MGVCL Recruitment 2023 : મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ માં ભરતી જાહેર,પગાર 101200 લાખ,જાણો સંપૂર્ણ માહિતી

MGVCL Recruitment 2023 :જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે, મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડમાં મદદનીશ કાયદા અધિકારીની જગ્યા પર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર માટે ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવાર આ લેખ ના માધ્યમ થી સંપૂર્ણ માહિતી મેળવી શકશે,અથવા તો MGVCL Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

MGVCL Recruitment 2023
MGVCL Recruitment 2023

MGVCL Recruitment 2023 | MGVCL Recruitment for Law Officer Post 2023

ભરતી કરનાર સંસ્થામધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ
પોસ્ટ નામઆસિસ્ટન્ટ લો ઓફિસર
અરજી કરવાની શરૂઆત05 ઓકટોબર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ25 ઓકટોબર 2023
પગારરૂ. 45400-101200/
અરજી કરવાની પદ્ધતિઓનલાઈન
Official websitehttps://www.mgvcl.com/

પોસ્ટનું નામ | MGVCL Recruitment 2023 Post Name

મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ આસિસ્ટન્ટ લો ઓફિસર જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારએ ઓનલાઈન અરજી કરવાની છે.

કુલ જગ્યા | MGVCL Recruitment 2023 Vacancy

આ ભરતી માં 05 જગ્યા પર ભરતી કરવામાં આવશે. જે આસિસ્ટન્ટ લો ઓફિસર ની કુલ જગ્યા છે.

MGVCL Recruitment 2023

શૈક્ષણિક લાયકાત | MGVCL Recruitment 2023 Qualification

આ ભરતી માં આસિસ્ટન્ટ લો ઓફિસર પોસ્ટ પર ભરતી થશે જેની લાયકાત સરકારી માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 55% માર્ક્સ સાથે વિશેષ એલએલબી ઓછામાં ઓછા 55% સાથે નિયમિત અભ્યાસક્રમ અથવા કાયદામાં પાંચ વર્ષનો સંકલિત અભ્યાસક્રમ ગુણ હોવા જરૂરી છે.

જરૂરી અનુભવ : કોર્પોરેટ સેક્ટર/પબ્લિકમાં કામ કરવાનો ઓછામાં ઓછો 03 વર્ષનો અનુભવ સેક્ટર/પાવર સેક્ટર અથવા કાયદાની કોર્ટમાં એડવોકેટની પ્રેક્ટિસ કરી રહ્યા છે.

વધારાની સ્કિલ : અંગ્રેજી ભાષા પર સારી કમાન્ડ, કૌશલ્ય અને કાનૂની ડ્રાફ્ટિંગમાં જ્ઞાન,કોર્ટ પ્રક્રિયાઓનું જ્ઞાન, બ્રીફિંગ અને સંપર્ક અને તેની જાણકારી કમ્પ્યુટર કામગીરી.

વયમર્યાદા | MGVCL Recruitment 2023 Age Limit

આ ભરતી માં ઉમેદવાર ની વય 35 થી 40 વર્ષ હોવી જરૂરી છે,તેમજ સરકારી નિયમ મુજબ ભરતી પક્રિયા હાથ ધરવામાં આવશે.અલગ અલગ કેટેગરી મુજબ વય મર્યાદા છે જે જાહેરાત માં વાંચી લેવું.

પગાર ધોરણ | MGVCL Recruitment 2023 Salary

આ ભરતી માં પસંદ કરેલા ઉમેદવારો મહિને રૂ. 45400-101200/ પગાર મળવાપાત્ર રહશે.

પસંદગી પક્રિયાં | MGVCL Recruitment 2023 Selection Process

મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ ની ભરતી પક્રિયા નીચે જણાવેલ પદ્ધતિ મુજબ કરવામાં આવશે,જેની માહિતી તમે ઓનલાઇન અરજી થઈ ગયા બાદ કરવામાં આવશે.

  • લેખિત કસોટી
  • ઓનલાઈન કસોટી
  • વ્યક્તિગત ઈન્ટરવ્યુ

મહત્વની તારીખો | MGVCL Recruitment 2023 Last Date

  • અરજી કરવાની શરૂઆત – 05 ઓકટોબર 2023
  • અરજી કરવાની છેલ્લી તારીખ -25 ઓકટોબર 2023

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ | MGVCL Recruitment 2023 Important Document

  • ફોટો
  • સહી
  • આધાર કાર્ડ/ચુંટણી કાર્ડ/ડ્રાઇવિંગ લાયસન્સ
  • સ્નાતક ડિગ્રી સર્ટિફિકેટ (લાયકાત પ્રમાણપત્ર)
  • અન્ય વિગત

અરજી કરવા માટેની મહત્ત્વની લિન્ક

સત્તાવાર જાહેરાત અહી ક્લિક કરો
ઓનલાઈન અરજીઅહી ક્લિક કરો
GD હોમપેજઅહી ક્લિક કરો
અમારા Whatsaap Group માં જોડાવા માટેઅહી ક્લિક કરો

અરજી કેવી રીતે કરવી ?

  • સૌ પ્રથમ તમારી જાહેરાત માં તમે અરજી કરવા માટે સક્ષમ છો કે નહીં તે ચેક કરો.
  • ત્યાર બાદ સત્તાવાર વેબસાઇટ https://www.mgvcl.com/Career પર જાઓ.
  • હવે Click Here to Apply પર ક્લિક કરો.
  • ત્યાર બાદ Registration કરો.
  • સંપૂર્ણ વિગત Application Form માં ભરો.
  • જરૂરી દસ્તાવેજ Upload કરો.
  • અરજી Submit થઈ ગયા બાદ અરજી ની Print કાઢો.

નોંધ : અરજી કરતાં પહેલા જાહેરાત વાંચી સંપૂર્ણ માહિતી મેળવી લો પછી અરજી કરો,અમારા દ્વારા આપેલ માહિતી માં કોઈ ફેરફાર પણ હોય શકે છે.

જો તમે નોકરીની શોધ માં છો તો તમારે આ ભરતી વિશે પણ જાઓ :

2 thoughts on “MGVCL Recruitment 2023 : મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ માં ભરતી જાહેર,પગાર 101200 લાખ,જાણો સંપૂર્ણ માહિતી”

Leave a Comment