Koshmal Waterfall : ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલ આ Waterfall જોઈને તમને દૂધસાગર ધોધ ની યાદ

Koshmal Waterfall | Bhigu waterfall : ગુજરાતમાં  એમ તો ઘણી બધુ સોંદર્ય ને માણવા લાયક જગ્યાઓ છે પરંતુ ડાંગ જિલ્લો એક એવો જિલ્લો છે, જ્યાં ચોમાસું બેસતા ની સાથે જ પ્રકૃતિ સોળે કળા એ ખીલી ઉઠે છે.Dang District માં ઘણા બધા પ્રકૃતિ ને માણવા લાયક સ્થળો છે,અમુક સ્થળો અને સોંદર્ય એવા છે કે ધરતી ના સ્વર્ગ માં પહોંચાળી દે  છે. વાદળો થી ચારે બાજુ ભરાયેલ આખું વાતાવરણ સ્વર્ગ ની અનુભૂતિ કરાવે છે.તો ચાલો જાણીએ Dang District માં આવેલ આવે સોંદર્ય થી ભરેલ Koshmal Waterfall વિશે. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now
koshmal waterfall in gujarat

કોસમાળ વોટર ફોલ (ડાંગ) Koshmal Waterfall | koshmal waterfall in gujarat

સ્થળડાંગ જિલ્લો, ગુજરાત
ઊચાઇ – Dang gujarat koshmal waterfall height 70 મીટર
નદી Koshmal/Purna River
સમુદ્ર સપાટીથી ઊંચાઈ1,432 ફૂટ (436 મીટર)
શ્રેષ્ઠ સમય મુલાકાત લેવા માટેજુલાઈથી સપ્ટેમ્બર (ચોમાસા દરમિયાન)
પ્રવૃત્તિઓટ્રેકિંગ, કેમ્પિંગ, સ્વિમિંગ
Koshmal waterfall ticket priceવિદ્યાર્થીઓ માટે ₹10 અને સામાન્ય લોકો માટે ₹20
કોસમાળ વોટર ફોલ
Koshmal Water Fall

  Saputara સિવાય Dang જિલ્લા ઘણી બધી જગ્યા છે પરંતુ લોકોથી અજાણ હોવાથી આવી જગ્યા પર જઈ નથી સકતા તો આવી જ એક અજાણ જગ્યા છે koshmal dhodh.આ ધોધ ડાંગ જિલ્લાના કોસમાળ ગામમાં આવે છે. કોસમાળ ગામ માંથી જતો રસ્તો આને આજુ બાજુ ના જંગલો માંથી આ ધોધ પર જવાય છે. જો તમને એડવેચર કરવાનો નો શોખ હોય તો તમે અ જગ્યા એ જઈ શકો છો. ફૂલ એડવેન્ચર થઈ જશે. 

   આ ધોધ પર જવા માટે થોડું ચાલી ને જવા પડે છે અને પહાડ નીચે ઉતરવા પડે છે,નીચે ઉતરતા સમયે થોડું સાવચેતી થી ઉતરવા પડે છે કારણ કે રસ્તા માં પથ્થર હોવાથી સાવચેતી રાખવી જરૂરી છે,અને એડવેન્ચર કરતાં થાકી જાઓ તો ભૂખ લાગે તો ત્યાં તમને જમવા માટે નું દેશી ડાંગી ભોજન પણ મળી રહે છે. 

Koshmal Waterfall નું સ્થાન | Koshmal waterfall location

જો તમે સુરત તરફ થી જાઓ છો તો સુરત થી કોસમળ 109 km છે અને વલસાડ તરફ થી જાઓ છો તો 92 km થશે.ગૂગલ મૅપમાં કોસમળ વોટર ફોલ સર્ચ કરી મૅપ ના આધારે જઈ શકો છો.

Koshmal Water fall
Koshmal Water fall Photos

Koshmal Waterfall Map | koshmal waterfall Distance

Surat to koshmal waterfall distance
109 Km
Koshmal Waterfall Distance from Valsad98 Km
Koshmal Waterfall Distance from Navsari88 Km
Koshmal Waterfall Distance from Vansda34 Km
Koshmal Waterfall to Saputara Distance 70 Km
Koshmal Waterfall Distance from Ahmedabad 353 Km
Vyara to koshmal Waterfall Distance55 to 60 Km

koshmal shiv mandir

આ કોસમાળ ધોધ  પર જતાં તમને નાના નાના બીજા સ્થળો પણ જોવા મળશે. રસ્તા માં જતાં શિવ મંદિર આવેશે ત્યાં નું વાતાવરણ એટલું સુંદર છે કે  જાણે વાદળ ધરતી ને સ્પર્સ થઈ જઈ રહ્યું હોય ત્યાં થી આજુ બાજુ નું પહાડો એટલા હદ થી સુંદર દેખાય છે

