મસાબા ગુપ્તા નો જીવન પરિચય | Masaba Gupta Age,Boyfriend,Husband,Family,Biography

મસાબા ગુપ્તા વ્યવસાયે એક ભારતીય ફેશન ડિઝાઇનર છે. તેના જીવન માં કરિયર ના ઘણા ઉતાર ચઢાવ બાદ તેણે તેના કરિયર ની પસંદગી કરી હતી. મસાબા ગુપ્તા વેસ્ટઈન્ડિઝ દેશ ના મશહૂર અને ખ્યાતનામ ક્રિકેટર વિવ રિચર્ડ્સ ની દીકરી છે જ્યારે મસાબા ની માતા ભારતીય સિનેમા જગત ની મશહૂર અભિનેત્રી નિના ગુપ્તા છે જેણે ભારતીય સિનેમા માં પોતાના અનોખા અભિનય થકી ઘણી ફિલ્મો માં કામ કર્યું છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

તો આજે આપણે મસાબા ના જીવન લગતી તમામ મહત્ત્વ પૂર્ણ જાણકારી જાણીશું જેમ કે Masaba Gupta Age,Husband,Family,Education,Career,Networth,Height & More જેવી તમામ બાબતો ની માહિતી.

Masaba gupta
Masaba gupta

મસાબા ગુપ્તા નો જન્મ અને પરિવાર | Masaba Gupta Birthday and Family

મસાબા ગુપ્તા નો જન્મ 01 નવેમ્બર 1989 માં ભારત ની રાજધાની દિલ્લી માં થયો હતો. મસાબા નો જન્મ થતાં ની સાથે જ તેનો પરિવાર દિલ્લી થી સપનો કી નગરી મુંબઈ માં સ્થિત થઈ ગયો હતો. મસાબા ગુપ્તા ના પિતા વિવ રિચર્ડ્સ છે જે એક વ્યવસાયે વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટર છે તે ક્રિકેટ ના તમામ ફોર્મેટ માંથી સન્યાસ લઈ ચૂક્યો છે. મસાબા ની માતા નું નામ નિના ગુપ્તા કહી જે ભારતીય સિનેમા ની મશહૂર અભિનેત્રી છે. જેણે ભારતીય સિનેમા ને અનેકો સુપરહિટ ફિલ્મો આપી છે.

નામ (Name)મસાબા ગુપ્તા
જન્મતારીખ (Birthdate)01 નવેમ્બર 1989
જન્મસ્થાન 9Birthplace)દિલ્લી
ઉંમર (age)34
વ્યવસાય (Profession)ફેશન ડિઝાઇનર,ઍક્ટ્રેસ
રાષ્ટ્રીયતા (Nationality)ભારતીય
ધર્મ (Religion)હિન્દુ
સ્કૂલ (School)
અભ્યાસ (Education Qualification)ફેશન ડિઝાઇન
કોલેજ (Collage)શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરે મહિલા વિશ્વવિધ્યાલય મુંબઈ
ગૃહનગર (Hometown)મુંબઈ
વિવાહિક સ્થિતિ (Marital status)married
ઊચાઇ (Height)5 ફૂટ 6 ઇંચ
વજન (Weight) 60 કિલોગ્રામ
કુલ સંપત્તિ (Networth)65 Cr

મસાબા ગુપ્તા નો પરિવાર | Masaba Gupta Family

પિતાનું નામ (Father name)વિવ રિચર્ડ્સ
માતાનું નામ (Mother Name)નિના ગુપ્તા
ભાઇનું નામ (Brother name)માલી રિચર્ડ્સ ,મતારા રિચર્ડ્સ
પતિનું નામ ( Masaba Gupta Husband)સત્યાદીપ મિશ્રા

