Gujarat Vidyapith Recruitment 2023 : ગુજરાત વિદ્યાપીઠમાં ડ્રાઈવર,એકાઉન્ટન્ટ તેમજ ડાયરેક્ટર પદ ની ભરતી, 31 ઓગસ્ટ છેલ્લી તારીખ

Gujarat Vidyapith Recruitment 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે ગુજરાત વિદ્યાપીઠ માં ડ્રાઈવર,એકાઉન્ટન્ટ તેમજ ડાયરેક્ટર જગ્યા પર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવાર આ લેખ ના માધ્યમ થી સંપૂર્ણ માહિતી મેળવી શકશે,અથવા તો ગુજરાત વિદ્યાપીઠ દ્વારા બહાર પાડેલ Gujarat Vidyapith Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

Gujarat Vidyapith Recruitment 2023

Gujarat Vidyapith Recruitment 2023 | ગુજરાત વિદ્યાપીઠ ભરતી 2023

ભરતી કરનાર સંસ્થાગુજરાત વિદ્યાપીઠ
પોસ્ટ નામડ્રાઈવર,એકાઉન્ટન્ટ તેમજ ડાયરેક્ટર
અરજી કરવાની શરૂઆત તારીખ24 ઓગસ્ટ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ31 ઓગસ્ટ 2023
અરજી કરવાની પદ્ધતિઓનલાઈન
Gujarat Vidyapith Official Websitewww.gujaratvidyapith.org

પોસ્ટનું નામ | Gujarat Vidyapith Recruitment 2023 Post Name

ગુજરાત વિદ્યાપીઠ દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ ડ્રાઈવર,એકાઉન્ટન્ટ તેમજ ડાયરેક્ટરની જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારએ ઓનલાઈન અરજી કરવાની છે.

કુલ જગ્યા | Gujarat Vidyapith Recruitment 2023 Vacancy

આ ભરતી માં અલગ અલગ પોસ્ટ માં કુલ કેટલી જગ્યા પર ભરતી થવા જઈ રહી છે,જેની ચોક્કસ વિગત નીચે કોષ્ટક માં આપવામાં આવેલ છે.

પોસ્ટ નામકુલ જગ્યા
ડ્રાઈવર01
એકાઉન્ટન્ટ01
ડાયરેક્ટર01

શૈક્ષણિક લાયકાત | Gujarat Vidyapith Recruitment 2023 Qualification

Gujarat Vidyapith ની આ ભરતી માં ડ્રાઈવર,એકાઉન્ટન્ટ તેમજ ડાયરેક્ટર જગ્યા માટે ઉમેદવારની લાયકાત અલગ અલગ છે જે તમે નીચે કોષ્ટક માં અથવા તો નીચે આપેલ જાહેરાત લિન્ક પર જઈ ડાઉનલોડ કરી વાંચી લેવી.

પોસ્ટ નામશૈક્ષણિક લાયકાત
ડ્રાઈવર10 પાસ
એકાઉન્ટન્ટકોમર્સ સ્નાતક/બીકોમ
ડાયરેક્ટરસ્નાતક

વયમર્યાદા | Gujarat Vidyapith Recruitment 2023 Age Limit

ગુજરાત વિદ્યાપીઠ માં ઉમેદવાર ની ડ્રાઈવર,એકાઉન્ટન્ટ તેમજ ડાયરેક્ટર ની પોસ્ટ માટે વધુ માં વધુ 55 વર્ષ જ્યારે એકાઉન્ટન્ટ પોસ્ટ માટે કેટલા વર્ષ હોવી જોઈએ તે માહિતી નથી. તેમજ સરકારી નિયમ મુજબ ભરતી પક્રિયા હાથ ધરવામાં આવશે.

પગાર ધોરણ | Gujarat Vidyapith Recruitment 2023 Salary

આ ભરતી માં પસંદગી થનાર ઉમેદવાર ને માસિક મહેનતાણું આપવામાં આવશે જેની વિગત નીચે કોષ્ટક માં દર્શાવામાં આવેલ છે.

પોસ્ટ નામપગાર ધોરણ
ડ્રાઈવરરૂ 11,000
એકાઉન્ટન્ટરૂ 18,000
ડાયરેક્ટરરૂ 35,000

પસંદગી પક્રિયાં | Gujarat Vidyapith Recruitment 2023 Selection Process

આ ભરતી માં ઉમેદવાર ની પસંદગી લેખિત પરીક્ષા અથવા તો ઇંટરવ્યૂ ના માધ્યમથી કરવા માં આવી શકે છે, જેની તારીખ તમને જાણ કરવામાં આવશે. જેની સૌ ઉમેદવારે નોંધ લેવી.

મહત્ત્વની તારીખ | Gujarat Vidyapith Recruitment 2023 Apply online

અરજી કરવાની શરૂઆત તારીખ11 ઓગસ્ટ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ31 ઓગસ્ટ 2023

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ | Gujarat Vidyapith Recruitment 2023 Important Document

  • ફોટો
  • સહી
  • આધાર કાર્ડ
  • ડિગ્રી સર્ટિફિકેટ (પ્રમાણપત્ર)
  • અન્ય વિગત

અરજી કેવી રીતે કરવી ? | How to Gujarat Vidyapith Recruitment 2023 Apply online

  • સૌ પ્રથમ ગુજરાત વિદ્યાપીઠ દ્વારા જાહેર કરેલ જાહેર વાંચી સંપૂર્ણ માહિતી મેળવો.
  • હવે ગુજરાત વિદ્યાપીઠ ની સત્તાવાર વેબસાઇટ પર – https://www.gujaratvidyapith.org/Registration કરો.
  • ત્યાર બાદ લૉગિન પક્રિયા કરી Apply કરો.
  • હવે Sign in With Gmail-Id પર ક્લિક કરી,પોસ્ટ સિલેકટ કરી Start Application બટન પર ક્લિક કરો.
  • હવે સંપૂર્ણ ડિટેલ અને જરૂરી દસ્તાવેજ અપલોડ કરી અરજી સબમિટ કરો.
  • અરજી સબમિટ કરી લીધા બાદ અરજી ની પ્રિન્ટ કાઢો.

અરજી કરવા માટેની મહત્ત્વની લિન્ક | Gujarat Vidyapith Recruitment 2023 Important link

સત્તાવાર જાહેરાત (Gujarat Vidyapith Recruitment 2023 Notification PDF)અહી ક્લિક કરો
ઓનલાઈન અરજી (Gujarat Vidyapith Recruitment 2023 Apply Online)અહી ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો

આ ભરતી વિશે પણ જાણો :

Leave a Comment