Neet 2023 : નું પૂરું નામ (Neet full from) Neet શું છે ? neet Result

national eligibility entrance test 
national eligibility entrance test

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

 રાષ્ટ્રીય પત્રિતા તથા પ્રવેશ પરીક્ષા (NEET) NEET 2023

ભારતમાં ચિકિત્સા સ્નાતક mbbs,bda માં પ્રવેશ મેળવવા માટે આ એક પ્રવેશ પરીક્ષા છે. (qualifying entrance examination) જેનું નામ રાષ્ટ્રીય યોગ્યતા પ્રવેશ પરીક્ષા છે. 

ભારતીય ચિકિત્સા પરિષદ અને ભારતીય દંત પરિષદ ની મંજૂરી થી દેશ ભરમાં ચાલી રહેલ મેડિકલ અને ડેન્ટલ કોલેજ અને જવાહરલાલ સ્નાતક ચિકિત્સા શિક્ષા તથા અનુસંધાન સંસ્થા ના mbbs કોર્સ માટે પ્રવેશ આ પરીક્ષા થી થાય છે. 

આ પરીક્ષા સૌ પ્રથમ ક્યારે થઈ હતી ? neet exam 

આ પરીક્ષા આયોજન પહેલી વાર 06 મે 2013 ના રોજે થયું હતું. 

ભારતીય નાગરિક સિવાય આ પરીક્ષા એન આર આઇ, ઓવર્સીઝ સીટીઝન ઓફ ઈન્ડિયા,પર્સન ઓફ ઈન્ડિયા ઓરિજિન અને વિદેશી નાગરિક પણ આપી શકે છે. 

NEET ના આધારે જ દરેક રાજ્ય ની મેડિકલ કોલેજ માં 15% આરક્ષણ પ્રવેશ આપવામાં આવે છે. 

આ પરિક્ક્ષા આપવાવાળા ઉમેદવારની ની ઓછા માં ઓછી આયુ 17 વર્ષ અને વધુ માં વધુ 25 વર્ષ નિર્ધારિત કરેલ છે. આર્થિક રીતે પછાત વર્ગના લોકો માટે 5 વર્ષ ની છૂટ છાંટ આપવામાં આવી છે. 

તેમજ  તમામ ઉમેદવારને NEET પાસ કરવા માટે ત્રણ મોકા આપવામાં આવે છે. 

NEET અલગ અલગ ભાષાઓ માં પરીક્ષા લે છે NEET 13 ભાષાઓમાં પરીક્ષા ના પ્રશ્નપત્ર તૈયાર કરે છે તેમ હિન્દી,ગુજરાતી,અગ્રેજી,ઉર્દૂ,અસમી,બંગાળી,કન્નડ,મરાઠી,ઉડિયા,મલયાલમ,પંજાબી,તમિલ તેમજ તેલુગુ ભાષાનો સમાવેશ થાય છે. 

આ ભાષાઓ ઉમેદવાર જ્યારે અરજી ફૉમ ભરે ત્યારે પસંદ કરવાની હોય છે. 

NEET પરીક્ષા લેવા પાછળી નો ઇતિહાસ 

મેડિકલ કોલેજ અને વિશ્વવિધ્યાલય ચિકિત્સા સ્નાતકમાં એડમિશન સમયે થતી લાગવગશાહી ને રોકવા માટે લાંબા સમય થી માંગો ઉઠી રહી હતી. એના માટે કેન્દ્રીયકૃત પ્રવેશ પરીક્ષા પ્રણાલી લાગુ કરવા માટે સમજણ આપવામાં આવી રહી હતી એન્જિનયરિંગ કોલેજ માં આ પદ્ધતિ લાગુ હતી પરંતુ અમુક કોલેજો અને રાજ્ય ની સરકારની અનિચ્છા ના કારણે આ પ્રકાર ના કાર્ય અને દિશા માં કોઈ પણ કદમ ઉઠાવવાં આવતો ન હતો. 

આના પહેલા આ પરીક્ષા aipmt(all india pre-medical test) કહેવામાં આવતી હતી. 

આંધ્રપ્રદેશ,કર્ણાટક,ગુજરાત,પ. બંગાળ,તમિલનાડુ સહિત કેટલાય રાજ્ય માં પરીક્ષા નું ખંડક કર્યું હતું. કારણકે પાઠયક્રમ માં ઘણો બદલાવ હતો. એટલા માટે NEET પરીક્ષા ને ભારતના સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા વર્ષ 2012 માં અસંવેધાનીક ઘોષિત કરવામાં આવ્યું અને આને 11 એપ્રિલ 2016 માં બદલાવ કરવામાં આવ્યો (અન્ય સ્ત્રોત અનુસાર)  

પરિક્ષા કઈ પદ્ધતિ અને કઈ પેટર્ન અનુસાર લેવામાં આવે છે.? neet syllabus | neet exam patern 

આ પરીક્ષા ભૌતિક,રસાયણ વિજ્ઞાન,વનસ્પતિ વિજ્ઞાન,પ્રાણી વિજ્ઞાન માંથી પ્રશ્ન પૂછવામાં આવે છે.દરેક અલગ અલગ વિભાગ માં 50 પ્રશ્ન હોય છે અને કુલ 200 પ્રશ્ન આવે છે એક પ્રશ્ન ના 4 ગુણ હોય છે અને ખોટ જવાબ પર 1 ગુણ કાપવામાં આવે છે. જો કોઈ ઉમેદવાર પ્રશ્ન નો જવાબ નહીં આપ્યો હોય તો કોઈ ગુણ કાપવામાં નથી આવતો તેમજ પરીક્ષા આપવાનો સમય મર્યાદા 3 કલાક 20 મિનિટ છે. 

NEET FAQ’s

Q.NEET નું પેપર આપવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ ? neet eligibility

Ans : NEET ની પરીક્ષા આપવા માટે આયુ 17 વર્ષ ની હોવી જોઈએ. 

Q.NEET નું full from | NEET ka full from ?

Ans : national eligibility entrance test 

Q.NEET પરીક્ષા માં કયા કયા વિષય હોય છે.? neet question

Ans : ફિજિકસ,કેમેસ્ટ્રી,વનસ્પતિ વિજ્ઞાન,પ્રાણી વિજ્ઞાન ના સવાલ પૂછવામાં આવે  છે. 

Q,NEET કેટલા વર્ષ નો કોર્સ હોય છે ?

Ans : આ 5.5 વર્ષ નો કોર્ષ હોય છે જેમાં 4.5 વર્ષ એકેડમિક શિક્ષણ અને 1 વર્ષ ઇટર્નશીપ હોય છે.  

neet official website : neet.nta.nic.in

Leave a Comment