SSA Gujarat Recruitment 2023 : સર્વ શિક્ષા અભિયાન ગુજરાત માં પરીક્ષા વગર સીધી ભરતી-gyansahayak ssagujarat org

SSA Gujarat Recruitment 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે, સર્વ શિક્ષા અભિયાન ગુજરાતમાં જ્ઞાન સહાયક ની જગ્યા પર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવાર આ લેખ ના માધ્યમ થી સંપૂર્ણ માહિતી મેળવી શકશે,અથવા તો સર્વ શિક્ષા અભિયાન ગુજરાત દ્વારા બહાર પાડેલ SSA Gujarat Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

SSA Gujarat Recruitment 2023
SSA Gujarat Recruitment 2023

SSA Gujarat Recruitment | સર્વ શિક્ષા અભિયાન ગુજરાત ભરતી

ભરતી કરનાર સંસ્થાસર્વ શિક્ષા અભિયાન ગુજરાત
પોસ્ટ નામજ્ઞાન સહાયક
ફોર્મ ભરવાની શરૂઆત26 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 04 સપ્ટેમ્બર 2023
અરજી કરવાની પદ્ધતિઓનલાઈન
SSA Gujarat Official Websitehttps://gyansahayak.ssgujarat.org/

પોસ્ટનું નામ | SSA Gujarat Recruitment 2023 Post Name

સર્વ શિક્ષા અભિયાન ગુજરાત દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ જ્ઞાન સહાયકની જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવાર ઓનલાઈન માધ્યમ થી gyansahayak ssagujarat org પર જઈ અરજી કરી શકે છે.

કુલ જગ્યા | SSA Gujarat Recruitment 2023 Vacancy

આ ભરતી માં અલગ અલગ જ્ઞાન સહાયક પોસ્ટ માં કુલ જગ્યા પર ભરતી થવા જઈ રહી છે,જેની ચોક્કસ વિગત જાહેરાત માં આપવામાં આવેલ નથી.

શૈક્ષણિક લાયકાત | SSA Gujarat Recruitment 2023 Qualification

SSA Gujarat ની આ ભરતી માં જ્ઞાન સહાયક ની જગ્યા માટે ઉમેદવારની લાયકાત તમે નીચે આપેલ જાહેરાત લિન્ક પર જઈ ડાઉનલોડ કરી વાંચી લો.

વયમર્યાદા | SSA Gujarat Recruitment 2023 Age Limit

સર્વ શિક્ષા અભિયાન ગુજરાત ભરતી 2023 માં ઉમેદવાર ની ઉંમર વધુ માં વધુ 40 વર્ષ હોવી જોઈએ. તેમજ સરકારી નિયમ મુજબ ભરતી પક્રિયા હાથ ધરવામાં આવશે.

પગાર ધોરણ | SSA Gujarat Recruitment 2023 Salary

આ ભરતી માં પસંદગી થનાર ઉમેદવાર ને માસિક રૂ 24,000 ફિક્સ મહેનતાણું આપવામાં આવશે.

પસંદગી પક્રિયાં |SSA Gujarat Recruitment 2023 Selection Process

SSA Gujarat ની આ ભરતી માં ઉમેદવાર ની પસંદગી ઇંટરવ્યૂ ના માધ્યમથી કરવા માં આવશે, જેની તારીખ તમને ઓનલાઇન અરજી કર્યા બાદ આપવામાં આવશે.

મહત્ત્વની તારીખ | SSA Gujarat Recruitment 2023 Apply online

ફોર્મ ભરવાની શરૂઆત26 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 04 સપ્ટેમ્બર 2023

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ | SSA Gujarat Recruitment 2023 Important Document

  • ફોટો
  • સહી
  • આધાર કાર્ડ
  • ડિગ્રી સર્ટિફિકેટ
  • કમ્પ્યુટર કોર્ષ સર્ટિફિકેટ
  • અન્ય

અરજી કેવી રીતે કરવી ? | How to SSA Gujarat Recruitment 2023 Apply online

  • સૌ પ્રથમ સર્વ શિક્ષા અભિયાન ગુજરાત દ્વારા જાહેર કરેલ જાહેર વાંચી સંપૂર્ણ માહિતી મેળવો.
  • હવે સર્વ શિક્ષા અભિયાન ગુજરાત ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ – https://gyansahayak.ssgujarat.org/
  • ત્યાર બાદ લૉગિન પક્રિયા કરી ” Apply ” કરો.
  • હવે સંપૂર્ણ ડિટેલ અને જરૂરી દસ્તાવેજ ” અપલોડ ” કરી અરજી ” સબમિટ ” કરો.
  • અરજી સબમિટ કરી લીધા બાદ અરજી ની ” પ્રિન્ટ ” કાઢો.

અરજી કરવા માટેની મહત્ત્વની લિન્ક | SSA Gujarat Recruitment 2023 Important link

સત્તાવાર જાહેરાત (SSA Gujarat Recruitment 2023 Notification PDF)અહી ક્લિક કરો
ઓનલાઈન અરજી (SSA Gujarat Recruitment 2023 Apply Online)અહી ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો

આ ભરતી વિશે પણ જાણો :

2 thoughts on “SSA Gujarat Recruitment 2023 : સર્વ શિક્ષા અભિયાન ગુજરાત માં પરીક્ષા વગર સીધી ભરતી-gyansahayak ssagujarat org”

Leave a Comment