Vimal Pan Masala Owner : વિમલ કંપની ના માલિક કોણ છે ?

Vimal Pan Masala Owner : આખા ભારત દેશ માં જોવા જઈએ તો પૂરા ભારતમાં પાન મસાલા ખાવા વાળા લોકો મળે છે. પરંતુ તેમા પણ સૌથી વધારે લોકો વિમલ નું સેવન કરે છે તો આજે આપણે ગુટકા કંપનીઓ માની મહત્ત્વ ની અને પ્રસિદ્ધ એક કંપની વિમલ બનાવટી કંપની વેશે જાણીએ અને કંપની ના માલિક વિશે માહિતી મેળવીએ. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now
vimal pan masala
Compnay NameManekchand Group Limited
Vimal Pan Masala OwnerDharmani Dheni
Vimal Brand AmbesedorAjay Devgan & Shahrukh Khan
Vimal Pan Masala NetworthRs 10,000 Cr
Vimal Pan Masala Websitevimalpanmasalacompany.com

વિમલ કંપની ના માલિક કોણ છે ? Who is The Owner Of Vimal Pan Masala ?

વિમલ કંપની ના માલિક ધર્માની ધેની છે. 

વિમલ ગુટકયા ટ્રેડમાર્ક ના અરજદાર કોણ છે ?

ટ્રેડમાર્ક ના અરજદાર વિષ્ણુ અને ટ્રેડમાર્ક પ્રાઇવેટ લિમિટેડ છે. 

વિમલ પાન મસાલા ના બ્રાન્ડ એમ્બેસટેર કોણ છે ? | Vimal Brand Ambesedor

વિમલ પાન મસાલા ના બ્રાન્ડ એમ્બેસટેર  ભારતીય સિનેમા જગત ના પ્રખ્યાત અભિનેતા અજય દેવગન અને શાહરુખ ખાન છે. 

વિમલ પણ મસાલા માલિકનું નામ ધર્માની ધેની છે અને આ વિમલ પાન મસાલા  વિષ્ણુ પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ જે કર્ણાટક માં સ્થિત છે. 

વિમલ કંપની ની સ્થાપના ક્યારે થઈ હતી ? Vimal Pan Masala Company

વિમલ કોઈ કંપની નથી પરંતુ તે એક માણેકચંદ ગ્રુપ નું પ્રોડક્ટ છે. અને આ કંપની 1992 થી ગુટકા બનાવટી આવતી રહી છે અને વિચાણ કરે છે. 

માણેકચંદ ગ્રુપ લિમિટેડ કયા સ્થિત છે ?

માણેકચંદ ગ્રુપ લિમિટેડ નું મુખ્યાલય પૂણે માં સ્થિત છે. 

માણેકચંદ ગ્રુપ લિમિટેડ ના માલિક કોણ છે ? | Manekchand Group Limited Owner

માણેકચંદ ગ્રુપ લિમિટેડ ના માલિક પ્રકાશ રાશિકલાલ ધરીવાલ છે. 

વિમલ કેસે બનતા હૈ

Vimal Pan Masala Company માં ગુટખા ની બનાવટ ખૂબ મોટા પ્રમાણ માં થાય છે, જેમાં અનેક પ્રકાર ના ગુટખા વિમલ કંપની માં બનાવવામાં આવે છે, વિમલ પાંચ થી છ વસ્તુ ની મિશ્રણ કરી ને પાન મસાલા બનાવવામાં આવે છે. આ ગુટખામાં સોપારી,તમાકુ,ચૂનો,કથ્થા જેવી વસ્તુની મિશ્રણ કરવામાં આવે છે. આવી અનેક વસ્તુ નાખવાથી પાન ખાવા વાળા લોકો ને સંતુસ્તિ મળે છે.

વિમલ પાન મસાલા ખાવું એ શરીર માટે હાનિકારક છે પરંતુ ગુટખા ખાવાની આદત હોય લોકો ભારત દેશ માં એટલા છે કે દેશ માં બીજા વિમલ પાન મસાલા કંપની આવે છે.

Leave a Comment