October 2022 Calender | ઓકટોબર 2022 માં આવનાર મહત્ત્વ ના દિવસો

October 2022 Calender :  ભારત દેશ એક તહેવારો તેમજ ઉતત્સવો નો દેશ છે. ભારત દેશ માં દરરોજ કોઈ ને કોઈ વિશેષ દિવસ જરૂર હોય છે ખાસ કરી ને ભારત ના લોકો માટે ઓકટોબર મહિનો તહેવાર અને ઉત્સવ માટે ખાસ છે. October Calender 2022 માં કયા કયા તહેવાર વિશેષ મહત્ત્વના છે અને October 2022 Calender માં કયો તહેવાર કઈ તારીખે આવે છે તે જાણીએ. 

October 2022 Calender

 

ઓકટોબર 2022 વિશેષ દિવસ | October Calendar 2022 With Holidays

 
1 ઓકટોબર આંતરાષ્ટ્રીય વૃદ્ધ દિવસ 
રાષ્ટ્રીય રકતદાન દિવસ 
2 ઓકટોબર વિશ્વ અહિંસા દિવસ 
ગાંધી જયંતી -Gandhi jaynti
લાલ બહાદુર શાસ્ત્રી જયંતી 
3 ઓકટોબર વિશ્વ પ્રકૃતિ દિવસ
8 ઓકટોબર વાયુ સેના દિવસ – Air Force Day
10 ઓકટોબર વિશ્વ માનસિક આરોગ્ય દિવસ 
  નેશનલ પોસ્ટ દિવસ 
11 ઓકટોબર  ઇન્ટરનેશનલ ગર્લ ચાઇલ્ડ દિવસ 
ગુરુ રામદાસ જયંતી 
12 ઓકટોબરવર્લ્ડ આથ્રોઇટીસ દિવસ
13 ઓકટોબર વિશ્વ દ્રષ્ટિ દિવસ  
14 ઓકટોબર વર્લ્ડ સ્ટાન્ડર્ડસ દિવસ 
15 ઓકટોબરડૉ. કલામ જયંતી 

ઓકટોબર 2022 ના મુખ્ય તહેવાર અને વ્રત | October 2022 Hindu Calendar

3 ઓકટોબર 2022 સોમવારમહાઅષ્ટમી ,દુર્ગાષ્ટમી 
4 ઓકટોબર 2022 મંગળવારદુર્ગનવમી , કન્યાપૂજા 
5 ઓકટોબર 2022 બુધવારવિજયાદશમી (દશેરા)
9 ઓકટોબર 2022રવિવારશરદ પૂનમ
13 ઓકટોબર 2022ગુરુવારકરવા ચૌથ વ્રત 
18 ઓકટોબર 2022 મંગળવારપુસ્ય નક્ષત્ર 
22 ઓટોબર 2022શનિવાર ધનતેરસ (Dhanteras)
23 ઓકટોબર 2022રવિવારકાળી ચૌદશ
24 ઓકટોબર 2022 સોમવારદિવાળી (Diwali,Deepawali)
26 ઓકટોબર 2022 બુધવારગોવર્ધનપૂજા , અન્નકૂટ
27 ઓકટોબર 2022 ગુરુવારભાઇબીજ ,યમ દ્રિતીયા
30 ઓકટોબર 2022 રવિવારછઠ મહાપર્વ 

ઓકટોબર 2022 માં આવતા રજાના દિવસ | October 2022 Calendar with Holiday India

2 ઓકટોબર (રવિવાર) મહાત્મા ગાંધી જયંતી
3 ઓકટોબર (સોમવાર) મહાસપ્તમી 
4 ઓકટોબર ( મંગળવાર) દશેરા 
8 ઓકટોબર  (શનિવાર) મિલાદ-ઉન-નબી | ઈદ-એ-મિલાદ 
9 ઓકટોબર  (રવિવાર) મહાઋષિ વાલ્મીકિ જયંતી 
13 ઓકટોબર  (ગુરુવાર) કરવા ચૌથ 
24 ઓકટોબર  (સોમવાર) દિવાળી | નર્ક ચતુરદશી 
26 ઓકટોબર (બુધવાર) ગોવર્ધનપૂજા | ભાઇબીજ 
30  ઓકટોબર  (રવિવાર) છઠ પૂજા | સૂર્યા શ્રુષ્ટિ 
31 ઓકટોબર (સોમવાર) હોલોવીન 

1 thought on “October 2022 Calender | ઓકટોબર 2022 માં આવનાર મહત્ત્વ ના દિવસો”

Leave a Comment