IBPS RRB Recruitment 2023 : ઇન્સ્ટીટ્યુ ઓફ બૅન્કિંગ પર્સોનેલ માં આવી બમ્પર ભરતી,અરજી કરવા માટે અહી ક્લિક કરો

IBPS RRB Recruitment 2023 : જો તમે નોકરી ની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે,ઇન્સ્ટીટ્યુ ઓફ બૅન્કિંગ પર્સન દ્વારા અલગ અલગ પોસ્ટ પર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી ઇન્સ્ટીટ્યુ ઓફ બૅન્કિંગ પર્સોનેલ સિલેક્શન ભરતી 2023 ને લગતી તમામ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ઇન્સ્ટીટ્યુ ઓફ બૅન્કિંગ પર્સોનેલ સિલેક્શન ભરતી 2023 માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ લેખ ના માધ્યમ થી સંપૂર્ણ માહિતી મેળવી શકશે,અથવા તો IBPS RRB દ્વારા બહાર પાડેલ IBPS RRB Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો. જે આ ભરતી થકી ઇન્સ્ટીટ્યુ ઓફ બૅન્કિંગ પર્સોનેલ માં નોકરી મેળવી ઉજ્વળમાં ભવિષ્ય બનાવી શકે છે.

IBPS RRB Recruitment 2023
IBPS RRB Recruitment 2023

Table of Contents

IBPS RRB Recruitment 2023

ભરતી કરનાર સંસ્થાઇન્સ્ટીટ્યુ ઓફ બૅન્કિંગ પર્સોનેલ સિલેક્શન
પોસ્ટ નામ અલગ અલગ પોસ્ટ
કુલ જગ્યા8612
અરજી કરવાની છેલ્લી તારીખ21 જૂન 2023
પગાર
અરજી કરવાની પદ્ધતિઓનલાઈન
IBPS RRB Recruitment 2023 official websitewww.ibps.in

ઇન્સ્ટીટ્યુ ઓફ બૅન્કિંગ પર્સોનેલ સિલેક્શન ભરતી 2023 પોસ્ટ નામ

IBPS RRB દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ ઇન્સ્ટીટ્યુ ઓફ બૅન્કિંગ પર્સોનેલ સિલેક્શન માં અલગ અલગ ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવાર ઓનલાઈન ના માધ્યમ થી અરજી કરી શકે છે.

ઇન્સ્ટીટ્યુ ઓફ બૅન્કિંગ પર્સોનેલ સિલેક્શન ભરતી 2023 કુલ જગ્યા

આ ભરતી માં અલગ અલગ પોસ્ટ મુજબ કુલ 8612 જગ્યા પર ભરતી થવા જઈ રહી છે,જેની વિગત નીચે કોષ્ટક માં દર્શાવવામાં આવેલ છે.

પોસ્ટ નામ કુલ જગ્યા
કાર્યાલય મદદનીશ (બહુહેતુક)5538
ઓફિસર સ્કેલ-I
(આસિસ્ટન્ટ મેનેજર) – કૃષિ, બાગાયત, વનસંવર્ધન, પશુપાલન,વેટરનરી સાયન્સ, એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ, પિસ્કીકલચર,કૃષિ માર્કેટિંગ અને સહકાર, માહિતી ટેકનોલોજી, મેનેજમેન્ટ, કાયદો, અર્થશાસ્ત્ર અથવાએકાઉન્ટન્સી
2485
અધિકારી સ્કેલ-II સામાન્ય બેંકિંગ અધિકારી (મેનેજર)332
અધિકારી સ્કેલ-II નિષ્ણાત અધિકા (મેનેજર) માહિતી ટેકનોલોજી અધિકારી,ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ,કાયદા અધિકારી,ટ્રેઝરી મેનેજર,માર્કેટિંગ ઓફિસર,ખેતીવાડી અધિકારી184
અધિકારી સ્કેલ-III (વરિષ્ઠ વ્યવસ્થાપક)73

Also Read : Mid Day Meal Recruitment : પરીક્ષા વિના સીધી ભરતી, જાણો મધ્યાહન ભોજન યોજના ભરતીની સંપૂર્ણ વિગત

ઇન્સ્ટીટ્યુ ઓફ બૅન્કિંગ પર્સોનેલ સિલેક્શન ભરતી 2023 શૈક્ષણિક લાયકાત

IBPS RRB Recruitment 2023 માં જુદી જુદી પોસ્ટ મુજબ અલગ અલગ વિશેષતાઓ તેમજ લાયકાત રાખવામાં આવેલ છે જેની વિગત નીચે પ્રમાણે આપેલ છે.

