IPL Auction 2024 Retained Players List : રોહિત શર્મા થી લઈ હાર્દિક પંડયા સહિત ના દિગ્જ્જ ખેલાડી થશે રલીઝ ?

હાલ વર્લ્ડકપ પૂરો થતાં IPL 2024 ની તૈયારી જોર શોર થી ચાલુ થઈ ગઈ છે આઇપીએલ ની તમામ ટીમે પોતાના પસંદીદા ખેલાડી ની સૂચિ લઈ ને ચર્ચા વિચારણા ચાલુ કરી દીધા છે, અને આ IPL Auction 2024 Retained Players List 26 નવેમ્બર 2023 સુધીનો સમય આપવામાં આવેલ છે. જેનું ઓક્શન 19 ડિસેમ્બર 2023 ના રોજે દુબઈ માં થશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

IPL 2024 માં ખેલાડી ને લઈ ઘણા મોત ઉલફેર જોવા મળી શકે છે,હાલ એવા સમાચાર આવી રહ્યા છે રોહિત શર્મા ને મુંબઈ ઇંડિયન રીલીઝ કરી શકે છે અને તેની જગ્યા હાર્દિક પંડયા ને ગુજરાત ટાઈટનન્સ ને 15 કરોડ આપી પોતાની ટીમ માં સામેલ કરી શકે છે.

IPL Auction 2024 Retained Players List
IPL Auction 2024 Retained Players List

IPL 2024

શીર્ષકIPL 2024
લીગઇન્ડિયન પ્રીમિયર લીગ
સિઝન17મી
સ્ટેટસઆગામી સિઝન
શરૂઆતની તારીખજાહેરાત થઈ નથી
સમાપ્તિની તારીખ જાહેરાત થઈ નથી
ટીમો10
ફોર્મેટT20
મેચોની સંખ્યાહજુ સુધી જાહેરાત થઈ નથી
આયોજકબોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)
બ્રોડકાસ્ટરહજુ સુધી જાહેરાત થઈ નથી

IPL 2024 Auction Date

IPL 2024 આયોજન અનુસાર ઓક્શન 19 ડિસેમ્બર 2023ના રોજ દુબઈ ખાતે યોજાશે. આ માટે અંતિમ રીટેન કરેલા અને રિલીઝ કરેલા ખેલાડીઓની યાદી 26 નવેમ્બર 2023 સુધી સબમિટ.

આ પણ વાંચો : કોનોકાર્પસ વૃક્ષ વિશે માહિતી : Conocarpus tree ના રહસ્યો! આ વૃક્ષ શા માટે ખતરનાક છે?

IPL Auction 2024 Retained Players List

ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK)

  • બેન સ્ટોક

દિલ્હી કેપિટલ્સ (DC)

  • ઋષભ પંત
  • શ્રેયસ ઐયર
  • અક્ષર પટેલ
  • કુલદીપ યાદવ

મુંબઈ ઈન્ડિયન્સ (MI)

  • જયદેવ ઉનડકટ
  • ઈશાન કિશન
  • મુરુગન અશ્વિન
  • રાઈલી મેરેડિથ
  • પિયુષ ચાવલા
  • સંદીપ વોરિયર

લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)

  • માર્કસ સ્ટોઈનિસ
  • એવિન લેવિસ
  • કાઈલ જામિસન
  • મનીષ પાંડે
  • કે ગોથમ
  • એઈડન માર્ક્રામ
આ પણ વાંચો : 1 Apple Calories : એક સફરજનમાં કેટલી કૅલરી હોય શકે?

ગુજરાત ટાઈટન્સ (GT)

  • શુભમન ગિલ
  • રાહુલ તેવાતિયા
  • હાર્દિક પંડ્યા
  • ડેવિડ મિલર
  • લોકી ફર્ગ્યુસન

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)

  • આન્દ્રે રસેલ
  • એન જગદીસન
  • લોકી ફર્ગ્યુસન
  • ડી વેઈસ
  • મનદીપ સિંહ

સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)

  • હેરી બ્રુક

પંજાબ કિંગ્સ (PBKS)

  • હરપ્રીત ભાટિયા
  • ઋષિ ધવન
  • બી રાજપક્ષ
  • મેથ્યુ શોર્ટ
  • રાજ અંગદ બાવા

રાજસ્થાન રોયલ્સ (RR)

  • જેસન હોલ્ડર
  • જૉ રૂટ
  • કેસી કરિઅપ્પા
  • મુરુગન અશ્વિન

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)

  • હર્ષલ પટેલ
  • દિનેશ કાર્તિક
  • ફિન એલન
  • અનુજ રાવત

આ યાદીમાં કેટલાક યુવા ખેલાડીઓના નામ પણ સામેલ છે, જેઓ આવનારા સમયમાં પોતાની છાપ છોડી શકે છે. IPL 2024ની ઓક્શન 19 ડિસેમ્બરના રોજ થશે, જેમાં તમામ ફ્રેન્ચાઇઝીઓ તેમની ટીમને મજબૂત બનાવવા માટે ખેલાડીઓની ખરીદી કરશે.

1 thought on “IPL Auction 2024 Retained Players List : રોહિત શર્મા થી લઈ હાર્દિક પંડયા સહિત ના દિગ્જ્જ ખેલાડી થશે રલીઝ ?”

Leave a Comment