મસાબા ગુપ્તા ની શિક્ષા | Masaba Gupta Education Qualification

મસાબા ગુપ્તા એ તેની પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ તેના ગૃહનગર માં લીધી છે. મસાબાગુપ્તા જ્યારે નાની હતી ત્યારે તેને ટેનિસ રમવાનો ઘણો શોખ હતો અને તે પ્રોફેશનલ ટેનિસ ખેલાડી બનવા માંગતી હતી જેથી તે ટેનિસ ની એકેડમી માં દાખલ થઈ હતી અને તેણે ત્યાં ટેનિસ ની સંપૂર્ણ ટ્રેનિંગ લીધી હતી બાદ માં તેણે તેની 16 વર્ષ ની ઉંમર ટેનિષ પ્રત્યે થી લગાવ ઓછો થતાં ટેનિસ રમવાનું બંધ કરી દીધી હતું.

મસાબા એ ટેનિસ રમવાનું એટલા માટે બંધ કર્યું હતું કારણે કે તેને એક ડાન્સર બનવું હતું ત્યાર બાદ તેણે ગુપ્તા શ્યામક ડાવર ની ડાન્સ એકેડમી જોઇન કરી. પરંતુ તેની માતા તેને ડાન્સર ના રૂપ માં જોવા માંગતી ન હતી તે મસાબા ના ડાન્સિંગ કરિયર બનાવવા ના એક તરફી હતા છતાં તેણે નૃત્ય ની શિક્ષા લેવાનું નક્કી કરી લીધું હતું. જેથી તે નૃત્ય ની શિક્ષા લેવા માટે લંડન ગઈ હતી. લંડન જઈ નૃત્ય નો અભ્યાસ તો કરવા લાગી પરતું તેને તેના માતા નો નૃત્ય સાથ ના હોવાથી તેને નૃત્ય ની શિક્ષા માં માં ના લાગ્યું તેથી તે નૃત્ય નો અભ્યાસ અધૂરો છોડી લંડન થી ભારત પરત આવી ગઈ. મસાબા ની નિના ગુપ્તા તેને અભિનેત્રી બનાવવા માંગતી હતી.

મસાબા ગુપ્તા લંડન પરત આવ્યા બાદ તેણે ફરી પોતાના કરિયર ની કરવા માટે શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરે મહિલા વિશ્વવિધ્યાલય ના પ્રેમલીલા વિઠ્ઠલદાસ પોલીટેક્નિક કોલેજ માં એડમિશન લઈ ફેશન ડિઝાઇન નો કોર્ષ પૂર્ણ કર્યો અને તેણે પોતાનું કરિયર દેશન ડિઝાઇનર તરીકે ચાલુ કર્યું અને તે આજે પણ ફેશન ડિઝાઇનર નું કરી કરી છે. મસાબા નું કરિયર જોવા જતાં તે એક સફળ ફેશન ડિઝાઇનર છે.

મસાબા ગુપ્તા ના લગ્ન જીવન | Masaba Gupta Marriage Life

મસાબા ગુપ્તા એ વર્ષ 2015 માં પૂરા પારંપરિક રીત રિવાજ સાથે મધુ મંટેના સાથે લગ્ન કર્યા હતા.પરંતુ કઈ કારણ સર તેઓના આ લગ્ન ઘણો લાંબા સમય સુધી ના શક્યા લગભગ 4 વર્ષ નો સમય વિતાવ્યા બાદ તેઓએ અલગ થવાનો નિર્ણય લીધો અને વર્ષ 2020 માં તેઓ સંપૂર્ણ રૂપ થી અલગ થઈ ગયા.

ત્યાર બાદ લગભગ 2 વર્ષ પછી વર્ષ 2023 માં જાન્યુઆરી માં મસાબા એ ભારતીય સિનેમા ના અભિનેતા સત્યાદીપ મિશ્રા સાથે બીજા લગ્ન કર્યા છે.સત્યાદીપ મિશ્રા ના પણ આ બીજા લગ્ન છે પ્રથમ લગ્ન તેના વર્ષ 2009 માં સાઉથ ની અભિનેત્રી અદિતી રાવ હૈદરી સાથે થયા હતા જે વર્ષ 2013 માં બંને અલગ થયા હતા.

