Viral Teacher Story : જાણો ટીચર વિશાખા ત્રિપાઠી વિશે

Viral Teacher video : હાલ માં સોશિયલ મેડિયા માં એક શિક્ષક અને છોકરા વિડીયો માં ઘણો વાયરલ થઈ રહેલ છે અને આ વિડીયો શિક્ષક ની ભણાવવાની રીત ને ઘણી વાહ વાહી મળી રહી છે આ શિક્ષક નાના છોકરાને કેવી રીતે સમજાવવું જોઈએ એનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પડે છે 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

 

 

તો ચાલો આપણે જાણીએ આ શિક્ષક વિશે જે સોશિયલ મીડિયા માં વાયરલ થઈ રહી છે જેની લોકો મોટા પ્રમાણ માં વખાણ કરી રહ્યા છે. 

આ ટીચર નું નામ vishakha tripathi teacher છે જે પ્રયાગરાજ નૈની માં સ્થિત શેઠ આનંદ રામ જયપુરીયા સ્કૂલ માં એક શિક્ષક ની નોકરી કરે  છે જેમાં vishakha tripathi teacher કે જી અને અપર ક્લાસ ના વિધાર્થી ને ભણાવે છે તે પ્રયાગરાજ ના નૈની વિસ્તાર માં જ રહે છે. અને ઘણા વર્ષ થી ટીચિંગ નું કાર્ય કરે છે. 

તેમના ભણાવવાનો અંદાજ એટલો નિરાળો છે કે ત્યાંના આધ્યાપક પણ વખાણ કરે છે તેણે છોકરાઓ એ પોતાની ભાષા માં કેવી રીતે સમજાવવા તે સરળતાથી આવડે છે. 

ટીચર વિશાખા ત્રિપાઠી એ અગ્રિકલ્ચર યુનિવર્સિટી થી શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું અને ત્યાર બાદ તેઓ શિક્ષણ ના ક્ષેત્ર માં આવી ગઈ 

જે છોકરો આ ટીચર વિશાખા ત્રિપાઠી ને વિડીયો માં માનવતો દેખાય છે એ વિધ્યાર્થી નું નામ અથર્વ સેન છે. અને આ વિડીયો  શેઠ આનંદ રામ જયપુરીયા સ્કૂલ ના ટીચર નિશા એ શૂટ કર્યો હતો . 

 

 

1 thought on “Viral Teacher Story : જાણો ટીચર વિશાખા ત્રિપાઠી વિશે”

Leave a Comment