Gujarat Police Bharti 2024 : ગુજરાત પોલીસ હાઉસીંગ કોર્પોરેશન લિમિટેડ માં ભરતી ની જાહેરાત

Gujarat Police Bharti 2024 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે,ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસીંગ કોર્પોરેશન લિમિટેડમાં એપ્રેન્ટિસની જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર ભરતી ને લગતી માહિતી આ લેખ માં વાંચી શકે છે.,અથવા તો Gujarat Police Bharti 2023 Notification વાંચી શકે છે. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Gujarat Police Recruitment 2024

Gujarat State Police Recruitment 2024

ભરતી કરનાર સંસ્થાગુજરાત સ્ટેટ પોલીસ હાઉસીંગ કોર્પોરેશન લિમિટેડ
પોસ્ટ નામએપ્રેન્ટિસ
અરજી કરવાની શરૂઆત તારીખ09 જાન્યુઆરી 2023
અરજી કરવાની છેલ્લી તારીખ20 જાન્યુઆરી 2023
અરજી કરવાની પદ્ધતિઓનલાઈન
GSPHC Official Websitehttps://gsphc.gujarat.gov.in/

પોસ્ટનું નામ

ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસીંગ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ વિવિધ એપ્રેન્ટિસની જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારએ ઓનલાઈન અરજી કરવાની છે.

કુલ જગ્યા

આ ભરતી માં વિવિધ એપ્રેન્ટિસ ની પોસ્ટ પર કુલ 90 જગ્યા પર ભરતી થવા જઈ રહી છે.

શૈક્ષણિક લાયકાત

ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસીંગ કોર્પોરેશન લિમિટેડ ની આઅ ભરતી માં અરજદારે અલગ અલગ પ્રવાહ માં સ્નાતકનો અભ્યાસ કરેલો હોવો જોઈએ.

  • B.E/B.Tech (સિવિલ)
  • B.E/B.Tech (ઇલેક્ટ્રિકલ)
  • B.C.A, B.Com

પગાર ધોરણ

આ ભરતી માં પસંદગી થનાર ઉમેદવાર ને મહિને સ્ટાઇપેન્ડ રૂપે રૂ.9000/- પગાર આપવામાં આવશે.

અરજી ફી

ઉમેદવારે એક પણ રૂપિયો અરજી ફી ચૂકવવાની નથી.

મહત્ત્વની તારીખ

ફોર્મ ભરવાની શરૂઆત09 જાન્યુઆરી 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ20 જાન્યુઆરી 2023

અરજી કેવી રીતે કરવી ?

આ ભરતી માં ઉમેદવારે અરજી ઓનલાઈન ના માધ્યમ થી કરવાની રહશે.

ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ નેશનલના ઓનલાઈન પોર્ટલમાં પોતાની નોંધણી કરાવે
માનવ સંસાધન મંત્રાલય હેઠળ એપ્રેન્ટિસશીપ તાલીમ યોજના (NATS). https://portal.mhrdnats.gov.in

સફળ નોંધણી પછી, એક નોંધણી નંબર જનરેટ થશે અને ઉમેદવારે https://nats.education.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

નોંધ : અરજી કરતાં પહેલા જાહેરાત વાંચી સંપૂર્ણ માહિતી મેળવી લો પછી અરજી કરો. અમારી માહિતી માં કોઈ ફેરફાર પણ હોય શકે છે.

અરજી કરવા માટેની મહત્ત્વની લિન્ક

સત્તાવાર જાહેરાત અહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટઅહી ક્લિક કરો
GD હોમપેજઅહી ક્લિક કરો

આ ભરતી વિશે પણ જાણો :

1 thought on “Gujarat Police Bharti 2024 : ગુજરાત પોલીસ હાઉસીંગ કોર્પોરેશન લિમિટેડ માં ભરતી ની જાહેરાત”

Leave a Comment