Mid Day Meal Recruitment : પરીક્ષા વિના સીધી ભરતી, જાણો મધ્યાહન ભોજન યોજના ભરતીની સંપૂર્ણ વિગત

Mid Day Meal Recruitment | મધ્યાહન ભોજન યોજના ભરતી 2023 |mid day meal vacancy | mid day meal recruitment 2023 |mid day meal scheme vacancy 2023

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Mid Day Meal Recruitment : જો તમે નોકરી ની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે, મધ્યાહન ભોજન યોજના દ્વારા સુપરવાઈઝરની પોસ્ટ પર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી મધ્યાહન ભોજન યોજના ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.

મધ્યાહન ભોજન યોજના ભરતી 2023 માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ લેખ ના માધ્યમ થી સંપૂર્ણ માહિતી મેળવી શકશે,અથવા તો MDM Gujarat દ્વારા બહાર પાડેલ MDM Recruitment 2023 Gujarat notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો. જે આ ભરતી થકી એકલવ્ય મોડલ રેસિડેન્સિયલ સ્કૂલ માં નોકરી મેળવી ઉજ્વળમાં ભવિષ્ય બનાવી શકે છે.

Mid Day Meal Recruitment
Mid Day Meal Recruitment

Madhyan Bhojan Bharti 2023

ભરતી કરનાર સંસ્થામધ્યાહન ભોજન યોજના સુરેન્દ્રનગર – ગુજરાત
પોસ્ટ નામ સુપરવાઈઝર
કુલ જગ્યા10
અરજી કરવાની છેલ્લી તારીખ23 જૂન 2023
પગારરૂ 15,000 ફિક્સ
અરજી કરવાની પદ્ધતિઓફ્લાઇન (પોસ્ટ દ્વારા)
Madhyan Bhojan Bharti 2023 official websitewww.mdm.gujarat.gov.in

પોસ્ટનું નામ

MDM Gujarat દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ મધ્યાહન ભોજન યોજના માં સુપરવાઈઝર ભરતી કરવામાં આવી રહી છે,જે 11 મહિનાના કરાર આધારિત છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવાર ટપાલ ના માધ્યમ થી અરજી કરી શકે છે.

આ પણ વાંચો : HNGU Recruitment 2023 : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી માં પરીક્ષા વગર 4509 જગ્યા પર સીધી ભરતી

કુલ જગ્યા

આ ભરતી માં અલગ અલગ પોસ્ટ મુજબ કુલ ૧૦ જગ્યા પર ભરતી થવા જઈ રહી છે,જેની વિગત નીચે કોષ્ટક માં દર્શાવવામાં આવેલ છે.

સુપરવાઈઝરકુલ ૧૦ જગ્યા

પગાર ધોરણ

Madhyan Bhojan Bharti 2023 માં પસંદગી થનાર ઉમેદવાર ને સુપરવાઈઝરની પોસ્ટ માટે મહિને રૂ ૧૫,૦૦૦ પગાર મળવાપાત્ર રહશે.

મહત્ત્વની તારીખ

મધ્યાહન ભોજન યોજના ભરતી 2023 ની જાહેરાત ૧૪ જૂન ૨૦૨૩ ના દિને બહાર પાડવામાં આવેલ છે,જેની અરજી કરવાની શરૂઆત થી લઈ અંતિમ તારીખ ની વિગત નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે.

અરજી સબમિટ કરવાની શરૂઆત તારીખ ૧૪ જૂન ૨૦૨૩
અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ ૨૩ જૂન ૨૦૨૩

અરજી કી રીતે કરવી ?

આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવારએ ઓફલાઇન ટપાલના માધ્યમથી અરજી કરવાની રહશે.જેનું સરનામું નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે.

સ્થળ : જિલ્લ પુરવઠા અધિકારીશ્રી,પીએમ પોષણ યોજના,જિલ્લા સેવ સદન,રૂમ નંબર 31,સુરેન્દ્રનગર,ગુજરાત

ઉપર જણાવેલ સ્થળ પર અરજી સ્પીડ પોસ્ટના માધ્યમથી કરવાની રહશે.

Madhyan Bhojan Bharti 2023

મહત્ત્વની લિન્ક

સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો
ઓનલાઈન અરજીઅહી ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો

આ પણ વાંચો : EMRS Recruitment 2023 : એકલવ્ય મોડલ રેસિડેન્સિયલ સ્કૂલ માં 38480 શિક્ષકોની ભરતી,પગાર 1 લાખ સુધી

અરજી માટે ના જરૂરી ડોક્યુમેન્ટ

આ ભરતી માં અરજી કરવામાં માંગતા ઉમેદવારે નીચે પ્રમાણે જણાવેલ ડોક્યુમેન્ટ અરજી માં રજૂ કરવાના રહશે.

  • કોર્સ સર્ટિફિકેટ
  • આધાર કાર્ડ
  • માર્કશીટ
  • ફોટા

Madhyan Bhojan Bharti 2023 FAQ’s

  1. Madhyan Bhojan Bharti 2023 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

    23 જૂન 2023

  2. Madhyan Bhojan Bharti 2023 માં અરજી કેવી રીતે કરવી ?

    સ્પીડ પોસ્ટના માધ્યમથી

2 thoughts on “Mid Day Meal Recruitment : પરીક્ષા વિના સીધી ભરતી, જાણો મધ્યાહન ભોજન યોજના ભરતીની સંપૂર્ણ વિગત”

Leave a Comment