Mehsana Arogya Vibhag Bharti 2023 : મેહસાણા આરોગ્ય વિભાગ માં પરીક્ષા વગર સીધી ભરતી,પગાર 70,000 રૂપિયા

Mehsana Arogya Vibhag Bharti 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે, મેહસાણા આરોગ્ય વિભાગમાં વિવિધ જગ્યા પર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર માટે ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવાર આ લેખ ના માધ્યમ થી સંપૂર્ણ માહિતી મેળવી શકશે,અથવા તો Mehsana Arogya Vibhag Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

NHM Recruitment
NHM Recruitment

Mehsana Arogya Vibhag Bharti 2023 | મેહસાણા આરોગ્ય વિભાગ ભરતી 2023

ભરતી કરનાર સંસ્થાનેશનલ હેલ્થ મિશન
પોસ્ટ નામવિવિધ જગ્યા
અરજી કરવાની શરૂઆત14 ઓકટોબર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ20 નવેમ્બર 2023
પગારરૂ.13,000 થી રૂ.70,000 સુધી
અરજી કરવાની પદ્ધતિઓનલાઈન
Official websitehttps://mahesana.nic.in/

પોસ્ટનું નામ | NHM Recruitment 2023 Post Name

ગુજરાત નેશનલ હેલ્થ મિશન દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ વિવિધ જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારએ ઓનલાઈન અરજી કરવાની છે.

  • ફાર્માસીસ્ટ
  • મીડ વાઇફરી
  • ડિસ્ટ્રિક્ટ ડેટા મેનેજર
  • કોમ્યુનિટી હેલ્થ ઓફિસર
  • મેડિકલ ઓફિસર
  • એકાઉન્ટન્ટ
  • આયુષ તબીબ
  • ઓડીઓલોજિસ્ટ
  • ઓડીઓમેટ્રિક આસિસ્ટન્ટ
  • પેરા મેડિકલ વર્કર

કુલ જગ્યા | NHM Recruitment 2023 Vacancy

આ ભરતી માં 38 જગ્યા પર ભરતી કરવામાં આવશે. જે અલગ અલગ પોસ્ટ મુજબ ની કુલ જગ્યા છે.

શૈક્ષણિક લાયકાત | NHM Recruitment 2023 Qualification

ગુજરાત નેશનલ હેલ્થ મિશન ભરતી માં વિવિધ જગ્યા ની પોસ્ટ માટે ફાર્મસી,સ્નાતક,અનુસ્નાતક,નર્સિંગ,MBBS કરેલ હોય તેવા ઉમેદવાર અરજી કરી શકે છે,લાયકાત ને લગતી વધુ માહિતી જાહેરાત માંથી મેળવી લેવી.

વયમર્યાદા | NHM Recruitment 2023 Age Limit

આ ભરતી માં ઉમેદવાર ની વય કેટલી હશે જેની જાહેરાત માં માહિતી આપેલ નથી, સરકારી નિયમ મુજબ ભરતી પક્રિયા હાથ ધરવામાં આવશે.

પગાર ધોરણ | NHM Recruitment 2023 Salary

આ ભરતી માં પસંદગી થનાર ઉમેદવાર ને મહિને રૂ.13,000 થી રૂ.70,000 સુધી મળવાપાત્ર રહશે.

ફાર્માસીસ્ટરૂ.13000
મીડ વાઇફરીરૂ.30000
ડિસ્ટ્રિક્ટ ડેટા મેનેજરરૂ.22000
કોમ્યુનિટી હેલ્થ ઓફિસરરૂ.25000
મેડિકલ ઓફિસરરૂ.70000
એકાઉન્ટન્ટરૂ.13000
આયુષ તબીબરૂ.25000
ઓડીઓલોજિસ્ટરૂ.15000
ઓડીઓમેટ્રિક આસિસ્ટન્ટરૂ.13000
પેરા મેડિકલ વર્કરરૂ.11000

પસંદગી પક્રિયાં | NHM Recruitment 2023 Selection Process

ગુજરાત નેશનલ હેલ્થ મિશન ની ભરતી પક્રિયા જણાવેલ પદ્ધતિ મુજબ કરવામાં આવશે,જેની જાણ તમને ઓનલાઇન અરજી થઈ ગયા બાદ કરવામાં આવશે.

  • ઈન્ટરવ્યુ

મહત્ત્વની તારીખ | NHM Recruitment 2023 Apply online

ફોર્મ ભરવાની શરૂઆત14 ઓકટોબર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ20 નવેમ્બર 2023

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ | NHM Recruitment 2023 Important Document

  • ફોટો
  • સહી
  • જાતિનો દાખલો
  • આધાર કાર્ડ/ચુંટણી કાર્ડ/ડ્રાઇવિંગ લાયસન્સ
  • સ્નાતક ડિગ્રી સર્ટિફિકેટ (લાયકાત પ્રમાણપત્ર)
  • અન્ય વિગત
    સત્તાવાર જાહેરાત અહી ક્લિક કરો
    ઓનલાઈન અરજીઅહી ક્લિક કરો
    GD હોમપેજઅહી ક્લિક કરો
    અમારા Whatsaap Group માં જોડાવા માટેઅહી ક્લિક કરો

    અરજી કેવી રીતે કરવી ?

    • સૌ પ્રથમ તમારી જાહેરાત માં તમે અરજી કરવા માટે સક્ષમ છો કે નહીં તે ચેક કરો.
    • ત્યાર બાદ સત્તાવાર વેબસાઇટ https://arogyasathi.gujarat.gov.in/ પર જાઓ.
    • ત્યાર બાદ New Registration પર ક્લિક કરો.
    • સંપૂર્ણ વિગત Application Form માં ભરો.
    • જરૂરી દસ્તાવેજ Upload કરો.
    • અરજી Submit થઈ ગયા બાદ અરજી ની Print કાઢો.

    નોંધ : અરજી કરતાં પહેલા જાહેરાત વાંચી સંપૂર્ણ માહિતી મેળવી લો પછી અરજી કરો,અમારા દ્વારા આપેલ માહિતી માં કોઈ ફેરફાર પણ હોય શકે છે.

    2 thoughts on “Mehsana Arogya Vibhag Bharti 2023 : મેહસાણા આરોગ્ય વિભાગ માં પરીક્ષા વગર સીધી ભરતી,પગાર 70,000 રૂપિયા”

    Leave a Comment