ITBP કોન્સ્ટેબલ ભરતી 2023 : Online Apply કરો

ITBP કોન્સ્ટેબલ ભરતી 2023 : જો તમે પોલીસ વિભાગ નોકરી કરવા ઈચ્છા ધરાવો છો તો તમારા માટે ITBP વિભાગ સુરક્ષા દળ ની અઢળક ભરતી આવી ગઈ છે,આ ITBP Constable Recruitment 2023 માં અનેક વિભાગ માં વિવિધ ભરતી બહાર પાડવામાં આવી છે જેમકે,કોન્સ્ટેબલ, ઇન્સ્પેક્ટર,નર્સ જેવી અનેક પ્રકાર ની નોકરી ની ઉત્તમ તક આપવામાં આવી છે.જો તમે આ ITBP Constable Recruitment 2023 ની ભરતી માં અરજી કરવા માગો છો તો આ લેખ ના માધ્યમ થી તમામ જાણકારી મેળવીશું અને અરજી પક્રિય સમજીશું.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
ITBP કોન્સ્ટેબલ ભરતી 2023
ITBP કોન્સ્ટેબલ ભરતી 2023
ભરતી કરનાર સંસ્થાઇન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ (ITBP)
જગ્યા નું નામ કોન્સ્ટેબલ
નોકરી સ્થળ સમગ્ર ભારત
શૈક્ષણિક લાયકાત સરકાર માન્ય બોર્ડ માં 10 પાસ
પગાર ધોરણ 21,700 થી 69,200
અરજી ભરવાની તારીખ 19 ઓગસ્ટ 2023
અરજી ભરવાની અંતિમ તારીખ 17 સપ્ટેમ્બર 2023
Official Website www.itbppolice.nic.in

ITBP કોન્સ્ટેબલ ઓનલાઇન ભરતી 2023

ITBP કોન્સ્ટેબલ ભરતી 2023 દ્વારા બહાર પાડવામાં આવેલ જગ્યા માં જેમને ઓછા માં ઓછું ધોરણ 10 પણ પાસ કર્યું હશે તે આ ભરતી પક્રિયા માં અરજી ફૉમ ભરી શકશે. તેમજ આ ભરતી કુલ 511 જેટલી જગ્યા ની ભરતી પક્રિયા હાથ ધરવામાં આવવાની છે. ITBP કોન્સ્ટેબલ ભરતી 2023 શારીરિક માપદંડ,વય મર્યાદા જેવી વગેરે ની માહિતી ની નીચે મુજબ સમીક્ષા કરીશું.

આજે આપણે ઇન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ (ITBP) એ બહાર પાડેલ મોટી ભરતી જેમાં 511 જેટલી જગ્યા ની ભરતી થવાની છે તો આપણે ભરતી ની જરૂરી સૂચના અને જરૂરી વિગત જેમકે ભરતી ની વેબસાઇટ,વય મર્યાદા. પગાર ધોરણ,શારીરિક માપદંડ,અરજી કરવાની તારીખ જેવી સંપૂર્ણ માહિતી આ લેખ ના માધ્યમ થી જાણીશું.

ITBP કોન્સ્ટેબલ ભરતી જગ્યા | ITBP Constable Recruitment Vacancy

ITBP કોન્સ્ટેબલ ઓનલાઇન ભરતી 2023 માં કોન્સ્ટેબલ નું બમ્પર ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી પક્રિયા માં કોન્સ્ટેબલ કારપેન્ટર,કોન્સ્ટેબલ પ્લંબર તેમજ કોન્સ્ટેબલ મેસન ની ભરતી થવા જઇ રહી છે.

  • કોન્સ્ટેબલ કારપેન્ટર
  • કોન્સ્ટેબલ પ્લંબર
  • કોન્સ્ટેબલ મેસન

ITBP કોન્સ્ટેબલ ભરતી 2023 શારીરિક ક્ષમતા | Physical Capacity

Indo Tibetan border police force (ITBP) માં જે ઉમેદવાર અરજી કરવા માંગતા હોય તેનું શારીરિક માપદંડ નીચે ના કોષ્ટક અનુશાર હોવું જરૂરી છે.