ડાંગ જિલ્લાના Saputara એક એવી જગ્યા છે જ્યાં ચોમાસા ની ઋતુ માં સહેલાણી ઓ ને  મનોરજન માટે  ઘણી બધી સ્પર્ધાઓ નું પણ આયોજન કરવામાં આવે છે જેથી સહેલાણીઓ સાપુતારામાં અવ નવી એક્ટિવિટી કરવા માટે જાય છે અને મજા માણે છે.આવા આયોજનો થવાથી સહેલાણીઓ સોંદર્ય નો અદભૂત નજારો માણી શકે છે. આવી અજાણી જગ્યા જઈ નવા નવા અનુભવ કરી શકો છો. તેથી આવા લોકલ જગ્યા ને પણ પ્રસિદ્ધિ મળશે અને આજુ બાજુ ના ત્યાં ના સ્થાનિક લોકો ને રોજગારી મળી શકે. 

koshmal waterfall Video

અન્ય બીજા ધોધ | Dang Waterfall List | Ahwa Dang Waterfall

  • Girmal Waterfall
  • Small Water fall – Raighad
  • Chimer waterfall
  • Khata amba waterfall
  • Bhalket waterfall
  • Kalibel waterfalls
  • Mahal Waterfall
  • Milan waterfall
  • Chankhal water fall
  • Duldha Water Fall
  • Raspatthar Waterfall Mahal
  • Chikhla waterfall
  • Chakdara Waterfall
  • Smit waterfall
  • 3 Golden Waterfalls

ડાંગ જિલ્લા માં બીજા જોવા લાયક સ્થળો | Other Places Visiting in Dang District

1સાપુતારા 
2ગિરાધોધ 
3વઘઇ બોટનીક ગાર્ડન
4ડોન હિલ સ્ટેશન
5શબરી ધામ
6પંપાસરોવર 
7ગિરમાળ વોટર ફોલ
8બારડ વોટર ફોલ 
9ભીગૂ વોટર ફોલ
10શિવઘાટ
11મહાલ વોટર ફોલ
12બિરસા વોટર ફોલ
13પાંડવ ગૂફા

નવસારી જિલ્લા વાંસદા તાલુકા માં ફરવાલાયક સ્થળો | Places in near Navasari District Vansda Taluka

1વાંગણ ધોધ ( આંકળા ધોધ)
2પદમડુંગરી 
3જાનકીવન 
4જૂજ ડેમ 

વાંસદાની આજુ બાજુ ના વિસ્તાર માં આવેલા સ્થળો | Places in near Vansda

1અજમલગઢ 
2બિલપુડી વોટર ફોલ 
3બરૂમાળ
4વિલ્સન હિલ 

FAQ’s

કોશમલ ધોધ ક્યાં આવેલો છે?

કોશમલ ધોધ દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલો છે. તે આહવાથી આશરે 30 કિલોમીટર અને વઘઈથી આશરે 15 કિલોમીટર દૂર આવેલો છે.

કોશમલ ધોધની ઊંચાઈ કેટલી છે?

કોશમલ ધોધની ઊંચાઈ આશરે 70 મીટર છે.

કોશમલ ધોધ પર જવાનો શ્રેષ્ઠ સમય ક્યારનો છે?

કોશમલ ધોધ પર જવાનો શ્રેષ્ઠ સમય ચોમાસા દરમિયાન (જુલાઈથી સપ્ટેમ્બર) છે, જ્યારે ધોધ સંપૂર્ણપણે વહેતો હોય છે.

કોશમલ ધોધ પર જવા માટે કઈ કાળજી લેવી?

ધોધની નજીક ખૂબ ન જાઓ.,ધોધમાં નહાવા ન જાઓ.,તમારી સાથે લઈ ગયેલા કચરો ફેંકશો નહીં.

કોશમલ ધોધની આસપાસ અન્ય કઈ જોવાલાયક સ્થળો છે?

1.સપ્તધારા ધોધ
2.ગીરા ધોધ
3.વનવિભાગની રહેઠાંણ
4.દેવમોગરા અભયારણ્ય
5.ડાંગ જંગલ

કોશમલ ધોધ પર રહેવાની સગવડ છે ખરી?

હા, કોશમલ ધોધની આસપાસ કેટલીક રહેવાની સગવડ છે. તમે ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમના ગેસ્ટ હાઉસમાં અથવા ખાનગી રિસોર્ટમાં રહી શકો છો.

કોશમલ ધોધ પર જવા માટે કઈ પરિવહન સગવડ છે?

કોશમલ ધોધ પર જવા માટે તમે આહવાથી અથવા વઘઈથી ખાનગી વાહન લઈ શકો છો. તમે એસટી બસમાં પણ જઈ શકો છો, પરંતુ બસ સ્ટેશનથી ધોધ સુધી તમારે આશરે 5 કિલોમીટરથી વધુ ચાલીને જવું પડશે.

Leave a Comment