INS Vikrant ની સંપૂર્ણ સ્ટોરી જાણો INS Vikrant ની શું છે ખાસિયત ?

INS Vikrant

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

INS Vikrant એક સાથે 1600 ક્રૂ મેમ્બર બેસી શકે છે,અને 30 એરક્રાફ્ટ ઉતરી શકે છે. 

 આપનો ભારત દેશ પણ સ્વદેશી વસ્તુઓ બનાવવામાં માં સફળ થઈ રહી છે અને ઘણા બધા સાધનો સ્વદેશી મટિરિયલ નો ઉપયોગ કરી ને બનાવવામાં આવી રહ્યા છે તેમ થી જ આ એક એરક્રાફ્ટ કેરિયર છે જે મોટેભાગે સ્વદેશ વસ્તુ નો ઉપયોગ કરી આ એરક્રાફ્ટ કેરિયર બનાવવામાં આવ્યું છે. 

   આઇએનએસ વિક્રાંત ભારત નું સૌ પ્રથમ ભારત માં બનેલું હોમ બિલ્ડ એરક્રાફ્ટ કેરિયર છે. આને આ દેશની નૌકાદળ શક્તિ વધારવા માટે આ બનાવવામાં આવ્યું છે.અને આ કેરિયર અત્યાધુનિક ટેકનોલોજી થી સજ્જ છે તેમજ આ કેરિયર માં એવી સુવિધાઓ આપવામાં આવી છે કે જે એક મોર્ડન શહેર માં આપવવામાં આવે છે.

ભારત ની સ્વદેશી ટેકનોલોજી થકી બનેલ આ INS Vikrant એરક્રાફ્ટ કેરિયર 262 મિટર લાંબુ અને 60 મિટર પોહળાઇ ધરાવે છે.અને તે વિક્રમઆદિત્ય કેરિયર પછી ભારત દેશ નું બીજું સૌથી મોટું કેરિયર છે.જે સ્વદેશી ટેકનોલોજી થી સજ્જ છે. 

INS Vikrant શું છે ખાસ 

આ જહાજ માં અત્યંત આધુનિક અલ્ટ્રા મૉડેન મેડિકલ ફેસીલીટી ની સાથે આખું મેડિકલ કેમ્પસ બનાવવામાં આવ્યું છે. જેમાં ઓપરેશન થિએટર,એમર્જન્સી ઓપરેશન થિએટર,આઇસીયુ સિટી સ્કેન સેન્ટર ,એક્સ રે મશીન . દંત ચિકિત્સા પરિષદ તેમજ ઇસોલેસન વોર્ડ સહિત અન્ય સુવિધાઓ નો પણ સમાવેશ થાય છે.હોસ્પિટલ માં 16 બેડ બનાવવામાં આવ્યા છે. 

 INS Vikrant ના એક સાથે 1600 ક્રૂ મેમ્બર તેમજ 30 એરક્રાફ્ટ બેસી શકે છે. 

 આ એરક્રાફ્ટ કેરિયર કોચીન શિપયાર્ડ માં 20000 હજાર કરોડ રૂપિયાના ખર્ચે બનેલ એરક્રાફ્ટ છે. રક્ષા ક્ષેત્ર માં આ એક આત્મનિર્ભરતાનુ એક મહત્ત્વપૂર્ણ પગલું માનવા આવી રહ્યું છે. આ એરક્રાફ્ટ કેરિયર બનાવવા માટે ભારત ના 100 થી વધી ઔધ્યોગિક એકમો msme દ્વારા પૂરું પાડવામાં આવ્યું હોવાથી ઘણા બધા સ્વદેશી ઉપકરણો અને સ્વદેશી ટેકનોલોજી દ્વારા બનાવવામાં આવેલ છે.  

Leave a Comment