મસાબા ગુપ્તા નું કરિયર | Masaba Gupta Career

  • મસાબા ગુપ્તા શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરે મહિલા વિશ્વવિધ્યાલય માં ફેશન ડિઝાઇન નો કોર્ષ કર્યા બાદ વર્ષ 2009 માં પોતાની કંપી શરૂઆત કરી કંપની નું નામ હતું ” હાઉસ ઓફ મસાબા ”
  • મસાબા એ તેના ફેશન ડિઝાઇનર ની શરૂઆત ફક્ત 19 વર્ષ ની ઉંમર કરી હતી. ત્યાર થી જ તેણે ફેશન જગત માં ધૂમ મચાવી દીધી હતી.
  • મસાબા ને પૂરી દુનિયા માં ” પ્રિન્ટ ની રાની ” પણ કહેવામાં આવે છે કેમ કે તેને ફેશન માં તેમજ ડિઝાઇન માં ઘણો અનુભવ છે.
  • વર્ષ 2017 માં તેને ફોર્બ્સ અંડર 30 ની સૂચિ માં પણ સ્થાન મળ્યું હતું.
  • વર્ષ 2016 માં એક નવી લિપસ્ટિક લાઇન થી પ્રેરિત થઈ મેલબર્ન ન્યુયોર્ક ની સહયોગ થી એક કપડાં સંગ્રહ નું નિર્માણ કર્યું અને કંપની ની સ્થાપના કરી. પરંતુ તે અન્યો કારણો સર નહીં ચાલી અને તે બધ કરવા પડી.
  • મસાબા ના કપડાં નું વેચાણ વધારે માં વધારે 60 % Whatsapp ના માધ્યમ થી થાય છે. અને તે એવા અનેક સોશિયલ મીડિયા પ્લૅટફોમ પર ફેશન શો કરે છે.
  • વર્ષ 2020 મસાબા એ એક ટીવી વેબસીરિઝ માં પણ કામ કર્યું છે જેનું નામ છે ” મસાબા મસાબા ” આ સીરિઝ માં માતા નિના ગુપ્તા અને મસાબા ગુપ્તા એ શાનદાર અભિનય કર્યો હતો .
  • વર્ષ 2019-2021 માં MTV SuperMOdel Of the Year માં જોવા મળી છે.
  • વર્ષ 2022 માં Morden Love Mumbai નામ ની tv Webseries માં અભિનય નું કામ કર્યું છે.

મસાબા ગુપ્તા ની કુલ સંપતિ | Masaba Gupta Networth

મસાબા ગુપ્તા ની કુલ સંપતિ વર્ષ 2023 માં $9 million છે

કુલ સંપત્તિ (Masaba Gupta Networth 2023)$9 Million
કુલ સંપત્તિ રૂપીયા માં (Networth in Indian Rupees)65 કરોડ

Masaba Gupta FAQ’s

Q. મસાબા નો જન્મ કયા અને ક્યારે થયો હતો ? When and Where was Bron Masaba Gupta ?

Ans : મસાબા નો જન્મ 01 નવેમ્બર 1989 દિલ્લી માં થયો હતો.

Q. મસાબા ગુપ્તા કેમ ફેમસ છે ? | Why is Masaba Gupta So famous ?

Ans : મસાબા ગુપ્તા એક ફેશન ડિઝાઇનર છે જે વસ્ત્રો ની ડિઝાઇન કરી કપડાં તૈયાર કરે છે.

Q. શું મસાબા ગુપ્તા વિવ રિચર્ડ્સ નું પુત્રી છે ? Is Masaba Gupta Viv Richards Daughter ?

Ans : હા

Q. મસાબા ગુપ્તા એ લગ્ન કર્યા છે ? Is Masaba Gupta Married ? Who is Masaba Gupta Husband

Ans : હા – અભિનેતા સત્યાદીપ મિશ્રા સાથે

Q. મસાબા ગુપ્તા ની ખાસ મિત્ર કોણ છે ? Who is Masaba best Friend ?

Ans : Gia Irani

Leave a Comment