રાજૂ શ્રીવાસ્તવ નો જીવન પરિચય | Raju Shrivastav Biography In Gujarati

 કેટલાક ઘણા સમય થી તમે જોઈ રહ્યા હતા કે ભારત પ્રખ્યાત કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવ(Raju Shrivastava) કોમાં માં હતા અને તે દિલ્લી AIIM હોસ્પિટલ માં ભરતી હતા. રાજૂ શ્રીવાસ્તવ 10 ઓકટોબર 2022 ના દિવસે તેના ઘર ના જિમ માં કસરત(Workout) કરતાં બેહોશ થઈ ગયો હતો. ત્યાર થી ડૉક્ટર એ કહ્યું હતું કે તે કોમાં  માં છે અને મગજ યોગ્ય રીતે કામ કરી રહ્યું નથી. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ત્યાર બાદ 21 સપ્ટેમ્બર 2022 ના દિવસે ખબર આવી કે કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવ(Raju Shrivastava) સવાર 10 વાગ્યા ની આસપાસ અંતિમ શ્વાસ લીધા અને તેનું મૃત્યુ થઈ ગયું છે. આ વાત સાંભળી ને તેના ચાહકો માં શોક નો માહોલ પશરી ગયો અને ઘણા દુખી થયા. 

રાજૂ શ્રીવાસ્તવે કોમેડી-Raju shrivastav comedy જગત માં ઘણું અગત્ય નો યોગદાન પ્રદાન કર્યું છે અને તેણે ઘણી બધી ફિલ્મો માં કામ કર્યું છે.તેમજ ઘણા બધા સ્ટેજ શો પણ કર્યા .તેની કોમેડી થી ભારત બહાર કોમેડી ની એક નવી લહેર ચાલી.તો ચાલો જાણીએ કોમેડી ના બાદશાહ રાજૂ શ્રીવાસ્તવ ના જીવન પરિચય તેમેજ વગેરે જેવી બાબતો. 

Raju shrivastav

 જીવન | Raju Shrivastav Biography and Family

  રાજૂ શ્રીવાસ્તવ હાસ્ય Raju Shrivastav Comedy ની દુનિયા માં છેલ્લા 30 વર્ષ ની આસપાસ કામ કર્યું છે. તેમણે આનંદજી કલ્યાણ , નીતિન મુકેશ , બપ્પી લાહેદી જેવા કલાકારો સાથે દેશ તથા વિદેશ માં ઘણું બધા કામ કરી ચૂક્યો છે. તેઓ તેમની અંદર ના મિમિક્રી ટેલેન્ટ માટે ખાસ જાણીતા અને દેશ વિદેશ માં પરિચિત હતા. તેમને સારી સફળતા તેમના સારા પર્ફોમન્સ ના કારણે ગ્રેટ ઇંડિયન લાફ્ટર ચેલેન્જ ( Great Indian Laghfter Challange) માં મળી. આ શો ના માધ્યમ થી તેણે ઘર ઘર માં લોક ચાહના મેળવી. 

રાજૂ શ્રીવાસ્તવ એ બિગ બોસ 3 (Big Boss 3) માં ભાગ લીધો હતો અને તેમણે 2 મહિના સુધી બિગ બોસ માં ઘર માં રહી ઘણું બધુ મનોરજન કરાવ્યું હતું. ત્યાર બાદ તેણે 2010 માં તેના શો ના દરમિયાન અંદર વર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ (Daud Ebrahim) અને પાકિસ્તાન પર મઝાક કતાં હતા એટલા માટે તેને પાકિસ્તાન થી ધમકી ભરેલા ફોન પણ આવ્યા હતા. 

રાજૂ શ્રીવાસ્તવ એ 2013 માં તેની પત્ની સાથે નચ બલિયે 6 માં ભાગ લીધો હતો. તેમજ 2014 માં સમાજ વાદી પાર્ટી તરફ થી લોકસભા ચુંટણી લડવાની જાહેરાત કરી અને આવેદન પણ કર્યું . અને સ્થાનિક વિસ્તાર ના પૂરેપૂરું સમર્થન ના મળતા 11 માર્ચ 2014 ના દિવસે આવેદન પાછું લઈ લીધું હતું.ત્યાર બાદ તેઓ ભારતીય જનતા પાર્ટી માં શામેલ થાય અને સ્વચ્છ ભારત અભિયાન માં જોડવામાં આવ્યા.  

