Rajpath Renamed : રાજપથ નું નામ હવે બદલાઈ ગયું ! જાણો ઇતિહાસ !

 દિલ્લી Rajpath ની ઓળખ હવે નવા નામ સાથે | Rajpath Meaning in Hindi  | Rajpath in English 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

દિલ્લી માં બનેલ રાજપથ નું નવું નામ “કર્તવ્યપથ” આપવામાં આવ્યું છે આઝાદી ના સમય 1947 પેહલા આ પથ ને કિંગ્સ વે કહેવામાં આવતો હતો. આ પશ્ચિમ માં રાષ્ટ્રીય ભવન થી વિજય ચોક થઈ,પૂર્વમાં ઈન્ડિયા ગેટ થઈ ધ્યાનચંદ રાષ્ટ્રીય સ્ટેડિયમ સુધી જાય છે આ પથ ની બંને બાજુ સુંદર ઘાસ થી ગાર્ડન બનાવવામાં આવેલ છે. એક એક પાણી લાઇન પણ સાથે બનાવવામાં આવેલ છે જે આ પથના સુંદરતા માં ચાર ચાંદ લગાવી દે છે. 

 

 

આ પથ એક દિલ્લી નો શાહી માર્ગ તરીકે ઓળખવામાં આવે છે આ પ્રસિદ્ધ રાષ્ટ્રપતિ ભવન થી શરૂ થઈ વિજય ચોક , ઈન્ડિયાગેટ થઈ ને દિલ્લી ના રાષ્ટ્રીય સંગ્રહાલય સુધી જાય છે તેમજ આ માર્ગ ગણતંત્ર દિવસ નો સમારોહ માર્ગ છે ભારત નો સૌથી મહત્ત્વપૂર્ણ માર્ગ હોવા છતાં અહિયાં ઝાડ,તળાવ અને લીલા નાના મોટા છોડ ઉછેરવામાં આવ્યા છે. હવે આ પથનું નામ Rajpath થી બદલી ને કર્તવ્યપથ કરવામાં આવેલ છે. 

Rajpath (કર્તવ્યપથ) નું નિર્માણ  

Rajpath  (કર્તવ્યપથ) ને અંગ્રેજો ના શાસનકાળ માં બનાવવાંમાં આવ્યો હતો ત્યાર ના સમય માં આ રસ્તો ઈન્ડિયા ગેટ થી રાષ્ટપતિ ભવન સુધી બનાવવામાં આવ્યો હતો. આ માર્ગ બ્રિટિશ વસ્તુકાર એડવીન લૂટીયન્સ એ ડિઝાઇન કરી હતી .માર્ગ ના આજુબાજુ ની ઇમારત ની ડિઝાઇન લૂટએન્સ હર્બર્ટ બેકરે નામના વાસ્તુકાર બનાવી હતી. અને આ માર્ગ ની બંને બાજુ ગાર્ડન પણ બનાવ્યો હતો. 

 

 

 આ માર્ગ નો ઉપયોગ રાષ્ટ્રપતિ ભવન સુધી કોઈ પણ શહેર ની પ્રસ્તુતિ માટે બનાવ્યો હતો જે તે સમય ની અંદર વાઈસરૉય નું હાઉસ હતું જે હાલ માં રાષ્ટ્રપતિ ભવન તરીકે ઓળખાય છે. આઝાદી ના પેહલા આને કિંગ્સ વે નામ થી ઓળખતો હતો,અને આઝાદી મળ્યા પછી આનું નામ કિંગ વે નામ બદલી Rajpath કરવામાં આવ્યું અને હવે કર્તવ્યપથ નામ થી ઓળખાશે. 

FAQ : RAJPATH (KARTVYPATH)

Q.રાજપથ (કર્તવ્યપથ) શું છે in hindi |  india gate rajpath | What is rajpath

Ans : Rajpath એ રાષ્ટપતિ ભવન થી લઈ ઈન્ડિયા ગેટ  સુધી નો માર્ગ છે . જેની લંબાઈ 3 કિલોમીટર છે અહી સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ નીસાથે વિજય ચોક થી ઈન્ડિયા ગેટ સુધી સેન્ટ્રલ વિસ્ટા એવેન્યુ બનાવવામાં આવ્યું છે. 

Q.Rajpath (કર્તવ્યપથ) ની લંબાઈ અને પોહળાઈ કેટલી છે. ? how many km is rajpath ?

Ans : Rajpath  ની લંબાઈ 3 કિલોમીટર છે ,પેહલા રાજપથ (કર્તવ્યપથ) ની પોહળાઈ ઓછી હતી હવે તેની પોહળાઈ વધારો ને 350 મિટર કરવામાં આવેલ છે . 

 

 

Q.Rajpath  (કર્તવ્યપથ) કયા છે ? Where is Rajpath 

Ans : Rajpath  (કર્તવ્યપથ) દિલ્લી માં સ્થિત છે. 

Q.રાજપથ ની જૂનું નામ શું હતું ? which is old name of rajpath ?

Ans : rajpath નું જૂનું નામ “કિંગ વે” હતું 

Leave a Comment