Gujarat Home Guard Recruitment 2023 : 10 પાસ ભરતી 2023 Gujarat માં પરીક્ષા વગર સીધી ભરતી,અત્યારે જ અરજી કરો

Gujarat Home Guard Recruitment 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે હોમગાર્ડ દ્વારા હોમગાર્ડ ની જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં વાંચી શકે છે.,અથવા તો Gujarat Home Guard Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Home Guard Bharti 2023
Home Guard Bharti 2023

Gujarat Home Guard Recruitment 2023 | હાલની ભરતી 2023

ભરતી કરનાર સંસ્થાગુજરાત હોમગાર્ડઝ વિભાગ
પોસ્ટ નામહોમગાર્ડઝ
અરજી કરવાની શરૂઆત તારીખ20 ઓકટોબર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ03 નવેમ્બર 2023
અરજી કરવાની પદ્ધતિઓફલાઈન
Official Websitehttps://homeguards.gujarat.gov.in/

પોસ્ટનું નામ | Home Guard Bharti 2023 Post Name

અમદાવાદ હોમગાર્ડઝ વિભાગ દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ હોમગાર્ડઝની જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારએ ઓફલાઈન અરજી કરવાની છે.

કુલ જગ્યા | Home Guard Bharti 2023 Vacancy

આ ભરતી માં અલગ અલગ પોસ્ટ મુજબ કુલ – 476 પુરૂષ, 63 મહિલા મળી કુલ-539 પર ભરતી થવા જઈ રહી છે

શૈક્ષણિક લાયકાત | Home Guard Bharti 2023 Education Qualification

આ ભરતીમાં અરજી કરનાર ઉમેદવાર ની લાયકાત ઓછામાં ઓછું 10 પાસ કરેલ હોવું જરૂરી છે.

વય મર્યાદા | Home Guard Bharti 2023 Age Limit

આ ભરતીમાં ઉમેદવાર ની ઉંમર 18 થી 50 વર્ષ હોવી જોઈએ,તેમજ સરકારી નિયમ મુજબ ભરતી થશે.

પસંદગી પક્રિયાં | Home Guard Bharti 2023 Selection Process

અમદાવાદ હોમગાર્ડઝ ની આ ભરતી માં નીચે જણાવેલ સ્ટેપ મુજબ ભરતી પક્રિયા હાથ ધરવામાં આવશે.

  • શારીરિક કસોટી
  • ઇંટરવ્યૂ

મહત્ત્વની તારીખ | Home Guard Bharti 2023 Imporatant Date

ફોર્મ ભરવાની શરૂઆત20 ઓકટોબર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 03 નવેમ્બર 2023

અરજી કરવા માટેની મહત્ત્વની લિન્ક | Home Guard Bharti 2023 Link

સત્તાવાર જાહેરાત 📢અહી ક્લિક કરો
અરજી ફોર્મ 📧અહી ક્લિક કરો
GD હોમપેજ 🏠અહી ક્લિક કરો
અમારા Whatsaap Group માં જોડાવા માટેઅહી ક્લિક કરો

અરજી કેવી રીતે કરવી ? How to apply Home Guard Bharti 2023

ગુજરાત હોમગાર્ડ ભરતી 2023 માટે ઑફલાઇન અરજી કરવા માટે, તમારે નીચેના મુજબ ના પગલાં લેવા જરૂરી છે.

  1. તમારા નજીકની અમદાવાદ જિલ્લા હોમગાર્ડ ઑફિસમાં જાઓ.
  2. હોમગાર્ડ ભરતી માટેનો અરજી ફોર્મ ભરો.
  3. અરજીપત્રમાં તમારી બધી માહિતી સાચી અને સંપૂર્ણ રીતે ભરો.
  4. અરજીપત્ર સાથે જરૂરી બધા દસ્તાવેજો જોડો.
  5. અરજીપત્ર અને દસ્તાવેજો જિલ્લા હોમગાર્ડ ઑફિસમાં જમા કરાવો.

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ | Home Guard Bharti 2023 Documents

  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • શૈક્ષણિક લાયકાતના દસ્તાવેજો
  • જાતિ પ્રમાણપત્ર
  • અન્ય જરૂરી દસ્તાવેજો
નોંધ : અરજી કરતાં પહેલા જાહેરાત વાંચી સંપૂર્ણ માહિતી મેળવી લો પછી અરજી કરો,અમારા દ્વારા આપેલ માહિતી માં કોઈ ફેરફાર પણ હોય શકે છે.

જો તમે નોકરીની શોધ માં છો તો તમારે આ ભરતી વિશે પણ જાણવું જોઈએ :

2 thoughts on “Gujarat Home Guard Recruitment 2023 : 10 પાસ ભરતી 2023 Gujarat માં પરીક્ષા વગર સીધી ભરતી,અત્યારે જ અરજી કરો”

Leave a Comment