IRCTC શું છે ? Indian Railway Catering and Tourism Corporation વિશે જાણી લો ! બેઠા બેઠા ઓર્ડર આપી શકો

 ભારતીય રેલ્વે ખાનપાન તથા પર્યટન નિગમ (Indian Railway Catering and Tourism Corporation) એ ભારતીય રેલવે માં ખાવાનું પીવાનું સાથે ઓનલાઈન રેલવે ટિકિટ ની બૂકિંગ સબંધિત કાર્ય કરે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

 

ભારતીય રેલ્વે ખાનપાન તથા પર્યટન નિગમ(Indian Railway Catering and Tourism Corporation) એ ભારતીય રેલવે માં તેમજ ભારત ના તમામ સ્ટેશન પર ખાવાનું પીવાની સેવા ઉપલબ્ધ કરાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ સેવા આખા ભારત ભર માં ચાલુ કરવામાં આવી ભારત રેલવે સ્ટેશન પર ફૂડ સ્ટોલ વિતરકો સાથે ગઠબંધન કરી યાત્રીઓ ને આ સુવિધા મુહિયા કરાવવામાં આવે છે. 

કેવી રીતે કાર્ય કરે છે IRCTC | Indian Railway Catering and Tourism Corporation 

ભારતીય રેલવે આ સુવિધા આપવાથી મુસાફરી કરનાર યાત્રીઓ ને ઘરે બેઠા ખબર પડી રહે છે કરે ટ્રેન નો સમય છે આબે કેટલી ટિકિટ ઉપલબ્ધ છે આ સુવિધા IRCTC આખા ભારત માં ઉપલબ્ધ કરાવે છે અને આરામ થી કોઈ પણ પ્રકારની લાઇન માં ઊભા રહ્યા વિના મિનિટ ની અંદર યાત્રીઓને ટિકિટ મળી જાય છે.

IRCTC વેબસાઇટ ઇન્ટરનેટ ના માધ્યમ થી ટિકિટ બૂકિંગ થાય છે તેની સાથે મોબાઈલ ફોન ના GPRS તેમજ SMS ના માધ્યમ થી પણ ટિકિટ બૂકિંગ કરવાની સુવિધા ઉપલબ્ધ કરવાનું કામ કર્યું છે . ટિકિટ રદ કરવાની હોય કે કોઈ પણ કાર્ય વહી કરવાની હોય બધુ ઓનલાઈન થઈ જાય છે .

IRCTC E-ticket ના સિવાય I-ticket પણ મુહિયા કરાવે છે જે મૂળ રૂપ થી સામન્ય ટિકિટ જેવી જ હોય છે પરંતુ આ ટિકિટ તમને ટપાલ ના માધ્યમ થી ઘરે પોહચાડવામાં આવે છે, ટિકિટની PNR Status ની જાણકારી પણ ઓનલાઈન  મેળવી શકો છો.

PNR Status એટલે 

PNR નું આખું નામ પેસેજર નામ રેકોર્ડ જેમ કે આ નામ થી ખબર પડે છે કે આનો મતલબ શું થાય છે આ PNR નંબર માં પેસેન્જર ની તમામ જાણકારી દાખલ હોય છે આ નંબર જ્યારે રિજેરવેશન કરવામાં આવે છે ત્યારે આ નંબર બનાવવામાં આવે છે. સીટ કન્ફર્મ મળી છે કે નહીં તે આ નંબર પર થી ખબર પડે છે. 

આ IRCTC વેબસાઇટ ના મધ્યમ થી પાસ ટિકિટ પણ મેળવી શકો છો. 

શું શું સુવિધા મળે | IRCTC Fecility 

IRCTC વેબસાઇટ થી ટ્રેન ની પૂરે પૂરી જાણકારી મેળવી શકો છો ટ્રેન ક્યાંથી કેટલા વાગ્યે નીકળશે ? કયા સ્ટેશને ઊભી રહશે ? કેટલી સીટ ખાલી છે ? વેટીગ ટિકિટ સમેત તમામ જાણકારી IRCTC વેણસાઇટ ના માધ્યમ થી મેળવી શકો છો. 

પર્યટન ની સુવિધા | IRCTC Tourism Fecility 

IRCTC દેશ વિદેશ માં ફરવા માટે પોતાના બજેટ પ્રમાણે નું ડિલક્ષ પેકેજ ટૂર નું આયોજન પણ કરે છે . તે ભારત દર્શન નામનું પર્યટન પેકેજ દ્વારા આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે અને પર્યટન સ્થળો ની મુલાકાત કકરાવવામાં આવે છે 

આ પૅકેજ માં લગઝરી સેવા પણ આપવામાં આવે છે જેમાં વિશેષ લગઝરી ગાડીઓ માં યાત્રા કરાવવામાં આવે છે   

 ભારતીય રેલવે ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ કરાવવામાં ઘણા ઓછા સમય માં પૂરા એશિયા માં ઘણું પ્રગતિ સાથે કાર્ય કરતું એક પ્લેટફોમ છે અને ઈ – કોમર્સ ની ઘણી મોટી વેબસાઇટ બની ગઈ છે. 

FAQ : IRCTC-Indian Railway Catering and Tourism Corporation

ભારત માં કઈ ટ્રેન પ્રાઇવેટ છે ?

ઇંડિયન રેલવે પાસે કુલ  પ્રાઇવેટ ટ્રેન છે. 

IRCTC નો માલિક કોણ છે ?

IRCTC એ ભારતીય રેલ મંત્રાલય દ્વારા સંચાલિત છે . 

IRCTC એકાઉન્ટ ફ્રી છે ?

હા IRCTC એકાઉન્ટ બિલકુલ ની:શુલ્ક છે એમાં તમારે સાચો મોબાઈલ નંબર અને સાચી ઈમેલ આઇડી આપવાની હોય છે.   

IRCTC ની સ્થાપના કેટ થઈ ?

27 સપ્ટેમ્બર 1999 

ભારત માં કેટલા રેલવે બોર્ડ છે ?

ભારત માં કુલ 21 રેલવે ભરતી બોર્ડ છે . ભારતમાં સૌથી મોટી ભરતી બોર્ડ છે જે સીધી ભરતી કરાવે છે. 

 

Leave a Comment