Vasudhara Dairy Recruitment 2023 : વસુધારા ડેરી માં પરીક્ષા વગર સીધી ભરતી

Vasudhara Dairy Recruitment 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે, વલસાડ ડિસ્ટ્રિક્ટ વસુધારા ડેરીમાં અલગ અલગ જગ્યા પર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવાર આ લેખ ના માધ્યમ થી સંપૂર્ણ માહિતી મેળવી શકશે,અથવા તો વસુધારા ડેરી દ્વારા બહાર પાડે Vasudhara Dairy chikhli vacancy 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

Vasudhara Dairy Recruitment 2023
Vasudhara Dairy Recruitment 2023

વસુધારા ડેરી ભરતી 2023 | Vasudhara Dairy Recruitment 2023

ભરતી કરનાર સંસ્થાવસુધારા ડેરી
પોસ્ટ નામઅલગ અલગ પોસ્ટ
અરજી કરવાની શરૂઆત17 ઓગસ્ટ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ26 ઓગસ્ટ 2023
જાહેરાત તારીખ17 ઓગસ્ટ 2023
અરજી કરવાની પદ્ધતિઓફલાઈન
Official websitehttp://www.vasudharadairy.com/

પોસ્ટનું નામ | Vasudhara Dairy Recruitment 2023 Post Name

વસુધારા ડેરી દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ વિવિધ જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવાર ઓનલાઈન ના માધ્યમ થી અરજી કરી શકે છે.

ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર
ડેપ્યુટી મેનેજર (પ્રોડક્શન)
ડેપ્યુટી મેનેજર (મેન્ટેનન્સ એન્ડ સર્વિસિસ)
ડેપ્યુટી મેનેજર (એનિમલ ન્યુટ્રિશન)
શિફ્ટ ઓફિસર
ટેક્નિશિયન
અનાલિસ્ટ
લેબ આસિસ્ટન્ટ
સ્ટોરકીપર (રો માટેરિયાલ એન્ડ ફાઇનલ પ્રોડક્ટ)
સ્ટોરકીપર (એન્જિનિયરિંગ સ્ટોર)
સુપરવાઇઝર (એડમીન એન્ડ એકાઉન્ટન્ટ)
કસ્ટમર રિલેશન ઓફિસર
અન્ય

કુલ જગ્યા | Vasudhara Dairy Recruitment 2023 Vacancy

આ ભરતી માં અલગ અલગ પોસ્ટ મુજબ કુલ જગ્યા પર ભરતી થવા જઈ રહી છે,જેની ચોક્કસ વિગત જાહેરાત ના લેખ માં આપવામાં આવેલ નથી.

શૈક્ષણિક લાયકાત | Vasudhara Dairy Recruitment 2023 Education Qualification

વસુધારા ડેરી ની આ ભરતી માં અલગ લગ પોસ્ટ મુજબ અલગ લાયકાત મુજબ અરજી કરવાની રહશે,જેની ચોક્કસ વિગત જાહેરાતમાં આપવામાં આવેલ છે જે વાંચી લેવું.

પગાર ધોરણ | Vasudhara Dairy Recruitment 2023 Salary

વસુધારા ડેરી ની આ ભરતી માં ભરતી માં ઉમેદવાર ની પસંદગી થઈ ગયા બાદ મહિને કેટલો પગાર મળવાપાત્ર રહશે, જેનો જેનો જાહેરાત માં કોઈ ઉલ્લેખ કરવામાં આવેલ નથી. અથવા તો ઇંટરવ્યૂ ના સમયે જાણ કરવામાં આવશે.

પસંદગી પક્રિયાં | Vasudhara Dairy Recruitment 2023 Selection Process

વલસાડ ડિસ્ટ્રિક્ટ વસુધાર ડેરી ની આ ભરતી માં ઉમેદવારે ઓફલાઇન અરજી કર્યા બાદ આપવામાં આવેલ નિયત તારીખે તારીખ નિશ્ચિત સ્થળે જય ઇંટરવ્યૂ આપવાનું રહશે. જેમાં અનુભવી ઉમેદવાર ની પ્રથમ પસંદગી કરવામાં આવશે.

અરજી ફી | Vasudhara Dairy Recruitment 2023 Application Fee

આ ભરતી માં અરજી કરવા માટે ઉમેદવાર એક પણ રૂપિયો ચૂકવવાનો રહતો નથી,અરજી પક્રિયા નિશુલ્ક છે.

અરજી કરવા માટેની મહત્ત્વની તારીખ | Vasudhara Dairy Recruitment 2023 Important Date

વલસાડ ડિસ્ટ્રિક્ટ વસુધાર ડેરી ની જાહેરાત 17 ઓગસ્ટ 2023 એ બહાર પાડવામાં આવેલ છે જેની મહત્ત્વની તારીખ નીચે દર્શાવેલ છે.

ફોર્મ ભરવાની શરૂઆત તારીખ17 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ( Vasudhara Dairy Recruitment 2023 Last Date)26 ઑગસ્ટ 2023

અરજી કરવા માટેની મહત્ત્વની લિન્ક | Vasudhara Dairy Recruitment 2023 Important link

સત્તાવાર જાહેરાત – અહી ક્લિક કરો
ઓનલાઈન અરજી – અહી ક્લિક કરો
હોમપેજ – અહી ક્લિક કરો

અરજી કેવી રીતે કરવી ? | How to Apply ?

  • સૌ પ્રથમ વસુધારા ડેરી વતી બહાર પાડેલ જાહેરાત વાંચો ,તમે પોસ્ટ પ્રણામે યોગ્ય લાયકાત ધરાવતા હોય.
  • ત્યાર બાદ તમારે અરજી ફોર્મમાં સંપૂર્ણ વિગત ભરી પોસ્ટ(કુરિયર) ના માધ્યમથી અરજી મોકલો.
  • અરજી માં જોબ કોડ તેમજ અરજી અંગ્રેજી ભાષામાં કરવાંની રહશે.

(Vasudhara Dairy Alipore Chikhli) અરજી કરવાનું સરનામું : વલસાડ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ,વસુધારા ડેરી,આલિપુર,પિન કોડ-396409,નેશનલ હાઇવે-48,તાલુકો-ચીખલી,જિલ્લો-નવસારી