Sumul Dairy Vacancy 2023 : સુમુલ ડેરી માં પરીક્ષા વગર સીધી ભરતી-Sumul Dairy Career

Sumul Dairy Vacancy 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે, સુરત સુમુલ ડેરીમાં અલગ અલગ જગ્યા પર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવાર આ લેખ ના માધ્યમ થી સંપૂર્ણ માહિતી મેળવી શકશે,અથવા તો સુમુલ ડેરી દ્વારા બહાર પાડેલ Sumul Dairy recruitment 2023 Surat Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

Sumul Dairy Vacancy 2023
Sumul Dairy Vacancy 2023

સુમુલ ડેરી ભરતી 2023 | Sumul Dairy Bharti 2023

ભરતી કરનાર સંસ્થાસુમુલ ડેરી – સુરત
પોસ્ટ નામઅલગ અલગ પોસ્ટ
અરજી કરવાની શરૂઆત18 ઓગસ્ટ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ28 ઓગસ્ટ 2023
જાહેરાત તારીખ18 ઓગસ્ટ 2023
અરજી કરવાની પદ્ધતિઓનલાઈન
Official websitehttp://careers.sumul.coop/

પોસ્ટનું નામ | Sumul Dairy Recruitment 2023 Post Name

સુમુલ ડેરી દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ વિવિધ જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવાર ઓનલાઈન ના માધ્યમ થી અરજી કરી શકે છે

એમ.એસસી- રસાયણશાસ્ત્ર
બી.એસસી. – રસાયણશાસ્ત્ર
એમ.એસસી- માઇક્રોબાયોલોજી
બી.એસસી. – માઇક્રોબાયોલોજી
બી.ઈ. સિવિલ
બી.ઈ. પર્યાવરણીય
બી.ઈ. ઇન્સ્ટ્રુમેન્ટલ પ્રોગ્રામર
બી.ઈ. ઇસી
બી.ઈ. યાંત્રિક
બી.ઈ. વિદ્યુત
ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ
ડિપ્લોમા મિકેનિકલ
ડિપ્લોમા ઇન્સ્ટ્રુમેન્ટલ અને ઇસી
બોઈલર એટેન્ડન્ટ
ફિટર
વાયરમેન
ઇન્સ્ટ્રુમેન્ટલ
રેફ્રિજરેશન અને એર મિકેનિક
દૂધનું વિતરણ/ખાતું/સ્ટોર
ફિલ્ડ સુપરવાઇઝર
એમ.બી.એ (ફાઇનાન્સ/માર્કેટિંગ)

કુલ જગ્યા | Sumul Dairy Recruitment 2023 Vacancy

આ ભરતી માં અલગ અલગ પોસ્ટ મુજબ કુલ જગ્યા પર ભરતી થવા જઈ રહી છે,જેની ચોક્કસ વિગત જાહેરાત ના લેખ માં આપવામાં આવેલ નથી.

શૈક્ષણિક લાયકાત | Sumul Dairy Recruitment 2023 Education Qualification

સુમુલ ડેરી ની આ ભરતી માં અલગ અલગ પોસ્ટ મુજબ અલગ લાયકાત મુજબ અરજી કરવાની રહશે,જેની ચોક્કસ વિગત જાહેરાતમાં આપવામાં આવેલ છે જે વાંચી લેવું.

વયમર્યાદા | Sumul Dairy job Vacancy 2023 Age Limit

સુરત સુમુલ ડેરી ભરતી માં ઉમેદવાર ની ઉંમર તારીખ 01/08/2023 ના રોજ વધુ માં વધુ 35 વર્ષ હોવી જોઈએ.

પગાર ધોરણ | Sumul Dairy job Vacancy 2023 Salary

સુમુલ ડેરી સુરત ની આ ભરતી માં ભરતી માં ઉમેદવાર ની પસંદગી થઈ ગયા બાદ મહિને કેટલો પગાર મળવાપાત્ર રહશે, જેનો જેનો જાહેરાત માં કોઈ ઉલ્લેખ કરવામાં આવેલ નથી.સરકારી નીતિનિયમ મુજબ પગાર ની ચુકવણી કરવા માં આવશે.

પસંદગી પક્રિયાં | Sumul Dairy Recruitment 2023 Selection Process

સુરત જિલ્લા સુમુલ ડેરી ની આ ભરતી માં ઉમેદવારે ઓનલાઈન અરજી કર્યા બાદ તમને જાણ કરવામાં આવશે. જેમાં અનુભવી ઉમેદવાર ની પ્રથમ પસંદગી કરવામાં આવશે. અથવા સુરત ,તાપી જિલ્લા ના ખેડૂત ઉમેદવાર ની અગ્રિમતા આપવામાં આવશે.

અરજી ફી | Sumul Dairy Career Recruitment 2023 Application Fee

આ ભરતી માં અરજી કરવા માટે ઉમેદવાર એક પણ રૂપિયો ચૂકવવાનો રહતો નથી,અરજી પક્રિયા નિશુલ્ક છે.

અરજી કરવા માટેની મહત્ત્વની તારીખ | Sumul Dairy Recruitment 2023 Important Date

સુમુલ ડેરી ભરતીની જાહેરાત 18 ઓગસ્ટ 2023 એ બહાર પાડવામાં આવેલ છે જેની મહત્ત્વની તારીખ નીચે દર્શાવેલ છે.

ફોર્મ ભરવાની શરૂઆત તારીખ18 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ (Sumul Dairy Recruitment 2023 Last Date)28 ઑગસ્ટ 2023

અરજી કરવા માટેની મહત્ત્વની લિન્ક | Sumul Dairy Recruitment 2023 Important link

સત્તાવાર જાહેરાત – અહી ક્લિક કરો
ઓનલાઈન અરજી – અહી ક્લિક કરો
હોમપેજ – અહી ક્લિક કરો

આ ભરતી વિશે પણ જાણો :

નોંધ : અરજી ની પક્રિયા શરૂ કરતાં પહેલા સંપૂર્ણ વિગર સત્તાવાર જાહેરાત માં વાંચી લેવી જરૂરી છે.

અરજી કેવી રીતે કરવી ? | How to Apply ?

  • સૌ પ્રથમ સુમુલ ડેરી સત્તાવાર વેબસાઇટ પર જાઓ (http://careers.sumul.coop/)
  • હવે સંપૂર્ણ Notification ની વિગત વાંચી તમારી લાયકાત મુજબ પોસ્ટ અનુસરો.
  • તમે જે લાયકાત મુજબ અરજી કરવાં માંગો છો તેમાં Apply Now ના બટન પર ક્લિક કરો.
  • ત્યાર બાદ Application Detail ભરો અને Save કરો.
  • હવે માંગ્યા મજુબ જરૂરી Document Upload કરો.
  • સંપૂર્ણ પક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ અરજી ને Submit કરી અરજી ની Print કાઢી લો.