Radhika Merchant Biography | રાધિકા મર્ચન્ટ નો જીવન પરિચય

Radhika Merchant Biography | Who is Radhika Merchant | Age | Husband | Networth | father | family | Instagram

WhatsApp Group Join Now
Telegram Group Join Now

રાધિકા મર્ચન્ટ ની ખબર સૌથી ધનિક અંબાણી પરિવાર સાથે કોઈ પણ મીડિયા ના હવાલે વાતો આવતી રહે છે ત્યારે તમામ લોકો ના માં પ્રશ્ન ઊભા થાય કે રાધિકા મર્ચન્ટ કોણ છે તો આજે આપણે એવા જ પ્રશ્નો તમારા માં થી દૂર કરવાના છીએ,જાણીએ Radhika Merchant Biography વિશે.

Radhika merchant
Radhika Merchant Biography

Who is Radhika Merchant ?

રાધિકા મર્ચન્ટ અંબાણી પરિવાર નાના દીકરા અનંત અંબાણી સાથે લગ્ન નાબંધન માં જોડાવા જઈ રહી છે જે વર્ષ 2018 થી અફવાઓ ચાલી રહી હતી તેનો અંત વર્ષ 2022 ના અંત માં આવ્યો છે તેમણે રાજસ્થાન નાથદ્વાર માં શ્રીનાથ જી મદિરમાં તેમના પરિવાર ના સભ્ય તેમજ મિત્રો ની ઉપસ્થિતિ માં સગાઈ કરી લીધી છે.

રાધિકા મર્ચન્ટ નો જન્મ અને પરિવાર | Radhika Merchant Birthday & Family

રાધિકા મર્ચન્ટ નો જન્મ 18 ડિસેમ્બર 1994 મુંબઈ શહેર મહારાષ્ટ્ર રાજ્ય માં થયો હતો.તેનો પરિવાર મૂળ કચ્છ , ગુજરાત રાજ્ય નો રહેવાસી છે. રાધિકા મર્ચન્ટ ના પિતાનું નામ વિરેન મર્ચન્ટ છે જયારે તેનું માતા નું નામ શૈલા મર્ચન્ટ છે તેની એક નાની બહેન પણ છે જેનું નામ અંજલિ મર્ચન્ટ છે રાધિકા મર્ચન્ટ ના પિતા વિરેન મર્ચન્ટ એનકોર હેલ્થકેર ના સીઇઓ છે

Radhika Merchant Biography

નામ (Name)Radhika Merchant
જન્મતારીખ (Birthdate)20 December 1994
જન્મસ્થાન (Birthplace)Mumbai,Maharashtra
ઉંમર (Age)28
વ્યવસાય (Profession)Business Woman
સ્કૂલ (School)Cathedral & John Conan School & Ekole Modial world School
કોલેજ (Collage)New York University
અભ્યાસ (Education) Bachelors in Politics and Economics
રાષ્ટ્રીયતા (Nationality)Indian
ગૃહનગર (Hometown)Mumbai
ધર્મ (Religion)Hindu
ઊચાઇ (Height)5 ft 4 inch
વિવાહિક સ્થતિ (Marital Status)Engaged
નેટવર્થ (Networth)8 Cr

Radhika Merchant Family

Father Viren Merchant
MotherShaila Merchant
SisterAnjali Merchant
Grand FatherAjitkumar Goverdhandas Merchant
HusbandAnant Ambani

રાધિકા મર્ચન્ટ ની શિક્ષા | Radhika Merchant Education

રાધિકા મર્ચન્ટ ની પારંભિક પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ મુંબઈ માં કૈથેડ્રલ અને જૉન કોનન સ્કૂલ અને એકોલે મોડિયાલ વર્લ્ડ સ્કૂલ માં મેળવ્યું.ત્યાર બાદ રાધિકા તેનું આગળી નો અભ્યાસ બીડી સોમાની ઇન્ટરનેશનલ સ્કૂલ માંથી ડિપ્લોમા નો અભ્યાસ પૂર્ણ કર્યો. ડિપ્લોમા નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ રાધિકા વધારે ની શિક્ષણ મેળવવા ગઈ અને ત્યાં તેણે ન્યુયોર્ક યુનિવર્સિટી માંથી રાજનીતિ અને અર્થશાશત્ર માં સ્નાતક ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી.

રાધિકા મર્ચન્ટ નું કરિયર | Radhika Merchant Career

રાશિક મર્ચન્ટ એ નીઓયર્ક માં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ભારત પરત આવી લીડીંગ રિયલ એસ્ટેટ ફર્મ ના સેલ્સ એક્સિકયુટીવ તરીકે કામ ચાલુ કર્યું. અને સાથે સાથે તેણે એનિમલ કેર નું પણ કામ ચાલુ રાખ્યું.

રાધિકા મર્ચન્ટ નું લગ્ન જીવન | Radhika Merchant marriage life

રાધિકા મર્ચન્ટ ના લગ્ન અરબોપતિ મુકેશ અંબાણી ના નાના પુત્ર અનંત અંબાણી સાથે થવાના છે હાલ માં તેની સગાઈ થઈ ગઈ છે. રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી બંને બાળપણ ના મિત્ર છે, રાધિકા અવાર નવાર અંબાણી પરિવાર ના પ્રસંગ માં જોવા મળી છે. અને કેટલાક ફોટો પણ શેરે કર્યા છે.

રાધિકા મર્ચન્ટ અંબાણી સાથે શું સબંધ ધરાવે છે | How is Radhika Marchant Related to Ambani ?

રાધિકા મર્ચન્ટ અરબપતિ મુકેશ અંબાણી ના નાના પુત્ર અનંત અંબાણી સાથે સગાઈ થઈ છે અને તે બંને લગ્ન ના કરવા જઈ રહ્યા છે. અનંત અને રાધિકા બાળપણ ના મિત્ર છે જે બંને એક બીજા ના પરિવાર સાથે ઘણો સમય પસાર કરે છે .

Radhika Merchant Networth

મીડિયા રિપોર્ટ ના અનુસાર રાધિકા મર્ચન્ટ ની વાર્ષિક આવક 8 કરોડ છે.

Radhika Merchant Networth8 Crore

Read more : Kavya/Kaviya Maran (Kalanithi Maran’s Daughter) Biography | કાવ્ય મારન જીવન પરિચય

Radhika Merchant Social media Account

Instagram
Facebook
Twitter

Radhika Marchant FAQ’s

Q. Where Is Radhika Merchant from ? રાધિકા મર્ચન્ટ કયા ની રહેવાસી છે ?

Ans : Currently Mumbai,Maharashtra | Family of Origin kutchh,Gujarat

Q. How old is Radhika Merchant ? રાધિકા મર્ચન્ટ ની ઉંમર કેટલી છે ?

Ans : 28

Q. Who is Radhika Merchant Father ? રાધિકા મર્ચન્ટ ના પિતા કોણ છે ?

Ans : Viren Marchant – CEO Emcore Helthcare

Q. Who is Radhika Merchant Husband ? રાધિકા મર્ચન્ટ ના પતિ કોણ છે ?

Ans : Anant Ambani સાથે હાલ માં સગાઈ થઈ છે ટુંક સમય માં લગ્ન ના બંધન માં બંધાઈ જસે.

1 thought on “Radhika Merchant Biography | રાધિકા મર્ચન્ટ નો જીવન પરિચય”

Leave a Comment