JEE Mains 2023 :જેઈઈ મેન (JEE Main) શું હોય છે ? તેની સંપૂર્ણ જાણકારી

JEE mains 2023 | JEE advanced | nta JEE mains | JEE exam | jee 2023

WhatsApp Group Join Now
Telegram Group Join Now

JEE એ એક સ્નાતક સ્તર પર પ્રવેશ મેળવવા માટે પરીક્ષાની તૈયારી કરાવવામાં આવતી એક સસ્થા છે. આ પરીક્ષા માં ગણિત,ભૌતિક,તેમજ રસાયણ વિજ્ઞાન વિષય ના સવાલો પૂછવામાં આવે છે અને આ પરીક્ષા ઘણી કઠિન પરીક્ષા માનવામાં આવે છે. તેમજ આ પરીક્ષા તૈયારી કરવા માટે આખા ભારત ભર માં વિધ્યાર્થીઓ તૈયારી અકરે છે અને ભારત ભર માં ચાલતા કોચિંગ સેન્ટર (Coaching Center) માં તૈયારી કરાવવામાં આવે છે. 

JEE Mains
JEE Mains

તમે મેડિકલ (Medical) ક્ષેત્ર માં પ્રવેશ મેળવવા માંગતા હોય ત્યાં નીટ ની Entrance પરીક્ષા આપવાની હોય છે અને આ પરીક્ષા પાસ કર્યા બાદ જ કોઈ પણ સસ્થા માં પ્રવેશ મેળવી શકો છો. તેવી જ રીતે JEE પણ આવીજ એક Entrance પરીક્ષા છે. 

JEE Mains શું હોય છે 

કોઈ પણ સસ્થા અથવા યુનિવર્સિટી(University) માં પ્રવેશ મેળવવા માટે શરૂઆત(start) ની પરીક્ષા આપવી ફરજિયાત હોય છે. jee એ એક નેશનલ લેવલ (National Level) પર લેવાંમાં આવતી પરીક્ષા માની એક પરીક્ષા JEE છે. JEEએ એન્જિનયરિંગ કોલેજ(Engineering collage) માં પ્રવેશ(Admission) મેળવવા માટે લેવામાં આવતી સયુક્ત પ્રવેશ પરીક્ષા છે. જે CBSC દ્વારા સંચાલિત છે આ પરીક્ષા ને CBSC બે ભાગ માં લે છે. 

કેટલાક વર્ષો થી jee પરીક્ષા બે ભાગ માં વહેચી દેવામાં આવી છે તે JEE mains અને JEE advanced તરીકે ઓળખાય છે. અને આ પરીક્ષા આખા ભારત માં એન્જિનયરિંગ કરવા માંગતા વિધ્યાર્થીઓ માટે આ બે પરીક્ષા આપવી ફરજિયાત છે. 

JEE Main કોણ કોણ આપી શકે 

  • જે વિધ્યાર્થી ધોરણ 11 અને ધોરણ 12 માં કેમેસ્ટ્રી ફિઝિક્સ ગણિત વિષય સાથે પાસ કરેલ વિધ્યાર્થી આ પરીક્ષા આપી શકે છે. 
  • જે વિધ્યાર્થી hsc ધોરણ 12 સાયન્સ સાથે ભણી રહ્યો હોય. 
  • જે વિધ્યાર્થીઓ ગણિત કેમેસ્ટ્રી ફિઝિક્સ વિષયો સાથે ઉત્તિર્ણ થયેલ હોય. 

JEE Main પરીક્ષા આપવાથી શું થશે. 

  • જો તમે આ પરીક્ષા માં સારા ગુણ સ્કોર(score) સાથે પાસ થાવો છો તો તમને NIT,IIT માં સારી એવી પ્રતિષ્ઠિત કોલેજ માં પ્રવેશ મેળવી શકો છો. 
  • જેટલો સ્કોર(score) સારો હશે તેટલીજ સારી કોલેજ માં પ્રવેશ મળે છે.
  • જો IIT પ્રવેશ મેળવવા માંગતા હોય તો JEE advanced  પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે.

JEE પરીક્ષા ની પેપર સ્ટાઈલ | JEE Exam Parer Style

  • આ પરીક્ષા ઓનલાઈન(online) આયોજન થાય છે 
  • આ પરીક્ષા નું પેપર કુલ 90 ગુણ(mark) નું હોય છે, અને દરેક વિષય ના 30 ગુણ હોય છે. 
  • આ પેપર ઓબ્જેક્ટિવ(objective) પ્રમાણે Quetion પૂછવામાં આવે છે, દરેક સવાલ ના ચાર વિકલ્પ આપવામાં આવે છે,તેમાંથી એક સાચો વિકલ્પ પસંદ કરવાનો હોય છે. 
  • આ પરીક્ષા માં કુલ 360 ગુણ ના પ્રશ્ન પૂછવામાં આવે છે. જો કોઈ વિધ્યાર્થી કોઈ પ્રશ્ન નો જવાબ ખોટો આપે છે તો 1.4 ગુણ કાપવામાં આવે છે. 

આ પરીક્ષા કેટલી વખત આપી શકાય 

JEE main તમે ધોરણ 12 (12th STD) માં હોય ત્યારે  ત્રણ વખત આપી શકાય છે અને આ પરીક્ષા નું 1 વર્ષ દરમિયાન 2 વખત આયોજન કરવામાં આવે છે. 

આ પરીક્ષા વધુ માં વધુ 6 વખત પરીક્ષા આપી શકે છે, 6 પ્રયાસ દરમિયાન આ પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. 

 JEE FAQ’s

Q. jee કોર્ષ શું છે ?

jee એક રાષ્ટ્રીય સ્તર ની પ્રવેશ પરીક્ષા છે. જેના દ્વારા યોગ્ય છાત્ર ને પ્રતિષ્ઠિત એન્જિનયરિંગ કોલેજ માં પ્રવેશ મળે છે.

Q. JEE main 2023 પરીક્ષા કેટલા પ્રયાસ છે ?

JEE main 2022 પરીક્ષા માટે લગાતાર ત્રણ પ્રયાસ ની અનુમતિ આપવામાં આવી છે. 

Q. IIT માં Admission માટે કેટલા ટકા હોવા જોઈએ.?

IIT માં Admission લેવા માટે 75% માર્ક હોવા જરૂરી છે st,sc,pwd માંથી આવો છો તો 65% માર્ક હોવા જરૂરી છે. 

2 thoughts on “JEE Mains 2023 :જેઈઈ મેન (JEE Main) શું હોય છે ? તેની સંપૂર્ણ જાણકારી”

Leave a Comment