Gujarat Home Guard Recruitment 2023 : ગુજરાત હોમગાર્ડ માં આવી પરીક્ષા વગર સીધી ભરતી-homeguard gujarat gov in 2023

Gujarat Home Guard Recruitment 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે ગુજરાત હોમગાર્ડ દ્વારા હોમગાર્ડ ની જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં વાંચી શકે છે.,અથવા તો Gujarat Home Guard Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Gujarat Home Guard Recruitment 2023

Gujarat Home Guard Recruitment 2023 | Gujarat Home Guard Bharti 2023

ભરતી કરનાર સંસ્થાગુજરાત હોમગાર્ડ
પોસ્ટ નામહોમગાર્ડ
અરજી કરવાની શરૂઆત તારીખ16 સપ્ટેમ્બર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ25 સપ્ટેમ્બર 2023
અરજી કરવાની પદ્ધતિઓફલાઈન
Official Websitehttps://homeguards.gujarat.gov.in/

પોસ્ટનું નામ

ગુજરાત હોમગાર્ડ દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ ભારત માં હોમગાર્ડની જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારએ ઓફલાઈન અરજી કરવાની છે.

કુલ જગ્યા

આ ભરતી માં અલગ અલગ પોસ્ટ મુજબ કુલ 6752 જગ્યા પર ભરતી થવા જઈ રહી છે,જેની વિગત નીચે કોષ્ટક માં દર્શાવવામાં આવેલ છે

જિલ્લા મુજબ કુલ જગ્યા જોવા માટે - અહી ક્લિક કરો

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરનાર ઉમેદવાર ની લાયકાત 10પાસ હોવું જરૂરી છે.

વય મર્યાદા

આ ભરતીમાં ઉમેદવાર ની ઉંમર 18 થી 50 વર્ષ હોવી જોઈએ,સરકારી નિયમ મુજબ ભરતી થશે.

પસંદગી પક્રિયાં

ગુજરાત હોમગાર્ડ ની આ ભરતી માં નીચે જણાવેલ સ્ટેપ મુજબ ભરતી પક્રિયા હાથ ધરવામાં આવશે.

  • શારીરિક કસોટી
  • ઇંટરવ્યૂ

મહત્ત્વની તારીખ

ફોર્મ ભરવાની શરૂઆત16 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 25 સપ્ટેમ્બર 2023

અરજી કરવા માટેની મહત્ત્વની લિન્ક

સત્તાવાર જાહેરાત 📢અહી ક્લિક કરો
અરજી ફોર્મ 📧અહી ક્લિક કરો
GD હોમપેજ 🏠અહી ક્લિક કરો
અમારા Whatsaap Group માં જોડાવા માટેઅહી ક્લિક કરો

અરજી કેવી રીતે કરવી ?

ગુજરાત હોમગાર્ડ ભરતી 2023 માટે ઑફલાઇન અરજી કરવા માટે, તમારે નીચેના મુજબ ના પગલાં લેવો.

  1. તમારા નજીકની જિલ્લા હોમગાર્ડ ઑફિસમાં જાઓ.
  2. હોમગાર્ડ ભરતી માટેનો અરજી ફોર્મ ભરો.
  3. અરજીપત્રમાં તમારી બધી માહિતી સાચી અને સંપૂર્ણ રીતે ભરો.
  4. અરજીપત્ર સાથે જરૂરી બધા દસ્તાવેજો જોડો.
  5. અરજીપત્ર અને દસ્તાવેજો જિલ્લા હોમગાર્ડ ઑફિસમાં જમા કરાવો.

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ

  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • શૈક્ષણિક લાયકાતના દસ્તાવેજો
  • જાતિ પ્રમાણપત્ર
  • અન્ય જરૂરી દસ્તાવેજો

નોંધ : અરજી કરતાં પહેલા જાહેરાત વાંચી સંપૂર્ણ માહિતી મેળવી લો પછી અરજી કરો,અમારા દ્વારા આપેલ માહિતી માં કોઈ ફેરફાર પણ હોય શકે છે.

જો તમે નોકરીની શોધ માં છો તો તમારે આ ભરતી વિશે પણ જાણવું જોઈએ :

1 thought on “Gujarat Home Guard Recruitment 2023 : ગુજરાત હોમગાર્ડ માં આવી પરીક્ષા વગર સીધી ભરતી-homeguard gujarat gov in 2023”

Leave a Comment