Upcoming Gujarat Goverment Exam 2023 : ગુજરાત માં આવનાર પરીક્ષાનું લિસ્ટ

Upcoming Gujarat Goverment Exam 2023 | Upcoming Gujarat Goverment Jobs | Gujarat Government Exam List 2023 | Gujarat Government Exams 2023 |Gujarat Government Exam Today

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Upcoming Gujarat Goverment Exam 2023 : સરકારી નોકરીની તૈયારી કરતાં યુવાનો અને યુવતીઓ માટે આ લેખ ખાસ છે, સરકારી ભરતી 2023 માં આવનારી તમામ પરીક્ષા નું આ લેખ માં માહિતી આપવામાં આવી રહી છે.તેમજ દરેક સરકારી નોકરીની તેયારી કરતાં ઉમેદવાર આ લેખ શેર કરો જેથી આ પરીક્ષાની તારીખ દરેક ને માહિતી મળી રહે.

ગુજરાત માં આવનારી પરીક્ષાનું ટાઈમ ટેબલ દરેક ભરતી સંસ્થા દ્વારા બહાર પાડી દીધેલ છે. જેમાં જે કોઈ પણ ઉમેદવાર જે તે પરીક્ષાની તૈયારી કરતા હોય એ આ સરકારી ભરતી પરીક્ષા 2023 લિસ્ટ ને જોઈ સમયમર્યાદા માં રહી પરીક્ષાની તેયારી કરી શકે છે.

Upcoming Gujarat Goverment
Exam 2023

Upcoming Gujarat Goverment Exam 2023 – ગુજરાત માં આવનાર પરીક્ષાનું લિસ્ટ

ગુજરાત સરકારમાં ખાલી પડેલી જગ્યા ભરવા માટે ગુજરાત સરકારના વિવિધ વિભાગઑ વતી અલગ અલગ જગ્યા પર ભરતી નું આયોજન કરવામાં આવેલ છે, આ આયોજન ના ભાગ રૂપી સરકાર વતી અનેકો બેરોજગારો ને રોજગારી નવી સગવડ ઊભી કરવામાં આવેલ છે. તો ચાલો જાણીએ ગુજરાત માં આવનારી પરીક્ષા વિશે.

TAT Exam Date 2023

ગુજરાત TAT 2023 ની ભરતીમાં 04 જૂન 2023 ના રોજે TAT Prelims Exam 2023 પરીક્ષાનું આયોજન થયેલ છે. તેમજ TAT Mains Exam 2023 નું આયોજન 25 જૂન 2023 ના રોજે કરવામાં આવેલ છે.

Gujarat Forest Main Exam 2023

Gujarat Forest Recruitment 2023 ભરતી માં અરજી કરનાર ઉમેદવારની પરીક્ષા પ્રશ્નપત્ર 1,2 ની પરીક્ષા 23 જૂન 2023 અને 24 જૂન 2023 ના રોજ લેવામાં આવશે જ્યારે પ્રશ્નપત્ર 3,4,5 પરીક્ષા નું આયોજન 21 જૂન 2023 અને 23 જૂન 2023 ના રોજ કરવાંમાં આવેલ છે.

Gujarat High Court Assistant Exam 2023

Gujarat High Recruitment 2023 કોર્ટ આસિસ્ટન્ટ અને કેશિયર ની જગ્યા ભરવા માટે 25 જૂન 2023 ના રોજ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે.

SPIPA Exam Date 2023

SPIPA Entrance Exam 2023 પરીક્ષાની હજુ સુધી કોઈપણ તારીખ ની જાહેરાત કરી નથી, પરીક્ષાની તારીખ જાહેર થતાં ટુંક સમય માં તમને જાણ કરવામાં આવશે. અંદાજિત 9 જૂન 2023 ના રોજે પરીક્ષાનું આયોજન થશે એવું અનુમાન છે.

Gujarat High Court Peon Recruitment 2023 Exam Date

Gujarat High Court Peon Recruitment 2023 પરીક્ષાની હજુ સુધી કોઈપણ તારીખ ની જાહેરાત કરી નથી.પરીક્ષાની તારીખ જાહેર થતાં ટુંક સમય માં તમને જાણ કરવામાં આવશે. અંદાજિત 9 જૂન 2023 ના રોજે પરીક્ષાનું આયોજન થશે એવું અનુમાન છે.

SSC CGL Exam Date 2023

SSC CGL Recruitment 2023 માં વિવિધ જગ્યા પર 7500 થી વધુ ની ભરતી માટે અરજી મંગાવવામાં આવી હતી જેમાં Tier 1 પરીક્ષાનું આયોજન 14 જુલાઇ 2023 થી 27 જુલાઇ 2023 સુધી માં લેવામાં આવશે.

SSC CHSL Exam Date 2023

SSC CHSL Recruitment 2023 માં વિવિધ જગ્યા પર 1600 થી વધુ ની ભરતી માટે અરજી મંગાવવામાં આવી હતી જેમાં Tier 1 પરીક્ષાનું આયોજન 02 ઓગસ્ટ 2023 થી 22 ઓગસ્ટ 2023 સુધી માં લેવામાં આવશે.

IBPS RRB Exam Date 2023

IBPS RRB Recruitment 2023 માં અલગ અલગ પોસ્ટ મુજબ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે જેની વિગત નીચે મુજબ છે.

IBPS RRB officer Scale 1 Exam Date

  • IBPS RRB Officers Assistant & Officer Assistant Scale-l (Prelims) પરીક્ષાનું આયોજન તારીખ 5/6/12/13/19 ઓગસ્ટ 2023 દરમિયાન કરવામાં આવેલ છે
  • IBPS RRB Officer Assistant Scale-l (Mains) ની પરીક્ષા 10 સપ્ટેમ્બર 2023 ના રોજ લેવામાં આવશે.
  • IBPS RRB Officers Assistant (Mains) ની પરીક્ષાનું આયોજન 16 સપ્ટેમ્બર 2023 ના રોજ કરવામાં આવેલ છે.

IBPS RRB Clerk Exam Date 2023

  • IBPS RRB Clerk (Mains) ની પરીક્ષા 07 સપ્ટેમ્બર 2023 ના રોજે આયોજન કરવામાં આવેલ છે.
  • IBPS RRB Probationary Officers (Prelims) પરીક્ષા તારીખ 23/30 સપ્ટેમ્બર 2023 અને 01 ઓકટોબર 2023 ના રોજે લેવામાં આવશે

IBPS RRB PO Exam Date 2023

  • IBPS RRB Probationary Officers (Mains) પરીક્ષા 05 નવેમ્બર 2023 ના રોજ લેવામાં આવશે.
  • IBPS RRB Probationary Officers (Prelims) પરીક્ષા તારીખ 23/30 સપ્ટેમ્બર 2023 અને 01 ઓકટોબર 2023 ના રોજે લેવામાં આવશે

SSC MTS Exam Date 2023

SSC MTS Recruitment 2023 માં 10 હજાર થી વધુ જગ્યા પર ભરતી ની જાહેર કરી અરજી મંગાવવામાં આવી છે જેની પરીક્ષા SSC ભરતી બોર્ડ દ્વારા 01 સપ્ટેમ્બર 2023 થી 29 સપ્ટેમ્બર 2023 દરમિયાન લેવામાં આવશે.

Also Read

1 thought on “Upcoming Gujarat Goverment Exam 2023 : ગુજરાત માં આવનાર પરીક્ષાનું લિસ્ટ”

Leave a Comment