જીવન પરિચય |  Raju Shrivastav Biography and Family

પૂરું નામ(Full Name) – સત્ય પ્રકાશ શ્રીવાસ્તવ 

નાનપણ નું નામ(Childhood Name)  – ગજોધર, રાજૂ ભૈયા 

જન્મ(BirthDate) – 25 ડિસેમ્બર 1963 

જન્મ સ્થાન(Birth place) – કાનપુર,ઉત્તર પ્રદેશ 

મૃત્યુ(Death) – 21 સપ્ટેમ્બર 2022 

ઉંમર(Age) – 59 વર્ષ 

પિતાનું નામ(Father Name)  – રમેશ ચંદ્ર શ્રીવાસ્તવ 

માતાનું નામ(Mother Name) – સરસ્વતી શ્રીવાસ્તવ 

ભાઈનું નામ(Brother Name) – દીપું શ્રીવાસ્તવ 

પત્નીનું નામ(Wife Name) – શિખા શ્રીવાસ્તવ 

છોકરાઓ – (છોકરો)(Children) આયુષ્યમાંન શ્રીવાસ્તવ , (છોકરી) અંતરા શ્રીવાસ્તવ 

રાષ્ટ્રીયતા(Nationality) – ભારતીય 

ઊચાઇ(Height) – 5 ફૂટ 8 ઇંચ 

વજન(Weight) – 76 કિલો 

ધર્મ(Reliegn) – હિન્દુ 

Raju Shrivastav Networth

કુલ સંપતિ(Networth) – 15 થો 20 કરોડ 

રાજૂ શ્રીવાસ્તવ એ ભારતીય સિનેમા માં આપેલ યોગદાન |  Raju Shrivastav Film Career

રાજૂ શ્રીવાસ્તવ એ આમ તો ફિલ્મી કરિયરમાં(Film Career) ઘણું કામ તો નથી કર્યું. તેમણે તેમના જીવન માં 16-17 ફિલ્મ માં કામ કરેલ છે. 

  1. તેજાબ(1988) – વિશેષ એન્ટ્રી 
  2. મેને પ્યાર કિયા(1989) – ટ્રક ક્લીનર 
  3. બાજીગર(1993) – કોલેજ વિધ્યાર્થી 
  4. મિસ્ટર આઝાદ (1993)
  5. અભય (1994)
  6. આમદમી અઠઠની ખર્ચ રૂપયીયા(2001) – બાબા ચીન ચીન ચુ 
  7. વાહ! તેરા કયા હોગા(2002) – બન્ને ખાન નો સહાયક 
  8. મે પ્રેમ કી દિવાની હું(2003) – શંભુ 
  9. વિધ્યાર્થી : ધ પાવર ઓફ સ્ટુડન્ટ(2006) – પોલીસ જેકે 
  10. બિગ બ્રધર(2007) – ઓટો ચાલક 
  11. બોમ્બે તો ગોવા(2007) – એન્થની ગોસલવેશ 
  12. ભાવનાઓ કો સમજો(2010) – દયા ફ્રોમ ગયા 
  13. બારૂદ : ધ ફાયર (2010)
  14. ટોઇલેટ(2017)
  15. ફિરંગી (2017)

ભારતીય ટીવી જગત માં આપેલ યોગદાન | Raju Shrivastav TV Career

  1. શક્તિમાન 
  2. બિગ બોસ 3 
  3. ગ્રેટ ઈન્ડિયા લાફ્ટર ચેલેન્જ 
  4. કોમેડી કા મહાકુંભ 
  5. કોમેડી સર્કસ 

રાજૂ શ્રીવાસ્તવ નું નિધન Raju Shrivastav Death

કોમેડિયન રજૂ શ્રીવાસ્તવ નું AIIM હોસ્પિટલ માં દાખલ થયા ના એક મહિના પછી 21 સપ્ટેમ્બર 2022 માં દિને દિલ્લી માં નિધન થયું હતું તેઓ 10 ઓગસ્ટ 2022 ના દિને જિમ માં કસરત કરતાં બેભાન થયા હતા અને તેજ દિવસે તેની એંજીઓપ્લાસ્ટી કરવામાં આવી હતી. પરંતુ ડૉક્ટર દ્વારા કોમાં માં છે અને મગજ કાર્ય કરી રહયું નથી કહેવામાં આવ્યું હતું. 

FAQ

Q.રાજૂ શ્રીવાસ્તવ નો જન્મ ક્યારે થયો ?

Ans: 25 ડિસેમ્બર 1963 

Q.રાજૂ શ્રીવાસ્તવ નું પત્ની કોણ છે ?

Ans:શિખા શ્રીવાસ્તવ 

Q.રાજૂ શ્રીવાસ્તવ ની નેટવર્થ કેટલી છે ?

Ans:15 થી 20 કરોડ 

Q.રાજૂ શ્રીવાસ્તવ નું પહેલી ફિલ્મ કઈ છે ?

Ans:પહેલી ફિલ્મ 1988 માં રીલીઝ થયેલ તેજાબ ફિલ્મ છે. 

Q.રાજૂ શ્રીવાસ્તવ કોણ છે ?

Ans:રાજૂ શ્રીવાસ્તવ ભારત ના પ્રસિદ્ધ હાસ્ય કલાકાર અને બૉલીવુડ ના અભિનેતા હતા. 

Q.રાજૂ શ્રીવાસ્તવ ના પુત્ર નું નામ શું છે ?

Ans:આયુષ્યમાંન શ્રીવાસ્તવ 

Q.રાજૂ શ્રીવાસ્તવ ની પુત્રી નું નામ શું છે ?

Ans:અંતરા શ્રીવાસ્તવ

Q.રાજૂ શ્રીવાસ્તવ નો જન્મ કયા થયો હતો ?

Ans:કાનપુર,ઉત્તર પ્રદેશ 

Q.રાજૂ શ્રીવાસ્તવ નું કેટલા વર્ષ ની વયે નિધન થયું ?

Ans:59 વર્ષ ની વયે 

અન્ય વાંચો

 

Leave a Comment