Hindi Diwas 2023 : 14 સપ્ટેમ્બરે કેમ મનાવવા માં આવે છે હિન્દી દિવસ , જાણો શું છે ઇતિહાસ અને મહત્ત્વ

Hindi Diwas 2023 : દર વર્ષે 14 સપ્ટેમ્બરે હિન્દી દિવસ(Hindi Diwas) મનાવવા માં આવે છે.આ દિવસ ભારત માં આજ ની યુવા પેઢી માટે ખાસ મહત્ત્વ નો છે આજ ના બદલાતા અને નવી નવી ટેકનોલોજી (technology) થી ચાલતો જમાનો એક ખાસ અંગ્રેજી ભાષા(english language) ને મુખ્ય ભાષા માંની ને ચાલી રહ્યો છે અને આપની રાષ્ટ્રીય ભાષા હિન્દી ને ઓછું પ્રાધાન્ય આપી રહ્યો છે એવા માં આ દિવસ ખાસ માનવવા માં આવે છે. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Hindi Diwas
Hindi Diwas

 આ દિવસ મનાવવાની શરૂઆત 14 સપ્ટેમ્બર 1947 માં સવિધાન સભા ની અંદર આ નિર્ણય લેવામાં આવ્યો હતો, હિન્દી ભાષા(Hindi Language) એ કેન્દ્ર સરકાર ની આધિકારિક ભાષા છે કેમ કે આ ભાષા ભારતની કેટલીય જગ્યાએ આ ભાષા નો ઉપયોગ થાય છે એટલા માટે આ ભાષા ને રાજભાષા(રાષ્ટ્રભાષા) બનાવવા માટે નો નિર્ણય લેવામાં આવ્યો હતો. દેશ સ્વતંત્ર થયો ત્યારે આ ભાષા ને આધિકારિક રૂપ માં સ્થાપિત કરવા માટે કાકા કાલેલકર , હજારીપ્રશાંદ ત્રિવેદી,સેઠ ગોવિંદનાથ વગેરે સાહિત્ય ને સાથ લઈ રાજેન્દ્ર સિહ આ એક પ્રયાસ કર્યો હતો. 

હિન્દી દિવસ નો ઇતિહાસ | Hindi Diwas History 

 ભારત દેશ ને આ આઝાદી મળી તે પહેલા ગાંધીજી એ હિન્દી સાહિત્ય સમેલન માં હિન્દી ભાષા ને રાજભાષા બનાવવા માટે નો એક પ્રસ્તાવ રાખ્યો હતો. આ હિન્દી ભાષા ને  ગાંધીજી એ જન્માનસ ની ભાષા પણ કહી હતી. વર્ષ 1949 માં આ વિષય પર ઘણો વિચાર વિમસ કરી ને આ રાજભાષા ને 14 સપ્ટેમ્બર 1949 માં ભારતીય સવિધાન ના ભાગ 17 ના અધ્યાય અનુચ્છેદ 343 (1) માં આ નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આખા સંઘ ની હિન્દીભાષા અને એની લિપિ દેવનાગરી હશે નો નિર્ણય લેવાંમાં આવ્યો હતો. 

  આ નિર્ણય 14 સપ્ટેમ્બર ના દિવસે લેવામાં આવ્યો હતો આ દિવસે હિન્દી ભાષા(Hindi Language) ના ખાસ જાણકાર સાહિત્યકાર રાજેન્દ્ર સિહ નો 50 મો જન્મદિવસ હતો એટલા માટે હિન્દી દિવસ(Hindi Diwas) ને આ દિવસે માનવવાનો શ્રેષ્ઠ દિવસ ગણવામાં આવ્યો હતો.જેમ કે આ દિવસ રાષ્ટ્રીય ભાષા ના રૂપ માં લેવાનો નિર્ણય લેવામાં આવ્યો અને લાગુ કરવામાં આવ્યો હતો ત્યારે જે લોકો હિન્દી ભાષા(Hindi Language) નો પ્રયોગ બહુ ન હતા કરતાં તે લોકો આ નિર્ણય નો વિરોધ કર્યો હતો અને અંગ્રેજી ભાષા ને પણ રાજભાષા નો નિર્ણય લેવામાં આવ્યો. એટલા માટે હિન્દી તેમજ હિન્દી ભાષા નો પ્રભાવ પડવા લાગ્યો અને આજ સુધી આ બે ભાષાનો ઉલ્લેખ આખા ભારત માં જોવા મળે છે. 

