JMC Recruitment 2023 : જુનાગઢ મહાનગર પાલિકા માં કાયમી નોકરીની તક, જાણો સંપૂર્ણ માહિતી

JMC Recruitment 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે જુનાગઢ મહાનગર પાલિકામાં વિવિધ જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં વાંચી શકે છે.,અથવા તો JMC Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
JMC Recruitment 2023
JMC Recruitment 2023

JMC Recruitment 2023 | જુનાગઢ મહાનગર પાલિકા ભરતી 2023

ભરતી કરનાર સંસ્થાજુનાગઢ મહાનગર પાલિકા
પોસ્ટનું નામવિવિધ જગ્યા
અરજી કરવાનું શરૂઆત18 સપ્ટેમ્બર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ17 ઑક્ટોબર 2023
અરજી કરવાની પદ્ધતિઓનલાઈન
Official Websitehttps://junagadhmunicipal.org/

પોસ્ટનું નામ

જુનાગઢ મહાનગર પાલિકા દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ વિવિધ જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારએ ઓનલાઇન અરજી કરવાની છે.

  • ફાર્મસિસ્ટ
  • લેબ ટેક્નિશિયન
  • એક્સ-રે ટેકનિશિયન
  • સ્ટાફ નર્સ
  • ફીમેલ હેલ્થ વર્કર
  • મલ્ટી પર્પસ હેલ્થ વર્કર

કુલ જગ્યા

જુનાગઢ મહાનગર પાલિકા ની આ ભરતી માં વિવિધ જગ્યા પર કુલ 531 જગ્યા પર ભરતી થવા જઈ રહી છે.

પોસ્ટનું નામ કુલ જગ્યા
ફાર્મસિસ્ટ 08
લેબ ટેક્નિશિયન 09
એક્સ-રે ટેકનિશિયન01
સ્ટાફ નર્સ07
ફીમેલ હેલ્થ વર્કર32
મલ્ટી પર્પસ હેલ્થ વર્કર 32

શૈક્ષણિક લાયકાત

આ ભરતી માં અલગ અલગ જગ્યા પર અલગ અલગ લાયકાત છે જેની માહિતી નોટિફિકેશન ડાઉનલોડ કરી વાંચી શકો છો.

વય મર્યાદા

આ ભરતીમાં ઉમેદવાર ની ઉંમર 18 થી 35 વર્ષ હોવી જોઈએ.જેની ગણતરી 17 ઑક્ટોબર 2023 મુજબ થશે.

પગારધોરણ

આ ભરતીમાં પસંદગી થનાર ઉમેદવાર માસિક મહેનતાણું અલગ અલગ પોસ્ટ મુજબ ચુકવણી કરવામાં આવશે.જેની માહિતી જાહેરાત વાંચી મેળવી શકો છો.

પસંદગી પક્રિયા

આ ભરતી માં ઉમેદવાર નો પસંદગી લેખિત પરીક્ષા દ્વારા થઈ શકે છે. સૌ ઉમેદવારે નોંધ લેવી. આ ભરતી પસંદગી પક્રિયા સ્ટેપ નીચે મુજબ છે.

  • લેખિત પરીક્ષા
  • દસ્તાવેજ ચકાસણી

મહત્ત્વની તારીખ

ફોર્મ ભરવાની શરૂઆત18 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 17 ઑક્ટોબર 2023

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ

  • ફોટો
  • સહી
  • આધાર કાર્ડ/ચુંટણી કાર્ડ/ડ્રાઇવિંગ લાયસન્સ
  • ડિગ્રી સર્ટિફિકેટ (લાયકાત પ્રમાણપત્ર)
  • અન્ય વિગત

અરજી કરવા માટેની મહત્ત્વની લિન્ક

સત્તાવાર જાહેરાત 📢અહી ક્લિક કરો
ઓનલાઈન અરજી 📧અહી ક્લિક કરો
GD હોમપેજ 🏠અહી ક્લિક કરો
અમારા Whatsaap Group માં જોડાવા માટેઅહી ક્લિક કરો

અરજી કેવી રીતે કરવી ?

  • સૌ પ્રથમ જાહેરાત માં તમે અરજી કરવા માટે સક્ષમ છો કે નહીં તે ચેક કરો.
  • ત્યાર બાદ સત્તાવાર વેબસાઇટ https://apply.registernow.in/ પર જાઓ.
  • ત્યાર બાદ New Registration બટન પર ક્લિક કરો અને સંપૂર્ણ વિગર ભરો.
  • સંપૂર્ણ વિગત Application Form માં ભરો.
  • અરજી Submit થઈ ગયા બાદ અરજી ની Print કાઢો.

નોંધ : અરજી કરતાં પહેલા જાહેરાત વાંચી સંપૂર્ણ માહિતી મેળવી લો પછી અરજી કરો,અમારા દ્વારા આપેલ માહિતી માં કોઈ ફેરફાર પણ હોય શકે છે.

જો તમે નોકરીની શોધ માં છો તો તમારે આ ભરતી વિશે પણ જાણવું જોઈએ :

2 thoughts on “JMC Recruitment 2023 : જુનાગઢ મહાનગર પાલિકા માં કાયમી નોકરીની તક, જાણો સંપૂર્ણ માહિતી”

Leave a Comment