ઊચાઇ (Height)પુરુષ (Male)મહિલા (Female)
ST ઉમેદવાર માટે 162.5 cm 150 cm
અન્ય ઉમેદવાર માટે 165 cm 155 cm
ઘરવાલી તેમજ કુમાઉનીસ કેટેગરી ના ઉમેદવાર માટે 162.5 cm150 cm
ST ઉમેદવાર છાતી માપ 76-81 cms (5 cms ફુલાવો)
અન્ય ઉમેદવાર છાતી માપ77-82 cms (5 cms ફુલાવો)

ITBP કોન્સ્ટેબલ ભરતી 2023 શૈક્ષણિક લાયકાત | Education Qualification

કોઈ પણ રસ ધરાવતા ઉમેદવારે સરકાર માન્ય બોર્ડ અથવા યુનિવર્સિટી માંથી મેટ્રિક નો અભ્યાસ પૂર્ણ કરેલો હોવો જરૂરી છે તેમજ કોઈ પણ સંસ્થા માંથી મેસન,કારપેન્ટર,પ્લંબર માં ઓછામાં ઓછો એક વર્ષ ની તાલીમ મેળવેલી હોવી જરૂરી છે.

ITBP કોન્સ્ટેબલ ભરતી 2023 વય મર્યાદા | Age Limit

ITBP કોન્સ્ટેબલ ભરતી 2023 ની ભરતી માં ફૉમ ભરતા ઉમેદવાર ની લઘુતમ વય મર્યાદા 18 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 23 વર્ષ ની હોવી અનિવાર્ય છે.

ITBP કોન્સ્ટેબલ ભરતી 2023 પગાર ધોરણ | Salary

Indo Tibetan border police force (ITBP) માં નોકરી કોન્સ્ટેબલ ની નોકરી મળવા પાત્રતા ને 21,700 થી 69,200 સુધી નો પગાર મળવા પાત્ર રહશે.

ITBP કોન્સ્ટેબલ ભરતી 2023 અરજી પક્રિયા | How to Apply

  • Indo Tibetan border police force (ITBP) ની official website પર જાઓ
  • ઓનલાઇન અરજી ની લિન્ક પર ક્લિક કરી
  • પોતાની વ્યક્તિગત અને જરૂરી માંગી મુજબ વિગત ભરો
  • ત્યાર બાદ તમારો હાલ નો પાસપોર્ટ સાઇઝ નો ફોટો અને સાઇન માગ્યા મુજબ ના ફોર્મેટ માં અપલોડ કરો.
  • ફી નું ચુકવણી કરો.
  • ત્યાર બાદ અરજી ફૉમ ને એક વાર ચકાસી ફૉમ ને સબમિટ કરી અને ફૉમ ની પ્રિન્ટ કાઢો.

ITBP કોન્સ્ટેબલ ભરતી 2023 FAQ’s

Q. ITBP કોન્સ્ટેબલ ભરતી 2023 ફોર્મ ભરવાણી છેલ્લી તારીખ કઈ છે ?

Ans : સપ્ટેમ્બર 2023

Q. ITBP માં લઘુત્તમ ઊચાઇ માપ કેટલો હોય છે ?

Ans : ST-162.5 cm (પુરુષ) , 150 cm (મહિલા)

અન્ય – 165cm (પુરુષ) ,155 cm (મહિલા)

Q. ITBP કોન્સ્ટેબલ ભરતી 2023 માં પગાર કેટલો છે ?

Ans : 21,700 થી 69,200

Q. ITBP હેડ કોન્સ્ટેબલ નો પગાર કેટલો છે ?

Ans : ITBP હેડ કોન્સ્ટેબલ નો અંદાજે વર્ષે 6 લાખ નો છે.

1 thought on “ITBP કોન્સ્ટેબલ ભરતી 2023 : Online Apply કરો”

Leave a Comment