Gujarat Police Recruitment 2024 : ગુજરાત પોલીસ માં આવી બમ્પર ભરતી,આજે જ અરજી કરો

Gujarat Police Recruitment 2024 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ગુજરાત પોલીસમાં 12,472 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2024

આ ભરતીમાં કોન્સ્ટેબલ, PSI, જેલ સિપાઈ ના પદો માટે ઉમેદવારોની ભરતી કરવામાં આવશે.આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ ભરતી ને લગતી તમામ માહિતી (જેમકે લાયકાત,પોસ્ટ,પગાર,અરજી ફી,પસંદગી પક્રિયા,તારીખ,અરજી પક્રિયા) આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2024

ભરતી કરનાર સંસ્થાગુજરાત પોલીસ ભરતી બોર્ડ
પોસ્ટ નામકોન્સ્ટેબલ, PSI, જેલ સિપાઈ
અરજી કરવાની શરૂઆત04 એપ્રિલ 2024
અરજી કરવાની છેલ્લી તારીખ30 એપ્રિલ 2024
પગાર
અરજી કરવાની પદ્ધતિઓનલાઈન
Gujarat Police Official websiteojas.gujarat.gov.in

વયમયાર્દા અને શૈક્ષણિક લાયકાત

જગ્યાનું નામ : બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર

શૈક્ષણિક લાયકાત : સ્નાતક

વય-મયાર્દા : લઘુત્તમ 21 વર્ષ,મહત્તમ 35 વર્ષ (તા.30/04/1989 થી 30/04/2003 સુધી માં જન્મેલ)

બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલલઘુત્તમ 18 વર્ષ,મહત્તમ 33 વર્ષ (તા.30/04/1991 થી 30/04/2006 સુધી માં જન્મેલ)12 પાસ
હથિયારી પોલીસ કોન્સ્ટેબલલઘુત્તમ 18 વર્ષ,મહત્તમ 33 વર્ષ (તા.30/04/1991 થી 30/04/2006 સુધી માં જન્મેલ)12 પાસ
જેલ સિપાઈલઘુત્તમ 18 વર્ષ,મહત્તમ 33 વર્ષ (તા.30/04/1991 થી 30/04/2006 સુધી માં જન્મેલ)12 પાસ
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસ.આર.પી.એફલઘુત્તમ 18 વર્ષ,મહત્તમ 33 વર્ષ (તા.30/04/1991 થી 30/04/2006 સુધી માં જન્મેલ)12 પાસ

અરજી કરવા માટે મહત્ત્વની તારીખ

અરજી કરવાની શરૂઆત04 એપ્રિલ 2024
અરજી કરવાની છેલ્લી તારીખ30 એપ્રિલ 2024

અરજી કરવા માટેની મહત્ત્વની લિન્ક

સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો
ઓનલાઈન અરજીઅહી ક્લિક કરો
GD હોમપેજઅહી ક્લિક કરો
અમારા Whatsaap Group માં જોડાવા માટેઅહી ક્લિક કરો

નોંધ : અરજી કરતાં પહેલા જાહેરાત વાંચી સંપૂર્ણ માહિતી મેળવી લો પછી અરજી કરો,અમારા દ્વારા આપેલ માહિતી માં કોઈ ફેરફાર પણ હોય

જો તમે નોકરીની શોધ માં છો તો તમારે આ ભરતી વિશે પણ જાણવું જોઈએ :

Leave a Comment