Lal Kila નો ઇતિહાસ શું છે ? Lal Kila કોણે બનાવ્યો હતો ?

ભારત દેશ એક એવો દેશ છે જ્યાં સુંદર વિરાસત આપણે વારસા માં મળી છે,ભારત માં દરેક રાજ્ય માં એક થી વધારે જોવા લાયક સ્થળો તેમજ ફરવા લાયક સ્થળો આવેલા છે આજે આપણે એવુજ એક સ્થળ ભારત ને વિરાસત માં મળેલ અને જેનું નામ છે લાલ કિલા વિષે ની માહિતી લઈશું.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Lal Killa Delhi
Lal Killa Delhi

જાણો લાલકિલ્લા ના ઇતિહાસ વિશે | Lal kila History

ભારત દેશ માં સ્થિત ઐતિહાસિક ધરોહર એટલે ” લાલકિલ્લો.” આ લાલકિલ્લો જૂની દિલ્હી માં સ્થિત છે આ કિલ્લો લાલ દીવાલ પથ્થરથી નિર્માણ કરવામાં આવેલ છે તેથી તેને લાલ કિલ્લા તરીકે ઓળખવાંમાં આવે છે. આ કિલ્લાને 2007 માં યુનેસ્કો દ્વારા ” વર્લ્ડ હેરીટેજ સ્થળ ” તરીકે જાહેર કરવામાં આવેલ છે. દેશ ની રાજધાની માં સ્થિત લાલકિલ્લા દેશ ની આન બાન શાન અને દેશ ની આઝાદી નો પ્રતિક છે. મુગલકાળ માં બનેલ આ કિલ્લો વર્લ્ડ હેરિટેજ સ્થળ ના લિસ્ટ માં સામેલ છે અને ભારતમાં પ્રમુખ પર્યટક સ્થળ માંથી આ એક સ્થળ છે. લાલકિલ્લાની શાહી બનાવટ અને સોંદર્ય ને જોવા માટે દુનિયા ના ખૂણે ખૂણે થી લોકો આવે છે અને આવા અદભૂત સોંદર્ય ની પ્રશંસા કરે છે. આ કિલ્લો મુગલસામ્રાજય નું રાજનેતીક કેન્દ્ર ના હતું પરંતુ ઔપચારિક કેન્દ્ર પણ હતું. જેં પર આશરે 200 વર્ષ જેવો મુગલ વંસ  નું શાસક રહ્યું હતું.

લાલ કિલ્લા નો વિસ્તાર l Kila lal kila area 

ઇસ 1648 માં બનેલ આ ભવ્ય લાલકિલ્લામાં બહુ સુંદર સંગ્રહાલય પણ બનાવેલ હતું. આ લાલકિલ્લો કુલ 250 એકર માં સમાયેલ છે તેમજ આ કિલ્લો મુગલ સામ્રાજ્ય અને બ્રિટિસર ની સામેનો સંઘર્ષ ની દાસ્તાન બતાવે છે.

લાલકિલ્લા નું જૂનું નામ શું હતું ? lal kila old name 

લાલકિલ્લા નું જૂનું નામ ” કિલ્લા-એ-મુબારક ” ના નામ થી ઓળખાતું હતું.

લાલકિલ્લા કોણે બનાવડાવ્યો હતો ? lal kila agra kisne banwaya ? who made lal kila ? who built lal kila ?

લાલકિલ્લો ની ઐતિહાસિક ભવ્ય નિર્માણ પાંચમા મુગલ સાસક શાહજહાં એ બનાવડાવ્યો હતો.

લાલકિલ્લા પર સૌપ્રથમ કોણે તિરંગો ફરકાવ્યો હતો અને ક્યારે ?

ભારત ના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ એ લાલકિલ્લા 15 ઓગસ્ટ 1947 ના દિને પર પ્રથમવાર તિરંગો ફરકાવ્યો હતો.

Leave a Comment