Indian Post office Recruitment 2023 : 98083 જગ્યા ની જાહેરાત,www.indiapost.gov.in પર અરજી કરો

Indian Post office Recruitment 2023 : ભારતીય ટપાલ વિભાગ દ્વારા Indian Post office Recruitment 2023 માં અલગ ભરતી જગ્યા ભરવા માટે ની જાહેરાત કરવામાં આવેલ છે,આ ભરતી માં પોસ્ટમેન,મેલગાર્ડ,MTS,Stenographer જેવી અન્ય બીજી પણ જગ્યા ની જાહેરાત કરવામાં આવેલ છે. આ Indian Post office Recruitment 2023 ભરતી માં જેમણે 10 પાસ અથવા 12 પાસ,સ્નાતક,અનુસ્નાતક કરેલ હોય તે ઉમેદવારી ફોર્મ ભારતીય ટપાલ વિભાગ ની અધિકારીક વેબસાઇટ www.indiapost.gov.in પર જઈ અરજી કરવાની તારીખ અનુબંધન માં કરી શકે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

તેમજ India Post office Recruitment 2023 ભરતી માં શું શું જરૂરી માહિતી છે તે આપણે આ લેખ ના માધ્યમ થી જાણીશું. જેમ કે ભારતીય ટપાલ વિભાગ ભરતી 2023 અરજી કરવાની તારીખ,વય મર્યાદા,અરજી ફી,,પગાર ધોરણ ,શૈક્ષણિક લાયકાત વગેરે જેવી બાબતો નું વિશ્લેષણ કરીશું.

India Post office

પોસ્ટનું નામ | IPO Post Name

Indian Post office Vacancy 2023 માં ભારતીય ટપાલ વિભાગ દ્વારા Postman,MTS,Stenographer,MailGaurd ની ભરતી ની જાહેરાત કરવામાં આવેલ છે.

કુલ જગ્યા | IPO Total Post

Indian Post office Recruitment 2023 માં બધી જગ્યા મળી ને કુલ 98083 અલગ અલગ રાજ્ય પ્રમાણે ભરતી થવા જઈ રહી છે.

Postman59099
MTS37539
MailGaurd1445
Total 98083

Also Read : Gujarat HC Recruitment 2023 : સિવિલ જજ 193 જગ્યા ભરતી ની જાહેરાત

શૈક્ષણિક લાયકાત | IPO Education Qualification

Indian Post office Recruitment 2023 ભરતી માં Indian post job લેવા માટે ઉમેદવારે 10th/12th Pass,Garduate,Post graduate ની ડિગ્રી હોવી જરૂરી છે. તેમજ ભારતીય ટપાલ વિભાગ ભરતી 2023 અલગ અલગ જગ્યા અનુસાર નીચે કોષ્ટક માં માહિતી દર્શાવવામાં આવેલ છે.

Postmanસરકાર માન્ય કોઈ પણ સંસ્થા માંથી 10 પાસ અથવા પાસ કરેલ હોવું જરૂરી.
MTSસરકાર માન્ય કોઈ પણ સંસ્થા માંથી 10 પાસ અથવા પાસ કરેલ હોવું જરૂરી તેમજ કમ્પ્યુટરની સમાન્ય જાણકારી હોવી અનિવાર્ય છે.
MailGaurdસરકાર માન્ય કોઈ પણ સંસ્થા માંથી 10 પાસ અથવા પાસ કરેલ હોવું જરૂરી તેમજ કમ્પ્યુટરની સમાન્ય જાણકારી હોવી અનિવાર્ય છે.

વય મર્યાદા | IPO Age Limit

indian post office job માટે ઉમેદવાર ની વય મર્યાદા ઉંમર 18 થી 32 વર્ષ indian Post office દ્વારા રાખવામાં આવેલ છે. તેમજ ભારતીય ટપાલ વિભાગ ભરતી 2023 કેટેગરી અનુસાર આરક્ષણ આધારિત ઉંમર માં Relexation આપવામાં આવેલ છે.

ST/SC5 Year
OBC3 Year
PwD/PwD OBC10-13 Year
PwD/SC-ST15 Year

Also Read : GETCO Recruitment 2023 ચીફ ફાઇનાન્સ મેનેજર,એક્ઝિક્યુટિવ પદ ભરતી 2023

અરજી કરવાની તારીખ | Indian Post office Recruitment 2023 Last Date

Indian Post office Recruitment 2023 એ હાલ અલગ જગ્યા ભરતી જાહેરાત કરેલ છે, ભારતીય ટપાલ વિભાગ ભરતી 2023 ની અરજી કરવા માટે ની સત્તાવાર તારીખ જાહેર કરેલ નથી તારીખ જાહેર થતાં જાણ કરવાં આવશે.

અરજી કરવાની શરૂ તારીખ (online Registration Start Date)જાણ કરવામાં આવશે…
અરજી કરવાની છેલ્લી તારીખ (online Registration Last Date)જાણ કરવામાં આવશે…

અરજી કેવી રીતે કરવી ? How to Apply ?

  • indian post office ની આધિકારિક વેબસાઇટ www.indiapost.gov.in પર જઈ Indian Post office Recruitment 2023 ની જાહેરાત વાંચો.
  • Indian Post office Recruitment 2023 માં અરજી લિન્ક પર ક્લિક કરી ફોર્મ વિગત પેજ ખોલો.
  • અરજી ફોર્મ ખોલતા તે ફોર્મ ની સંપૂર્ણ વિગત ભરો અને સબમિટ કરો.
  • ત્યાર બાદ જરૂરી માગ્યા મુજબ ના દસ્તાવેજ અપલોડ કરો.
  • જરૂરી દસ્તાવેજ અપલોડ કર્યા બાદ સબમિટ બટન પર ક્લિક કરી અરજી ફી ની ચુકવણી કરો.
  • ત્યાર બાદ અરજી ની પ્રિન્ટ કાઢી લો .

Indian Post office Recruitment FAQ’s

Q. Post office Vacancy ની જગ્યા કેવી રીતે શોધવી ?

Ans : www.indiapost.gov.in ની આધિકારિક વેબસાઇટ પર જઈ

Q. ભારતીય ટપાલ વિભાગ ભરતી 2023 અરજી કરવી છેલ્લી તારીખ કઈ છે ?

Ans : અરજી કરવાની તારીખ ટુંક સમય માં જાણ કરવામાં આવશે.

1 thought on “Indian Post office Recruitment 2023 : 98083 જગ્યા ની જાહેરાત,www.indiapost.gov.in પર અરજી કરો”

Leave a Comment