હિન્દી દિવસ નું મહત્ત્વ | importance Of Hindi Diwas

  • વર્ષ માં એક વાર હિન્દી ભાષા(Hindi Language) ને મહત્ત્વ આપી અંગ્રેજી ભાષા થી એક દિવસ દૂર રહેવું જેથી હિન્દી ભાષા(Hindi Language) નો વિકાસ થઈ શકે. 
  • હિન્દી સાહિત્ય ને સમ્માન આપવા માટે તેમજ હિન્દી ભાષા ને સમ્માન આપવામાં માટે આ દિવસે આખા દેશમાં સાંસ્કૃતિક ઉત્સવ નું આયોજન કરવામાં કરવામાં આવે છે. 
  • આ દિવસે હિન્દી જગત સાથે સકળાયેલા તમામ હસ્તીઓ ને પુરસ્કારન(aword) આપી સમ્માનિત કરવામાં આવે છે. 

2023 માં હિન્દી દિવસ (Hindi Diwas) કઈ તારીખે મનાવવામાં આવશે ? 2022 Hindi Diwas Date

  • 14 સપ્ટેમ્બર 2022 ના દિવસે હિન્દી દિવસ મનવવાના આવશે. 

Hindi Diwas FAQ‘s

Q. 14 સપ્ટેમ્બરે કેમ મનાવવામાં આવે છે હિન્દી દિવસ ?

  • આ દિવસ હિન્દી દિવસ માટે વિશેષ મહત્ત્વ દાખવે છે આ 1949 ના દિને હિન્દી રાજભાષા રાખવાનો નિર્ણય લીધો હતો અને આ દિવસે રાજેન્દ્ર સિહ ની જન્મ દિવસ પણ છે. 

Q. હિન્દી ભાષા(Hindi Language) ને કેમ રાષ્ટ્રભાષા બનાવવામાં આવી ?

  • વર્ષ 1918 માં મહાત્મા ગાંધી(Mahatma Gandhi) એ હિન્દી સાહિત્ય સંમેલન માં હિન્દી ભાષા(Hindi Language) ને રાષ્ટ્રીય ભાષા(national Language) રાખવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. અને ભારતના ઘણા સંઘ માં હિન્દી ભાષા(Hindi Language) નો ઉપયોગ થતો હતો. 

Q. હિન્દી ભાષા(Hindi Language) ની ઉપભાષાઓ એટલી છે ?

  • હિન્દી ભાષા(Hindi Language) ની  અનેક બોલીઓ  છે. જેમાં બ્રજભાષા,કન્નોજી,બુંદેલી,બાંધેલી,હદોતી,ભોજપુરી,હરિયાન્વી,રાજસ્થાની,છત્તીસગઢી,માવલી,નાગપુરી,ખોરઠા,મગહી,મેવાતી,વગેરે હિન્દી ભાષા ની પ્રમુખ ભાષાઓ છે. 

Q. હિન્દી ભાષા(Hindi Language) કયા થી આવી ?

  • હિન્દી ભાષા(Hindi Language) સંસ્કૃત ભાષા ની વંશજ માનવામાં આવે છે જે પ્રાચીત ભારતીય ભાષા છે. 

Q. ભારત માં હિન્દી ભાષા(Hindi Language) નો આવિષ્કાર કોણે કર્યો ?

  • અન્ય ઇન્ડો આર્યન ભાષાની જેમ હિન્દી ભાષા(Hindi Language) વૈદિક સંસ્કૃત નો પારંભિક વંશજ માનવામાં આવે છે તે સોરસેની પાકૃત અને શોરસેની ઉપભ્રષ ના માંધ્યમ થી આ ભાષા ઉભરી હતી.  

જો તમને અમારા દ્વારા લખેલ આ લેખ પસંદ આવ્યો હોય તો લાઇક કરી કમેંટ કરી શકો છો, અને અમને આવા જ નવા નવા લેખ લખવાની શક્તિ માં વધારો થશે.  

અન્ય વાંચો :

  1. JEE Mains 2023 :જેઈઈ મેન (JEE Main) શું હોય છે ? તેની સંપૂર્ણ જાણકારી 
  2. Dubai Big Moon : દુબઈ માં ઉતરશે ચાંદ, 40 હજાર કરોડ થશે ખર્ચ
  3. Vande Bharat Express : bullet train કરતાં પણ વધારે speed ,જાણો શું છે વિશેષતા

Leave a Comment