HNGU Recruitment 2023 : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી માં પરીક્ષા વગર 4509 જગ્યા પર સીધી ભરતી

HNGU Recruitment 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા પ્રિન્સિપાલ, પ્રોફેસર, લાયબ્રેરીયન, વગેરે પોસ્ટ પરકરાર આધારિત ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

HNGU Recruitment માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ લેખ ના માધ્યમ થી સંપૂર્ણ માહિતી મેળવી શકશે,અથવા તો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી બહાર પાડેલ HNGU Recruitment 2023 notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો. જે આ ભરતી થકી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં નોકરી મેળવી ઉજ્વળ ભવિષ્ય બનાવી શકે.

hngu patan recruitment 2023 |HNGU Recruitment 2023 |nvmpatan | hngu result |hemchandracharya north gujarat university recruitment | hngu vacancy 2023 |nvmpatan in

HNGU Recruitment 2023
HNGU Recruitment 2023

HNGU Recruitment 2023

ભરતી કરનાર સંસ્થાહેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી – નૂતન વિનય મંદિર ટ્રસ્ટ પાટણ
પોસ્ટ નામ પ્રિન્સિપાલ, પ્રોફેસર, લાયબ્રેરીયન,વગેરે પોસ્ટ
કુલ જગ્યા4509
ઇન્ટરવ્યૂ તારીખ 17,18,19 જૂન 2023
પગારજાહેરાતમાં આપેલ નથી
અરજી કરવાની પદ્ધતિઇન્ટરવ્યૂ
EMRS Recruitment 2023 official website https://www.ngu.ac.in/

પોસ્ટનું નામ

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ભરતી 2023 માં પ્રિન્સિપાલ, પ્રોફેસર, લાયબ્રેરીયન,ટ્યૂટર,ડ્રીલ માસ્ટર વગેરે પોસ્ટની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.આ ભરતી માં અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેરાત કરવામાં આવેલ છે, જેમાં ઉમેદવાર પોતાની લાયકાત અનુસાર ઇન્ટરવ્યુમાં જઈ શકશે.

કુલ જગ્યા

આ ભરતી માં અલગ અલગ પોસ્ટ મુજબ કુલ 4512 જગ્યા પર ભરતી થવા જઈ રહી છે,જેની વિગત નીચે કોષ્ટક માં દર્શાવવામાં આવેલ છે.

શૈક્ષણિક લાયકાત

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ભરતી 2023 માં જુદી જુદી પોસ્ટ મુજબ અલગ અલગ વિશેષતાઓ તેમજ લાયકાત રાખવામાં આવેલ છે જેની વિગત નીચે જાહેરાત માં આપેલ છે.

પગાર ધોરણ

HNGU Vacancy 2023 કરાર આધારિત તેમજ ઉમેદવાર ની પસંદગી ઇંટરવ્યૂ આધારિત હોવાથી ઉમેદવારની પ્રતિભા જોઈ HNGU Recruitment 2023 માં પગારની જાણકારી આપવામાં આવશે.

પસંદગી પક્રિયા

આ ભરતી માં ઉમેદવારની પસંદગી ઇંટરવ્યૂ આધારિત થવાનું છે,ઉમેદવારે 17/18/19 જૂન 2023 તારીખે નક્કી કરેલ સ્થળે જઈ ઇંટરવ્યૂ આપવાનું રહશે. જણાવેલ તારીખ મુજબ ઉમેદવારે શ્રી એન્ડ શ્રીમતી પી કે કોટવાલ આર્ટસ કોલેજ,કોલેજ કેમ્પસ,પાટણ ખાતે સમય સવારે 9 વાગ્યાથી રાખવામાં આવેલ છે.

મહત્ત્વની તારીખ

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી – નૂતન વિનય મંદિર ટ્રસ્ટ પાટણ દ્વારા ભરતી ની જાહેરાત 03 જૂન 2023 ના દિને બહાર પાડવામાં આવેલ છે,આ ભરતી માં ઇંટરવ્યૂ ની તારીખ 17/18/19 જૂન 2023 સવારે 9:00 વાગ્યે રાખવામાં આવેલ છે જેની વિગત નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે.

17 જૂન 2023 (શનિવાર)શ્રી એન્ડ શ્રીમતી પી કે કોટવાલ આર્ટસ કોલેજ,કોલેજ કેમ્પસ,પાટણ
18 જૂન 2023 (રવિવાર)શ્રી એન્ડ શ્રીમતી પી કે કોટવાલ આર્ટસ કોલેજ,કોલેજ કેમ્પસ,પાટણ
19 જૂન 2023 (સોમવાર)શ્રી એન્ડ શ્રીમતી પી કે કોટવાલ આર્ટસ કોલેજ,કોલેજ કેમ્પસ,પાટણ

ઇંટરવ્યૂમાં લઈ જવાના જરૂરી દસ્તાવેજ

  • આધારકાર્ડ
  • શિક્ષણ પ્રમાણપત્ર (માર્કશીટ)
  • અનુભવ સર્ટિફિકેટ
  • ફોટો
  • તેમજ અનુ મહત્ત્વના પુરાવા

અરજી કી રીતે કરવી ?

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી – નૂતન વિનય મંદિર ટ્રસ્ટ પાટણ દ્વારા બહાર પડેલ ભરતી માં કોઈ અરજી કરવાની હોતી નથી. આ ભરતી ની સંપૂર્ણ પક્રિયા ઇંટરવ્યૂ આધારિત થવાનું છે જેમાં બધી વિગત નો સમાવેશ થઈ જાય છે જેની ખાસ નોંધ લેવી ઉમેદવારે

આ ભરતી માં ઇંટરવ્યૂ ની તારીખ 17/18/19 જૂન 2023 સવારે 9:00 વાગ્યે શ્રી એન્ડ શ્રીમતી પી કે કોટવાલ આર્ટસ કોલેજ,કોલેજ કેમ્પસ,પાટણ રાખવામાં આવેલ છે.

તેમજ ઉમેદવારે સાથે પોતાના જરૂરી પુરાવા અને ફોટોકોપી સાથે લાવવું.

ઈન્ટર્વ્યૂનું સ્થળ : 17/18/19 જૂન 2023 સવારે 9:00 વાગ્યે શ્રી એન્ડ શ્રીમતી પી કે કોટવાલ આર્ટસ કોલેજ,કોલેજ કેમ્પસ,પાટણ

મહત્ત્વની લિન્ક

સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો
ઓનલાઈન અરજીઅહી ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો

HNGU Recruitment 2023 FAQ’s

HNGU Vacancy 2023 અરજી કેવી રીતે કરવી ?

આ ભરતી ટન્ટર્વ્યુ આધારિત છે

HNGU Recruitment 2023 ઇંટરવ્યૂ કઈ તારીખે છે ?

17/18/19 જૂન 2023 સવારે 9:00 વાગ્યે શ્રી એન્ડ શ્રીમતી પી કે કોટવાલ આર્ટસ કોલેજ,કોલેજ કેમ્પસ,પાટણ

HNGU ખાનગી કે સરકારી યુનિવર્સિટી છે?

સરકારી સહાયક યુનિવર્સિટી છે જેની સ્થાપના 1986 માં થઈ

2 thoughts on “HNGU Recruitment 2023 : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી માં પરીક્ષા વગર 4509 જગ્યા પર સીધી ભરતી”

Leave a Comment