Gujarat Highcourt Recruitment 2023 : ગુજરાત હાઇકોર્ટ માં પટાવાળા,ડ્રાઈવર સહિત 1871 જગ્યા પર ભરતી,જાણો તમામ માહિતી

Gujarat Highcourt Recruitment 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે ગુજરાત હાઇકોર્ટમાં વિવિધ જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં વાંચી શકે છે.,અથવા તો Gujarat Highcourt Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
gujarat high court bharti 2023

Gujarat Highcourt Recruitment 2023 | ગુજરાત હાઇકોર્ટ ભરતી 2023

ભરતી કરનાર સંસ્થાગુજરાત હાઇકોર્ટ (ગુજરાત સરકાર)
પોસ્ટનું નામવિવિધ જગ્યા
જાહેરાત તારીખ16 સપ્ટેમ્બર 2023
અરજી કરવાની છેલ્લી તારીખટુંક સમય માં જાહેર કરવામાં આવશે.
અરજી કરવાની પદ્ધતિઓનલાઈન
Official Websitehttps://gujarathighcourt.nic.in/

પોસ્ટનું નામ | Gujarat Highcourt Recruitment 2023 Post Name

ગુજરાત હાઇકોર્ટ (ગુજરાત સરકાર) દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ વિવિધ જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવાર ઓનલાઈન માધ્યમ થી અરજી કરી શકે છે.

કુલ જગ્યા | Gujarat Highcourt Vacancy 2023

આ ભરતી માં અલગ અલગ પોસ્ટ માં કુલ 1871 જગ્યા પર ભરતી થવા જઈ રહી છે,જેની ચોક્કસ વિગત નીચે કોષ્ટક માં આપવામાં આવેલ છે.

પોસ્ટનું નામ જગ્યા
રજિસ્ટ્રાર વર્ગ -1 01
એડિશનલ રજિસ્ટ્રાર10
એડિશનલ રજિસ્ટ્રાર ડિસ્ટ્રિક્ટ કોર્ટ04
અંગ્રેજી સ્ટેનોગ્રાફર111
ગુજરતી સ્ટેનોગ્રાફર 139
એક્સ આસિસ્ટન્ટ ટી પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ19
અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ – 2 16
ગુજરતી સ્ટેનોગ્રાફર ગ્રેડ – 2 47
હેડ ક્લાર્ક/નાજીર/બેચ ક્લાર્ક,ગ્રેડ – 2 164
સિનિયર ક્લાર્ક/બેચ ક્લાર્ક260
આસિસ્ટન્ટ 476
લાયબ્રેરીયન19
બેલિફ 48
બુક બાઈન્ડર 16
ડ્રાઈવર 25
ઝેરોક્ષ ઓપરેટર25
પટાવાળા/વોચમેન/જેલ વોર્ડન/સ્વીપર/હોમાલ/વોટર સર્વર/લિફ્ટ મેંન/હોમ અટેન્ડન્ટ-ડોમેસ્ટિક અટેન્ડન્ટ 491
કુલ જગ્યા1871

શૈક્ષણિક લાયકાત | Gujarat Highcourt Assistant Recruitment 2023 Qualification

ગુજરાત હાઇકોર્ટ ની આ ભરતી માં વિવિધ જગ્યા માટે ઉમેદવારની લાયકાત અલગ અલગ છે જેની વિગત Gujarat Highcourt Recruitment 2023 Notification માં વાંચી શકો છો.

વયમર્યાદા | Gujarat Highcourt Peon Recruitment 2023 Age Limit

ગુજરાત હાઇકોર્ટ ભરતી 2023 માં ઉમેદવાર ની ઉંમર સરકારી નિયમ મુજબ ભરતી પક્રિયા હાથ ધરવામાં આવશે. વય મર્યાદા ની છૂટછાંટ પોસ્ટ મુજબ છે જેની માહિતી જાહેરાત માં જોઈ લેવું.

પગાર ધોરણ | Gujarat Highcourt Driver Recruitment 2023 Salary

આ ભરતી માં પસંદગી થનાર ઉમેદવાર ને માસિક મહેનતાણું અલગ અલગ પોસ્ટ મુજબ અલગ અલગ આપવામાં આવશે જેની વિગત જાહેરાત માં દર્શાવામાં આવેલ છે.

પસંદગી પક્રિયાં | Gujarat Highcourt Bailiff Recruitment 2023 Selection Process

Gujarat Highcourt ની આ ભરતી માં ઉમેદવાર ની પસંદગી લેખિત પરીક્ષા ના માધ્યમથી કરવા માં આવી શકે છે, જેની તારીખ તમને ઓનલાઇન અરજી કર્યા બાદ કોલ લેટર ના માધ્યમથી આપવામાં આવશે.

  • લેખિત પરીક્ષા
  • દસ્તાવેજ ચકાસણી

મહત્ત્વની તારીખ | Gujarat Highcourt Recruitment 2023 Apply online

ફોર્મ ભરવાની શરૂઆતટુંક સમય માં જાહેર કરવામાં આવશે.
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ટુંક સમય માં જાહેર કરવામાં આવશે.

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ | Gujarat Highcourt Recruitment 2023 Important Document

  • ફોટો
  • સહી
  • આધાર કાર્ડ
  • ડિગ્રી સર્ટિફિકેટ
  • અન્ય વિગત

અરજી કેવી રીતે કરવી ? | How to Gujarat Highcourt Recruitment 2023 Apply online

  • સૌ પ્રથમ ગુજરાત હાઇકોર્ટ દ્વારા જાહેર કરેલ જાહેર વાંચી સંપૂર્ણ માહિતી મેળવો.
  • હવે ગુજરાત હાઇકોર્ટ ની સત્તાવાર વેબસાઇટ પર – https://hc-ojas.gujarat.gov.in/Registration કરો.
  • ત્યાર બાદ લૉગિન પક્રિયા કરી Apply કરો.
  • હવે સંપૂર્ણ ડિટેલ અને જરૂરી દસ્તાવેજ અપલોડ કરી અરજી સબમિટ કરો.
  • અરજી સબમિટ કરી લીધા બાદ અરજી ની પ્રિન્ટ કાઢો.

અરજી કરવા માટેની મહત્ત્વની લિન્ક

સત્તાવાર જાહેરાત 📢અહી ક્લિક કરો
ઓનલાઈન અરજી 📧અહી ક્લિક કરો
GD હોમપેજ 🏠અહી ક્લિક કરો
અમારા Whatsaap Group માં જોડાવા માટે ✅અહી ક્લિક કરો

નોંધ : અરજી કરતાં પહેલા જાહેરાત વાંચી સંપૂર્ણ માહિતી મેળવી લો પછી અરજી કરો,અમારા દ્વારા આપેલ માહિતી માં કોઈ ફેરફાર પણ હોય શકે છે.

જો તમે નોકરીની શોધ માં છો તો તમારે આ ભરતી વિશે પણ જાણવું જોઈએ :