SBI Recruitment 2023 : સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં 12 પાસ ઉમેદવાર માટે નોકરી,જાણો સંપૂર્ણ માહિતી

SBI Recruitment 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં આર્મર તેમજ કંટ્રોલરૂમ ઓપરેટરની જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં વાંચી મેળવી શકે છે.,અથવા તો SBI Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

SBI Recruitment 2023 | સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023

ભરતી કરનાર સંસ્થાસ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા
પોસ્ટ નામઆર્મર તેમજ કંટ્રોલરૂમ ઓપરેટર
અરજી કરવાની શરૂઆત તારીખ06 સપ્ટેમ્બર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ05 ઓકટોબર 2023
અરજી કરવાની પદ્ધતિઓનલાઈન
SBI Official Websitewww.sbi.co.in

પોસ્ટનું નામ | SBI Recruitment 2023 Post Name

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ આર્મર તેમજ કંટ્રોલરૂમ ઓપરેટર જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારએ ઓનલાઈન અરજી કરવાની છે.

કુલ જગ્યા | SBI Recruitment 2023 Vacancy

આ ભરતી માં 107 જગ્યા પર ભરતી કરવામાં આવશે. જે અલગ અલગ પોસ્ટ મુજબ ની કુલ જગ્યા છે.

આર્મર18
કંટ્રોલરૂમ ઓપરેટર89

શૈક્ષણિક લાયકાત | SBI Recruitment 2023 Qualification

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ભરતી માં આર્મર તેમજ કંટ્રોલરૂમ ઓપરેટર માટે 12 પાસ/સ્નાતક ની ડિગ્રી મેળવેલ હોવી જરૂરી છે. લાયકાત ને લગતી વધુ માહિતી માટે નોટિફિકેશન વાંચો.

વયમર્યાદા | SBI Recruitment 2023 Age Limit

આ ભરતી માં ઉમેદવાર ની વય લઘુત્તમ 35 વર્ષ હોવી જરૂરી છે, તેમજ સરકારી નિયમ મુજબ ભરતી પક્રિયા હાથ ધરવામાં આવશે.

આર્મર20 થી 35 વર્ષ
કંટ્રોલરૂમ ઓપરેટર20 થી 35 વર્ષ

પગાર ધોરણ | SBI Recruitment 2023 Salary

આર્મરરૂ.17,900 થી રૂ.47,900 સુધી
કંટ્રોલરૂમ ઓપરેટરરૂ.17,900 થી રૂ.47,900 સુધી

પસંદગી પક્રિયાં | SBI Recruitment 2023 Selection Process

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ની ભરતી પક્રિયા નીચે જણાવેલ પદ્ધતિ મુજબ કરવામાં આવશે,જેની માહિતી તમે ઓનલાઇન અરજી થઈ ગયા બાદ કરવામાં આવશે.

  1. ઓનલાઇન પરીક્ષા
  2. ઇંટરવ્યૂ
  3. દસ્તાવેજ ચકાસણી

મહત્ત્વની તારીખ | SBI Recruitment 2023 Apply online

ફોર્મ ભરવાની શરૂઆત06 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ (SBI Recruitment 2023 Last Date)05 ઓકટોબર 2023

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ | SBI Recruitment 2023 Important Document

  • ફોટો
  • સહી
  • આધાર કાર્ડ/ચુંટણી કાર્ડ/ડ્રાઇવિંગ લાયસન્સ
  • સ્નાતક ડિગ્રી સર્ટિફિકેટ (લાયકાત પ્રમાણપત્ર)
  • અન્ય વિગત

અરજી કરવા માટેની મહત્ત્વની લિન્ક

સત્તાવાર જાહેરાત અહી ક્લિક કરો
ઓનલાઈન અરજીઅહી ક્લિક કરો
GD હોમપેજઅહી ક્લિક કરો
અમારા Whatsaap Group માં જોડાવા માટેઅહી ક્લિક કરો

અરજી કેવી રીતે કરવી ?

  • સૌ પ્રથમ તમારી જાહેરાત માં તમે અરજી કરવા માટે સક્ષમ છો કે નહીં તે ચેક કરો.
  • ત્યાર બાદ સત્તાવાર વેબસાઇટ https://sbi.co.in/web/careers/current-openings પર જાઓ.
  • ત્યાર બાદ Click For New Registration પર ક્લિક કરો.
  • સંપૂર્ણ વિગત Application Form માં ભરો.
  • અરજી Submit થઈ ગયા બાદ અરજી ની Print કાઢો.

નોંધ : અરજી કરતાં પહેલા જાહેરાત વાંચી સંપૂર્ણ માહિતી મેળવી લો પછી અરજી કરો,અમારા દ્વારા આપેલ માહિતી માં કોઈ ફેરફાર પણ હોય શકે છે.

જો તમે નોકરીની શોધ માં છો તો તમારે આ ભરતી વિશે પણ જાણવું :

2 thoughts on “SBI Recruitment 2023 : સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં 12 પાસ ઉમેદવાર માટે નોકરી,જાણો સંપૂર્ણ માહિતી”

Leave a Comment