Indian Railway Recruitment 2023 : જો તમે 10 પાસ છો, તો ભારતીય રેલવે માં આવી છે 2409 જગ્યા પર પરીક્ષા વગર સીધી ભરતી

Indian Railway Recruitment 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે ભારતીય રેલવેમાં એપ્રેન્ટિસની અલગ અલગ 2409 થી વધુ જગ્યા પર ભરતી ની કરવામાં આવી રહી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવાર આ લેખ ના માધ્યમ થી સંપૂર્ણ માહિતી મેળવી શકશે,અથવા તો ભારતીય રેલવે દ્વારા બહાર પાડેલ ” Indian Railway Recruitment 2023 Notification ” વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

Indian Railway Recruitment 2023

Indian Railway Recruitment 2023 | ભારતીય રેલવે ભરતી 2023

ભરતી કરનાર સંસ્થાભારતીય રેલવે
પોસ્ટ નામવિવિધ એપ્રેન્ટિસ પોસ્ટ
અરજી કરવાની શરૂઆત તારીખ29 ઓગસ્ટ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ28 સપ્ટેમ્બર 2023
અરજી કરવાની પદ્ધતિઓનલાઈન
Indian Railway Official Websitehttps://rrccr.com/

પોસ્ટનું નામ | Indian Railway Recruitment 2023 Post Name

ભારતીય રેલવે દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ એપ્રેન્ટિસની વિવિધ જગ્યા પર અલગ અલગ યુનિટ માં ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારએ ઓનલાઈન અરજી કરવાની છે.

આ ભરતી માં ઇલેક્ટ્રિશિય, મશીનિસ્ટ.નફિટર,વેલ્ડર. કારપેન્ટર,પેન્ટર,ટેલર સહિત અલગ અલગ ટ્રેડની જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે.

કુલ જગ્યા | Indian Railway Recruitment 2023 Vacancy

આ ભરતી માં એપ્રેન્ટિસ પોસ્ટ મુજબ કુલ 2409 જગ્યા પર ભરતી થવા જઈ રહી છે,જેની વિગત નીચે કોષ્ટક માં દર્શાવવામાં આવેલ છે.

પોસ્ટનું નામ કુલ જગ્યા
આઇટીઆઇ એપ્રેન્ટિસ 2409

શૈક્ષણિક લાયકાત | Indian Railway Recruitment 2023 Education Qualification

આ ભરતીમાં અરજી કરનાર ઉમેદવાર એ કોઈ સરકાર માન્ય સંસ્થા માંથી 10/પાસ/12 પાસ/આઇટીઆઇ પાસ કરેલ હોવું જરૂરી છે,તેમજ લાયકાત ને લગતી વધુ માહિતી માટે નીચે આપેલ લિન્ક ને થકી જાહેરાત ડાઉનલોડ કરી ધ્યાન થી વાંચી લેવું.

પગાર ધોરણ | Indian Railway Recruitment 2023 Salary

Indian Railway Apprenticeમાં પસંદગી થનાર ઉમેદવાર ને સરકારી નિયમ એપ્રેન્ટિસ એક્ટ 1961 મુજબ માસિક મહેનતાણું સ્ટાઈપેન્ડ રૂ 7000/- દર મહિને ચુકવણી કરવામાં આવશે.

વયમર્યાદા | Indian Railway Recruitment 2023 Age Limit

સેન્ટ્રલ રેલવે એપ્રેન્ટિસ ભરતી 2023 માં અરજી કરનાર ઉમેદવાર ની વધુ માં વધુ 15 વર્ષ થી 24 વર્ષ હોવી જરૂરી છે,જેની ગણતરી 29 ઓગસ્ટ 2023 તારીખ મુજબ થશે તેમજ સરકારી નિયમ અનુસાર કેટેગરી પ્રમાણે છૂટછાંટ મળશે.

પસંદગી પક્રિયાં | Indian Railway Recruitment 2023 Selection Process

આ ભરતી માં ઉમેદવાર ની પસંદગી ધોરણ 10 પાસ/આઇટીઆઇ પાસ ની ટકાવારી મુજબ મેરીટ આધારિત ભરતી કરવામાં આવશે. તેમજ આ ભરતી માં નીચે જણાવેલ સ્ટેપ મુજબ ભરતી પક્રિયા હાથ ધરવામાં આવશે.

  • મેરીટ લિસ્ટ
  • દસ્તાવેજ ચકાસણી
  • મેડિકલ ટેસ્ટ

અરજી કરવા માટેની મહત્ત્વની તારીખ | Indian Railway Recruitment 2023 Apply Online

Indian Railway દ્વારા એપ્રેન્ટિસની વિવિધ જગ્યા માટે જાહેરાત બહાર પાડવામાં આવેલ છે જેની મહત્ત્વની તારીખ નીચે દર્શાવેલ છે.

ફોર્મ ભરવાની શરૂઆત તારીખ29 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ (Indian Railway Recruitment 2023 Last Date)28 સપ્ટેમ્બર 2023

અરજી કરવા માટેની મહત્ત્વની લિન્ક | Indian Railway recruitment 2023 Important Link

સત્તાવાર જાહેરાત (Indian Railway Recruitment 2023 Notification PDF)અહી ક્લિક કરો
ઓનલાઈન અરજી (Indian Railway Recruitment 2023 Apply Online)અહી ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો

અરજી કેવી રીતે કરવી ? How to Apply Indian Railway Recruitment 2023?

  • સૌ પ્રથમ તમારી જાહેરાત માં તમે અરજી કરવા માટે સક્ષમ છો કે નહીં તે ચેક કરો.
  • ત્યાર બાદ સત્તાવાર વેબસાઇટ https://rrccr.com/ પર જાઓ.
  • હવે પોસ્ટ પસંદ કરી Apply Online કરો.
  • સંપૂર્ણ વિગત Application Form માં ભરો.
  • જરૂરી માગ્યા મુજબ Document Upload કરો.
  • અરજી Fees ની ચુકવણી કરો.
  • અરજી Submit થઈ ગયા બાદ અરજી ની Print કાઢો.

નોંધ : અરજી કરતાં પહેલા જાહેરાત વાંચી સંપૂર્ણ માહિતી મેળવી લો પછી અરજી કરો.

જો તમે નોકરીની શોધ માં છો તો તમારે આ ભરતી વિશે પણ જાણવું જોઈએ :

3 thoughts on “Indian Railway Recruitment 2023 : જો તમે 10 પાસ છો, તો ભારતીય રેલવે માં આવી છે 2409 જગ્યા પર પરીક્ષા વગર સીધી ભરતી”

Leave a Comment