Parag Agrawal નો જીવન પરિચય | Parag Agrawal Biography in Gujarati

(Parag Agrawal Biography) ( Twiter CEO,Age,Birth,NetWorth,wife,Femily,education)

WhatsApp Group Join Now
Telegram Group Join Now

મિત્રો આજ કાલ માં દિવસે ને દિવસે નવા નવા ટૉપિક દેશ માં ચર્ચા માં રહે છે અને તમામ લોકો એ ટ્વિટર નું નામ તો સાંભળ્યું જ હશે. ટ્વિટર ના સીઇઓ હાલ માં ઘણા ચર્ચા માં છે ત્યારે તમારા માં એક સવાલ જરૂર આવતો હશે આ Parag Agrawal છે કોણ તો આપણે ટ્વિટર ના સીઇઓ પરાગ અગ્રવાલ ના જીવન વિશે જાણીએ.અને તેમણે તેમના જીવન શરૂઆત કયાંથી કરી હતી અને શું શું સફળતા મેળવી છે.

જન્મ જીવન | Birth & Life

Parag Agrawal નો જન્મ રાજસ્થાન ના અજમેર માં થયો હતો. તેમના પિતા ભારતીય પરમાણુ ઉર્જા વિભાગ માં વરિષ્ઠ અધિકારી હતા. અને તેની માતા વીરમાતા જીજાબાઈ પ્રૌઢયોગીક સસ્થા માં અર્થશાસ્ત્ર ના પ્રોફેસર હતા. અને હાલ તે પ્રોફેસર ની સેવા માંથી નિવૃત થયેલ છે. 2001 માં પરાગ અગ્રવાલે પરમાણુ ઉર્જા જુનિયર કોલેજ મુંબઈ માં ઉચ્ચતર માધ્યમિક શિક્ષા નું છેલ્લું વર્ષ પૂરું કર્યું હતું. અને તેજ 2001 ના વર્ષ માં પરાગ અગ્રવાલે તુર્કી માં આયોજિત આંતરાષ્ટ્રીય ભૌતિક ઓલપિયાડ માં સ્વર્ણ પદક જીત્યો હતો. ત્યાર બાદ 2005 માં પરાગ અગ્રવાલે આઇઆઇટી મુંબઈ માં કમ્પ્યુટર વિજ્ઞાન અને એન્જિનયરિંગ માં પ્રૌઢયોગીક સ્નાતક ની ડિગ્રી પ્રાપ્ત કરી. ત્યાર બાદ તેજ વર્ષે જેનિફર વિન્ડોમ ના માર્ગદર્શન હેઠળ સ્ટેનફોર્ડ વિશ્વવિધ્યાલય માં કમ્પ્યુટર વિજ્ઞાન અને પીએચડી કરવા માટે સયુક્ત રાજ્ય અમેરિકામાં ગયો હતો અને આગળી નો અભ્યાસ ત્યાં કરો હતો.

Parag Agrawal નું વ્યક્તિગત જીવન | Parag agrawal personal information

નામપરાગ અગ્રવાલ
જન્મતારીખ 21 મે 1984
ઉંમર 38 વર્ષ
જન્મ સ્થાન અજમેર,રાજસ્થાન
હાલ રહેવાનું કેલીફોનિયા
શિક્ષા કમ્પ્યુટર વિજ્ઞાન, એન્જિનયરિંગ માં બી ટેક અને કમ્પ્યુટર વિજ્ઞાન માં પીએચડી
સ્કૂલ એટોમીક એનર્જી સેન્ટ્રલ સ્કૂલ,મુંબઈ
કોલેજ આઇઆઇટી મુંબઈ,સ્ટેનફોર્ડ વિશ્વ વિધ્યાલય અમેરિકા
નાગરિકતા અમેરિકા
ધર્મ હિન્દુ
જાતિ બનીયા
ઊચાઇ 5 ફૂટ 6 ઇંચ
વજન 73 કિલો
રાશિ કર્ક
નેટવર્થ 1.5 મિલિયન ડોલર
પગાર 2,50,000 ડોલર
પત્ની નું નામ વિનિતા અગ્રવાલ

Parag Agrawal કરિયર | Parag agrawal career

Parag Agrawal twiter માં આવવા પહેલા માઇક્રો સોફ્ટ અને યાહૂ માં કરી કરી ચૂક્યા છે. આ બે મોટી અને દિગ્ગજ કંપની માં તેઓ સારી એવી પોસ્ટ પર કાર્ય કર્યું હતું. ત્યાર બાદ Parag Agrawal twiter સાથે વર્ષ 2011 જોડાયા હતા. 2011 માં તેમના કરિયર ની શરૂઆત કરતાં વર્ષ 2017 માં પરાગ અગ્રવાલ ને twiter ના સીટીઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે twiter માં જાહેરાત સબંધિત પ્રોડક્ટ પર કાર્ય કરવાથી પોતાના કરિયર ની શરૂઆત કરી અને ત્યાર બાદ તેઓ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજેન્ટ પર કાર્ય કરવા લાગ્યા હતા અને twiter માં કાર્ય કરતાં રહ્યા.

Twiter CEO પદ

twiter ના સસ્થાપક રહેલ જેક ડૉસી એ કંપની ના સીઇઓ પદ પરથી રાજીનામું આપતા, Parag Agrawal ને ટ્વિટર ના સીઇઓ વર્ષ 2021 નવેમ્બર માં બનાવવામાં આવ્યા હતા. અને હાલ દુનિયા ના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક ટ્વિટર ને ખરીદી લીધું છે અને Parag Agrawal ને twiter ના સીઇઓ પદે થી કાઢી મૂક્યા છે.

Parag Agrawal નેટવર્થ | Parag Agrawal net worth

Parag Agrawal ની નેટવર્થ 1.5 મિલિયન ડોલર છે. જે ભારતીય રૂપિયા માં 123,431,550.00 થાય છે.

FAQ’S

Q. પરાગ અગ્રવાલ કોણ છે ?

Ans: પરાગ અગ્રવાલ ટ્વિટર ના પૂર્વ સીઇઓ છે.

Q.પરાગ અગ્રવાલ ની ઉંમર કેટલી છે ?

Ans:વર્ષ 2022 માં પરાગ અગ્રવાલ ની ઉંમર 38 વર્ષ છે.

Q.પરાગ અગ્રવાલ twiter સાથે ક્યારે જોડાયા હતા ?

Ans:વર્ષ 2011 માં

Q.પરાગ અગ્રવાલ ની પત્ની નામ શું છે ? parag agrawal wife

Ans:વિનિતા અગ્રવાલ

Q.પરાગ અગ્રવાલ કયા સ્થાયી છે ?

Ans:અમેરિકા

Leave a Comment