પોસ્ટ નામ શૈક્ષણિક લાયકાત
કાર્યાલય મદદનીશ (બહુહેતુક)સરકાર માન્યતા યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત હોવી જોઈએ.
ભાષા : સ્થાનિક ભાષાની આવડત.
ખાસ : કમ્પ્યૂટરની જાણકારી.
ઓફિસર સ્કેલ-I
(આસિસ્ટન્ટ મેનેજર) – કૃષિ, બાગાયત, વનસંવર્ધન, પશુપાલન,વેટરનરી સાયન્સ, એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ, પિસ્કીકલચર,કૃષિ માર્કેટિંગ અને સહકાર, માહિતી ટેકનોલોજી, મેનેજમેન્ટ, કાયદો, અર્થશાસ્ત્ર અથવાએકાઉન્ટન્સી
સરકાર માન્યતા યુનિવર્સિટીમાંથી નીચે આપેલ કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત હોવી જોઈએ.
(કૃષિ, બાગાયત, વનસંવર્ધન, પશુપાલન,વેટરનરી સાયન્સ, એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ, પિસ્કીકલચર,કૃષિ માર્કેટિંગ અને સહકાર, માહિતી ટેકનોલોજી, મેનેજમેન્ટ, કાયદો, અર્થશાસ્ત્ર અથવાએકાઉન્ટન્સી)
ભાષા : સ્થાનિક ભાષાની આવડત.
ખાસ : કમ્પ્યૂટરની જાણકારી.
અધિકારી સ્કેલ-II સામાન્ય બેંકિંગ અધિકારી (મેનેજર)સરકાર માન્યતા યુનિવર્સિટીમાંથી નીચે આપેલ કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત હોવી જોઈએ (50% ગુણ સાથે)
(બેંકિંગ, ફાઇનાન્સ, માર્કેટિંગ, કૃષિમાં ડિગ્રી ધરાવે છે, બાગાયત, વનસંવર્ધન,પશુપાલન, પશુચિકિત્સા વિજ્ઞાન, કૃષિ ઇજનેરી, મત્સ્યઉદ્યોગ, કૃષિ માર્કેટિંગ અને સહકાર, માહિતી ટેકનોલોજી, મેનેજમેન્ટ, કાયદો, અર્થશાસ્ત્ર અને એકાઉન્ટન્સી માં ડિગ્રી)
અધિકારી સ્કેલ-II નિષ્ણાત અધિકા (મેનેજર) માહિતી ટેકનોલોજી અધિકારી,ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ,કાયદા અધિકારી,ટ્રેઝરી મેનેજર,માર્કેટિંગ ઓફિસર,ખેતીવાડી અધિકારીસરકાર માન્યતા યુનિવર્સિટીમાંથી નીચે આપેલ કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત હોવી જોઈએ (50% ગુણ સાથે)
(ઈલેક્ટ્રોનિક્સ / કોમ્યુનિકેશન / કોમ્પ્યુટર સાયન્સ /માહિતી ટેકનોલોજી)
અધિકારી સ્કેલ-III (વરિષ્ઠ વ્યવસ્થાપક)સરકાર માન્યતા યુનિવર્સિટીમાંથી નીચે આપેલ કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત હોવી જોઈએ (50% ગુણ સાથે) ડિગ્રી કે ડિપ્લોમા
બેંકિંગ, ફાઇનાન્સ, માર્કેટિંગમાં ડિગ્રી/ડિપ્લોમા,કૃષિ, બાગાયત, વનસંવર્ધન,પશુપાલન,વેટરનરી સાયન્સ, એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ, પિસ્કીકલચર,કૃષિ માર્કેટિંગ અને સહકાર, માહિતીટેકનોલોજી, મેનેજમેન્ટ, કાયદો, અર્થશાસ્ત્ર અને એકાઉન્ટન્સી

