Kavya/Kaviya Maran (Kalanithi Maran’s Daughter) Biography | કાવ્ય મારન જીવન પરિચય

આજે આપણે મિત્રો Sunrisers Hyderabad Group ની CEO તેમજ Kavya/Kaviya Maran (Kalanithi Maran’s Daughter) Biography વિશે ની માહિતી તેમજ તેના જીવન કેટલીક રોચક વાતો વિશે જાણીશું. કાવ્ય મારન ભારત ના મશહૂર ઉધ્યોગપતિ સન્ ગ્રુપ ના સાસ્થાપક કલાનિધિ મારન ની દીકરી છે. જે આઇપીએલ ની મેચો ચાલતી હોય ત્યાં ખાસ કરી ને કેમેરા ની નજરે જોવા મળે છે. અને તે IPL ની સિઝન દરમિયાન જ તેના ફોટા ઘણા વાયરલ થયા હતા ને પ્રસિદ્ધ થઈ હતી. કાવ્ય મારન IPL ની નીલામી દરમિયાન Sanrisers Hyderabad ની ટીમ માટે બોલી લગાવતી જોવા મળે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

તો ચાલો જાણીએ kavy Maran Age.kavya maran education.Kavya Maran Family,kavya maran husband તેમજ kavya maran Networth ની જાણકારી તમને પ્રદાન કરવાની કોશિશ કરીશું.

Kavya Maran
KAVYA Maran Image

કાવ્યા મારન જન્મ અને પરિવાર | Kavya Maran Birthday & Family

કાવ્યા મારન નો જન્મ 06 ઓગસ્ટ 1992 માં તમિલનાડુ ના ચેન્નાઈ શહેર માં તહેતો હતો. તેના પિતા નું નામ કલાનિધિ મારન છે તે Sun Tv Network Promotor & CEO છે જેને સંરાઇસ ગ્રુપ નું સ્થાપન કરી છે. કાવ્યાની માતા નું નામ કાવેરી મારન છે ટે એક ભારત ને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર ઉત્તમ ઉદાહરણ છે જેણે એક મહિલા થઈ Sunrisers Group નું સંચાલન અને મહત્તવ ના નિર્ણય લે છે.

Kavya Maran Biography

નામ (Name)કાવ્યા મારન
જન્મતારીખ (Birthdate)06 ઓગસ્ટ 1992
જન્મસ્થાન (Birthplace)ચેન્નાઈ,તમિલનાડુ
ઉંમર (Age)30 વર્ષ
સ્કૂલ (School) ચેન્નાઈ
કોલેજ (Collage)સ્ટેલા મારીસ કોલેજ,ન્યુયોર્ક યુનિવર્સિટી સબદ્ધ લિયોનાર્ડ એન સ્ટર્ન ઓફ બિઝનેસ
અભ્યાસ (Education)Bcom & MBA
રાષ્ટ્રીયતા (Nationality)ભારતીય
ગૃહનગર (Hometown)ચેન્નાઈ
ધર્મ (Religion)હિન્દુ
વિવાહિક સ્થતિ (Marital Status)અવિવાહિત
ઊચાઇ (Height)5 ફૂટ 4 ઇંચ
વજન (Weight)55 કિલોગ્રામ
નેટવર્થ (Networth)50 cr to 100 cr

કાવ્યા મારન પરિવાર | kavya Maran family

પિતાનું નામ (Father Name)કલાનિધિ મારન
માતાનું નામ (Mother Name)કાવેરી મારન
ભાઈનું નામ (Brother Name)ખબર નથી
બહેનનું નામ (Sister Name)ખબર બથી

કાવ્યા મારન ની શિક્ષા | Kavya Maran Education

કાવ્ય નું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ તેના જન્મ શહેર ચેન્નાઈ માં પ્રાપ્ત કર્યું છે. ત્યાર બાદ તેણે તેનો કોલેજ નો અભ્યાસ સ્ટેલા મારીસ કોલેજ માંથી બીકોમ કર્યું છે. કાવ્ય નો પરિવાર બિઝનેસ માં રુચિ ધરાવતો હતો તેથી કાવ્યા એ ત્યાર બાદ વધારે નો અભ્યાસ ન્યુયોર્ક યુનિવર્સિટી થી સબદ્ધ લિયોનાર્ડ એન સ્ટર્ન ઓફ બિઝનેસ માંથી એમ બી એ નો અભ્યાસ કર્યો છે. MBA અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેણે પરિવાર ના બિઝનેસ માં હાથ ન અજમાવતા તેણે Sun Tv Network Internship કર્યું.

કાવ્યા મારન નું લગ્ન જીવન | Kavya Maran Husband

કાવ્ય મારન એક જાણીતા અને સફળ બિઝનેસમેન કલાનિધી મારન ની દીકરી છે તે હાલ માં પોતાના કરિયન પર ફોકસ કરી છે તેના લગ્ન અથવા રીલેશનશીપ ની કોઈ માહિતી આપી નથી. તે હાલ અવિવાહિત છે તેનો કોઈ બોયફ્રેન્ડ નથી.

કાવ્યા મારન કરિયર |Kavya Maran Career

કાવ્યા એ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ Sun NXT TV ના પ્રમુખ હેડ છે અને તે Sun Group નું સંચાલન પણ કરે છે.

કાવ્યા IPL ટીમ Sunrisers Hyderabad ની Owner છે જે આઇપીએલ ટીમ નું સંચાલન કરે છે.

Kavya Maran Networth

Kavya Maran Networth50 Cr to 100 Cr

Kavya Maran FAQ’s

Q- કાવ્યા મારન કોણ છે ? Who is kavya maran ?

Ans – SUN Group ના સસ્થાપક કલાનિધિ ની દીકરી છે

Q- કાવ્યા મારન ની ઉંમર કેટલી છે ? How old is kavya maran ?

Ans – 30 Year

Q- હાલ કાવ્યા મારન કયા રહે છે ? Where Is kavya maran now ?

Ans – Chennai

2 thoughts on “Kavya/Kaviya Maran (Kalanithi Maran’s Daughter) Biography | કાવ્ય મારન જીવન પરિચય”

Leave a Comment