IITE Gandhinagar Recruitment: આઇઆઇટીઈ ગાંધીનગરમાં 74 થી વધુ જગ્યા પર નોકરી મેળવવાનો મોકો,જાણો ભરતી ની વિસ્તૃત માહિતી

IITE Gandhinagar Recruitment : ગુજરાત બેરોજગાર યુવાઓ તેમજ નવી રોજગારી નો શોધ કરતાં ઉમેદવાર માટે આઇઆઇટીઈ ગાંધીનગરમાં 74 થી વધુ જગ્યા પર નોકરી મેળવવાની સુંદર તક છે,આઇઆઇટીઈ ગાંધીનગર દ્વારા પ્રોફેસર, આસિસ્ટ પ્રોફેસર તેમજ અન્ય પોસ્ટ ની સીધી ભરતી ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી 21 જૂન 2023 સુધી ઓનલાઇન અરજી મંગાવવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આઇઆઇટીઈ ગાંધીનગર ભરતી 2023 ને લગતી સંપૂર્ણ માહિતી આ લેખ ના માધ્યમ થી મેળવી શકો છો અથવા તો IITE Gandhinagar Recruitment Notification વાંચી શકો છો.તેમજ આ પોસ્ટ જરૂરી લોકો શેર કરી જેથી કરી અન્ય લોકો ને પણ આ ભરતી વિષે માહિતી મળી રહે.

iite gandhinagar recruitment
iite gandhinagar recruitment

IITE Gandhinagar Recruitment 2023

ભરતી કરનાર સંસ્થાભારતીય શિક્ષક શિક્ષણ સંસ્થા (indian Institute of teacher education)
પોસ્ટ નામઅલગ અલગ
કુલ જગ્યા74 થી વધુ
અરજી કરવાની છેલ્લી તારીખ21 જૂન 2023
પગારનોટિફિકેશન માં જણાવેલ નથી
અરજી કરવાની પદ્ધતિઓનલાઈન
ઓફિસિયલ વેબસાઇટ www.iite.ac.in

પોસ્ટનું નામ

આઇઆઇટીઈ ગાંધીનગર ભરતી 2023 માં પ્રોફેસર, આસિસ્ટ પ્રોફેસર તેમજ પોસ્ટ ની સીધી ભરતી ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.આ ભરતી 11 મહિના માં કરાર આધારિત કરવામાં આવશે.

કુલ જગ્યા

આઇઆઇટીઈ ગાંધીનગર ભરતી માં 74 થી વધુ જગ્યા પર અલગ અલગ પોસ્ટ પર ભરતી થવા જઈ રહી છે જેની વિગતવાર માહિતી આ લેખ માં સમજાવવામાં આવેલ છે.

પોસ્ટનું નામ કુલ જગ્યા
પ્રોફેસર07 થી વધુ
આસિસ્ટન્ટ પ્રોફેસર 30
એડમીન ઓફિસર્સ 01
પ્રો કમ પો 01
ડેપ્યુટી લાયબ્રરીયન 01
કાઉન્સેલર 01
કો ઓર્ડિનેટ 01
એકાઉન્ટ સુપરવાયઝર 01
મેડિકલ ઓફિસર્સ 1
ગ્રાફિક ડિઝાઇનર 01
ટ્રેનિંગ ઓફિસર્સ 04
નેટવર્ક એન્જિનિયર 01
સિસ્ટમ મેનેજમેન્ટ 01
પર્સનલ સેક્રેટરી 01
આસિસ્ટન્ટ સિવિલ એન્જિનિયર 01
લાયબ્રેરી આસિસ્ટન્ટ 02
પર્સનલ આસિસ્ટન્ટ 02
એકાઉન્ટ આસિસ્ટન્ટ 03
રિસેપ્શનિસ્ટ 01
એડમીન આસિસ્ટન્ટ 08
લેબ આસિસ્ટન્ટ 03
સ્ટેટિસ્ટિકલ એનાલિસ્ટ 01
રિસર્ચ એડવાઇસર 01

શૈક્ષણિક લાયકાત

આ ભરતી માં ઉમેદવાર નું શિક્ષણ અલગ અલગ પોસ્ટ મુજબ છે જે સત્તાવાર જાહેરાત માં વાંચી લેવું.

આ પણ વાંચો : ONGC Recruitment 2023

પગાર ધોરણ

આઇઆઇટીઈ ગાંધીનગર ભરતી માં પસંદગી થનાર ઉમેદવાર ને કેટલો પગાર મળવા પાત્ર રહશે તે અંગે ભરતી બોર્ડે કોઈ જાહેરાત ઉલ્લેખ કર્યો નથી આ ભરતી 11 મહિના ના કરાર આધારી ભરતી થવા જય રહી છે. તેમજ સરકારી ધારા ધોરણ મુજબ ઉમેદવાર ને પગાર મળવાપાત્ર રહશે.

વય મર્યાદા

આઇઆઇટીઈ ગાંધીનગર ભરતી માં ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન દ્વારા ઉંમર મર્યાદા નો કોઈ ઉલ્લેખ કરવામાં આવેલ નથી.

પસંદગી પક્રિયા

આ આઇઆઇટીઈ ગાંધીનગર ભરતી માં ઉમેદવાર ની પસંદગી ઇંટરવ્યૂ આધારીત થશે એવો અનુમાન છે, ઉમેદવાર ની પસંદગી 11 મહિના ના કોન્ટ્રાક્ટ ઉપર કરવામાં આવશે, ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન તમને અરજી કર્યા બાદ આગળી ના સ્ટેપની જરૂરી નોટિફિકેશન આપશે.

આ પણ વાંચો : Gujarat Vidyapith Recruitment 2023

અરજી કરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ

ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન (indian Institute of teacher education) અરજી કરવા માટે તમારી પાસે નીચે જણાવેલ ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે .

  1. આધારકાર્ડ
  2. ભણતરની માર્કશીટ (ડિગ્રી)
  3. અનુભવ સર્ટિફિકેટ
  4. ફોટો અને સહી

અરજી કી રીતે કરવી ?

  • સૌ પ્રથમ આઇઆઇટીઈ ગાંધીનગર ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન નો સત્તાવાર વેબસાઇટ www.iite.ac.in પર career માં જઈ રજીસ્ટ્રેશન કરો.
  • ત્યાર બાદ લૉગ ઇન કરો અને apply now બટન પર ક્લિક કરો.
  • એક ફોર્મ ખુલશે તેમ માંગ્યા મુજબ વિગત ભરો અને જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
  • તમામ વિગત ભર્યા બાદ સબમિટ કરી,ફોર્મ ની પ્રિન્ટ કાઢી લો.

IITE Gandhinagar Recruitment FAQ’s

IITE Gandhinagar Recruitment 2023 માં અરજી કરવાની છેલ્લી તારીખ કી છે ?

21 જૂન 2023

IITE Gandhinagar Recruitment 2023 ની અરજી કી રીતે કરવી ?

ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન નો સત્તાવાર વેબસાઇટ www.iite.ac.in પર જઈ અરજી કરવી.