ઇન્સ્ટીટ્યુ ઓફ બૅન્કિંગ પર્સોનેલ સિલેક્શન ભરતી 2023 પસંદગી પક્રિયા

IBPS RRB Recruitment 2023 ભરતી માં ઉમેદવાર ની પસંદગી ઓનલાઈન પરીક્ષા ના આધાર પર કરવામાં આવશે જેની સૌ ઉમેદવારે નોંધ લેવી. આ ભરતી માં Preliminary Examination તેમજ Main Examination એમ બે પરીક્ષા લેવામાં આવશે.

ઇન્સ્ટીટ્યુ ઓફ બૅન્કિંગ પર્સોનેલ સિલેક્શન ભરતી 2023 અરજી ફી

અધિકારી સ્કેલ I, II અને III

રૂ. 175/- SC/ST/PWBD ઉમેદવારો માટે

રૂ.850/-અન્ય તમામ માટે
ઓફિસ આસિસ્ટન્ટ (બહુહેતુક)

રૂ. 175/- SC/ST/PWBD ઉમેદવારો માટે

રૂ.850/-અન્ય તમામ માટે

ઇન્સ્ટીટ્યુ ઓફ બૅન્કિંગ પર્સોનેલ સિલેક્શન ભરતી 2023 મહત્ત્વની તારીખ

ઇન્સ્ટીટ્યુ ઓફ બૅન્કિંગ પર્સોનેલ સિલેક્શન ભરતી 2023 દ્વારા ભરતી ની જાહેરાત મે 2023માં બહાર પાડવામાં આવેલ છે,જેની અરજી કરવાની શરૂઆત થી લઈ અંતિમ તારીખ ની વિગત નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે.

અરજી કરવાની શરૂઆત તારીખ01 જૂન 2023
અરજી કરવાની છેલ્લી તારીખ21 જૂન 2023

Also Read : HNGU Recruitment 2023 : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી માં પરીક્ષા વગર 4509 જગ્યા પર સીધી ભરતી

IBPS RRB Recruitment 2023 અરજી કી રીતે કરવી ?

  • આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવાર અરજી ફોર્મ ઓનલાઈન માં માધ્યમ થી કરી શકશે. જેની પક્રિયા નીચે મુજબ સ્ટેપ by સ્ટેપ દર્શાવેલ છે.
  • સૌ પ્રથમ IBPS RRB Recruitment 2023 ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ
  • ત્યાર બાદ Apply Online પર ટેબ કરો.
  • નવું પેજ ઓપન થતાં જો તમે પહલેથી રજીસ્ટ્રેશન કર્યું હોય તો લૉગિન કરી અથવા તો ન્યુ રજીસ્ટ્રેશન પર જઈ સંપૂર્ણ માહિતી ભરી સબમિટ કરો.
  • આ પ્રોસેસ તમારે 5 સ્ટેપ માં પૂરી કરવાનું રહશે.
  1. Basic & Info
  2. Photo & Signature
  3. Detail
  4. Preview
  5. Uploads
  6. Payment

મહત્ત્વની લિન્ક

સત્તાવાર જાહેરાત અહી ક્લિક કરો
ઓનલાઈન અરજીઅહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો

IBPS RRB Recruitment 2023 FAQ’s

  1. ઇન્સ્ટીટ્યુ ઓફ બૅન્કિંગ પર્સોનેલ સિલેક્શન ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

    21 જૂન 2023

  2. ઇન્સ્ટીટ્યુ ઓફ બૅન્કિંગ પર્સોનેલ સિલેક્શન ભરતી 2023 આમ અરજી કેવી રીતે કરવી ?

    ઓનલાઈન (www.ibps.in પર જઈ)

1 thought on “IBPS RRB Recruitment 2023 : ઇન્સ્ટીટ્યુ ઓફ બૅન્કિંગ પર્સોનેલ માં આવી બમ્પર ભરતી,અરજી કરવા માટે અહી ક્લિક કરો”

Leave a Comment