SVNIT Recruitment 2023 : 12 પાસ માટે ગુજરાત સરકારમાં સરકારી નોકરી ની જાહેરાત. પગાર રૂ69,100 સુધી

SVNIT Recruitment 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે,સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી,સુરતમાં વિવિધ જગ્યા પર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવાર આ લેખ ના માધ્યમ થી સંપૂર્ણ માહિતી મેળવી શકશે,અથવા તો SVNIT Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

SVNIT Recruitment 2023
SVNIT Recruitment 2023

SVNIT Recruitment 2023 | સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી,સુરત ભરતી 2023

ભરતી કરનાર સંસ્થાસરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી,સુરત
પોસ્ટ નામવિવિધ જગ્યા
અરજી કરવાની શરૂઆત02 ઓકટોબર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ16 નવેમ્બર 2023
પગારપોસ્ટ મુજબ
અરજી કરવાની પદ્ધતિઓનલાઈન /ઓફલાઇન
SVNIT Official websitehttps://www.svnit.ac.in/

પોસ્ટનું નામ

સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી,સુરત દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ વિવિધ જગ્યા ની જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારએ ઓનલાઈન /ઓફલાઇન અરજી કરવાની છે.

કુલ જગ્યા

આ ભરતી માં 43 જગ્યા પર ભરતી કરવામાં આવશે. જે અલગ અલગ પોસ્ટ મુજબ ની કુલ જગ્યા છે.

આ ભરતી માં જુનિયર આસિસ્ટન્ટની 12, ડેપ્યુટી લાઈબ્રરીયનની 01 તથા મેડિકલ ઓફિસરની 01 જેટલી જગ્યા પર થશે.

શૈક્ષણિક લાયકાત

સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી,સુરત ભરતી માં અલગ અલગ પોસ્ટ મુજબ લાયકાત છે લાયકાત ને લગતી વધુ માહિતી માટે નોટિફિકેશન વાંચી શકો છો.

વયમર્યાદા

આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર ની વય લઘુત્તમ 18 થી 50 વર્ષ હોવી જરૂરી છે,તેમજ સરકારી નિયમ મુજબ ભરતી પક્રિયા હાથ ધરવામાં આવશે.

પોસ્ટનું નામમહત્તમ લઘુત્તમ
જુનિયર આસિસ્ટન્ટ18 વર્ષ27 વર્ષ
ડેપ્યુટી લાઈબ્રરીયન18 વર્ષ50 વર્ષ
મેડિકલ ઓફિસર18 વર્ષ35 વર્ષ

પગાર ધોરણ

સરકારશ્રીના વખતો વખતના પ્રવર્તમાન નિયમોનુસાર પગાર મળવપાત્ર થશે.

પોસ્ટનું નામપગારધોરણ
જુનિયર આસિસ્ટન્ટરૂ 21,700 થી 69,100 સુધી
ડેપ્યુટી લાઈબ્રરીયનરૂ 78,800 થી 2,09,200 સુધી
મેડિકલ ઓફિસરરૂ 56,100 થી 1,77,500 સુધી

પસંદગી પ્રક્રિયા

આ ભરતી મેરીટ દ્વારા થઈ શકે છે જેની જાણકારી તમને અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ આપવામાં આવશે.

  • લેખિત પરીક્ષા
  • ઇંટરવ્યૂ

મહત્વની તારીખો

  • જાહેરાત તારીખ – 02 ઓકટોબર 2023
  • અરજી કરવાની છેલ્લી તારીખ -16 નવેમ્બર 2023

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ

  • ફોટો
  • સહી
  • આધાર કાર્ડ/ચુંટણી કાર્ડ/ડ્રાઇવિંગ લાયસન્સ
  • ડિગ્રી સર્ટિફિકેટ (લાયકાત પ્રમાણપત્ર)
  • અન્ય વિગત

અરજી કેવી રીતે કરવી ?

સૌ પ્રથમ તમારી જાહેરાત માં તમે અરજી કરવા માટે સક્ષમ છો કે નહીં તે ચેક કરો.
ત્યાર બાદ સત્તાવાર વેબસાઇટ https://svnitntrecruitment.mastersofterp.in/ પર જાઓ.
ત્યાર બાદ New Registration કરો.
સંપૂર્ણ વિગત Application Form માં ભરો.
અરજી Submit થઈ ગયા બાદ અરજી ની Print કાઢો.

નોંધ : અરજી કરતાં પહેલા જાહેરાત વાંચી સંપૂર્ણ માહિતી મેળવી લો પછી અરજી કરો,અમારા દ્વારા આપેલ માહિતી માં કોઈ ફેરફાર પણ હોય શકે છે.

જો તમે નોકરીની શોધ માં છો તો તમારે આ ભરતી વિશે પણ જાણવું :

2 thoughts on “SVNIT Recruitment 2023 : 12 પાસ માટે ગુજરાત સરકારમાં સરકારી નોકરી ની જાહેરાત. પગાર રૂ69,100 સુધી”

Leave a Comment