગુજરાત હાઇકોર્ટ એ કુલ 193 જગ્યા માટે તારીખ 14 એપ્રિલ 2023 સુધી અરજી ભરવા માટે આમંત્રિત કરવામાં આવેલ છે.આ ભરતી ની અરજી ગુજરાત હાઇકોર્ટ ની અધિકારીક વેબસાઇટ www.hc.ojas.gujarat.gov.in પર જઈ કરી શકાશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગુજરાત હાઇકોર્ટે ની સિવિલ જજ ની ભરતી માં ઇચ્છુક ઉમેદવાર એ લો ની ડિગ્રી મેળવેલી હોવી જરૂરી છે.Gujarat HC Recruitment 2023 ભરતી ની જરૂરી માહિતી જેમકે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા,અરજી ફી,અરજી કેવી રીતે કરવી જેવી માહિતી આ લેખ ના અંતિમ લેખ સુધી સમજાવવામાં આવેલ છે.તેમજ વધારા ની માહિતી માટે ગુજરાત હાઇકોર્ટે દ્વારા બહાર પાડેલ જાહેરાત વાચો.

Gujarat HC Recruitment 2023
Gujarat HC Recruitment 2023

પોસ્ટનું નામ | Post Name

  • ગુજરાત હાઇકોર્ટે સિવિલ જજ

કુલ જગ્યા | Gujarat HC Recruitment 2023 Vacancy

જનરલ કેટેગરી (General)93
એસ સી (SC)14
એસ ટી (ST)29
Socially & Educationally Backward Classes52
Total Post 193
Gujarat HC Recruitment 2023 Post

શૈક્ષણિક લાયકાત | Education Qualification

Gujarat HC Recruitment 2023 માં અરજી કરનાર ઉમેદવારે કાયદા ની ડીગ્રી સરકાર માન્ય સંસ્થા માંથી મેળવેલ હોવી અનિવાર્ય છે

વય મર્યાદા | Age Limit

Gujarat HC Recruitment 2023 માં ઉમેદવાર ની વય મર્યાદા 35 થી 38 વર્ષ ની રાખવામાં આવેલ છે,આર્થિક રીતે પછાત વર્ગ ના ઉમેદવાર માટે 38 વર્ષ ઉંમર છે જ્યારે અન્ય માટે 35 વર્ષ ની મર્યાદા રાખવામાં આવેલ છે.

પગાર ધોરણ | Gujarat HC Recruitment 2023 Salary

ગુજરાત હાઇકોર્ટે સિવિલ જજ ની જગ્યા માટે Gujarat HC Recruitment 2023 એ Rs 77,840 થી લઇ Rs 1,36,520 સુધી નો પગાર મળવા પાત્ર રહશે.

અરજી ફી | Application Fee

Gujarat HC Recruitment 2023 અરજી કરતા ઉમેદવારે કેટેગરી પ્રમાણે અરજી ફી ભરવાપાત્ર રહશે.

Ganeral 1000/-
SC 500/-
ST 500/-
Gujarat HC Recruitment 2023 Application Fee

અરજી ફી ઓનલાઇન અથવા ઓફ્લાઈન માધ્યમ થી ફી ની ચુકવણી કરવાના વિકલ્પ આપવામાં આવેલ છે.

અરજી કેવી રીતે કરવી ? How to Apply ?

  • Gujarat HC Recruitment 2023 માં અરજી કરવા માટે સૌ પ્રથમ www.hc.ojas.gujarat.gov.in પર જઈ apply now પર ક્લિક કરો.
  • ત્યાર બાદ જરૂરી માગ્યા મુજબ વિગત ભરો.
  • જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરી સબમિટ કરો.
  • અરજી ફી ભરી અરજી ની પ્રિન્ટ કાઢી લો.

2 thoughts on “Gujarat HC Recruitment 2023 : સિવિલ જજ 193 જગ્યા ભરતી ની જાહેરાત”

Leave a Comment