VMC RECRUITMENT 2023 : વડોદરા મ્યુનસિપલ કોર્પોરેશનમાં ભરતી,ડિપ્લોમા સ્નાતક માટે અરજી પક્રિયા શરૂ

VMC Recruitment 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે, વડોદરા મ્યુનસિપલ કોર્પોરેશનમાં વિવિધ જગ્યા પર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવાર આ લેખ ના માધ્યમ થી સંપૂર્ણ માહિતી મેળવી શકશે,અથવા તો વડોદરા મ્યુનસિપલ કોર્પોરેશન દ્વારા બહાર પાડે VMC Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

VMC RECRUITMENT 2023
VMC RECRUITMENT 2023

VMC Recruitment 2023 | www.vmc.gov.in recruitment 2023

ભરતી કરનાર સંસ્થાવડોદરા મ્યુનસિપાલ કોર્પોરેશન
પોસ્ટ નામવિવિધ જગ્યા
અરજી કરવાની શરૂઆત22 સપ્ટેમ્બર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ06 ઓકટોબર 2023
પગારરૂ.30,000 + અન્ય ખર્ચ
અરજી કરવાની પદ્ધતિઓનલાઈન
VMC Official websitehttps://vmc.gov.in/

પોસ્ટ નામ

વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ વિવિધ જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવાર ઓનલાઈન ના માધ્યમ થી અરજી કરી શકે છે.

કુલ જગ્યા

આ ભરતી માં અલગ અલગ પોસ્ટ મુજબ કુલ 30 જગ્યા પર ભરતી થવા જઈ રહી છે,જેની વિગત નીચે કોષ્ટક માં દર્શાવવામાં આવેલ છે.

પોસ્ટનું નામકુલ જગ્યા
સ્ટાફ નર્સ/બ્રધર 21
મીડવાઇફરી06
પબ્લિક હેલ્થ મેનેજર01
સિનિયર ડીઆર ટીબી ટીબી-એચઆઇવી સુપરવાઇઝર01
ટી.બી.એચ.વી01

શૈક્ષણિક લાયકાત

આ ભરતી માં ઉમેદવાર નું શૈક્ષણિક લાયકાત અલગ અલગ પોસ્ટ મુજબ છે જે ઉમેદવારે અરજી કરતાં પહેલા પોતાની લાયકાત અનુસર પોસ્ટ જાહેરાતમાં વાંચી પછી અરજી કરવી. VMC Recruitment 2023 Notification નીચે જાહેરાત ડાઉનલોડ કરી વાંચી શકો છો.

વય મર્યાદા

  • જગ્યા નંબર ૧ અને ૪ માટે – 45 વર્ષ થી વધુ તેમજ નિવૃત ઉમેદવાર અરજી કરી શકશે નહી.
  • જગ્યા નંબર ૨, ૩ અને ૫ માટે – 58 વર્ષથી વધુ તેમજ નિવૃત ઉમેદવાર અરજી કરી શકશે નહી.
  • અરજી સ્વીકારવાની છેલ્લીતારીખને ધ્યાને લઈ ઉમર ગણવામાાં આવશે.

પસંદગી પક્રિયા

આ ભરતી માં ઉમેદવાર નો પસંદગી ઇંટરવ્યૂ અથવા લેખિત પરીક્ષા દ્વારા થઈ શકે છે. સૌ ઉમેદવારે નોંધ લેવી. આ ભરતી પસંદગી પક્રિયા સ્ટેપ નીચે મુજબ છે.

  • લેખિત પરીક્ષા
  • ઇંટરવ્યૂ

અરજી કરવા માટે મહત્ત્વની તારીખ

વડોદરા મ્યુનસિપલ કોર્પોરેશન દ્વારા ભરતી ની જાહેરાત 22 સપ્ટેમ્બર 2023 ના દિને બહાર પાડવામાં આવેલ છે,જેની અરજી કરવાની શરૂઆત થી લઈ અંતિમ તારીખ ની વિગત નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે.

અરજી સબમિટ કરવાની શરૂઆત તારીખ22 સપ્ટેમ્બર 2023
અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ06 ઓકટોબર 2023

પગાર ધોરણ

પોસ્ટનું નામફિક્સ પગાર ધોરણ
સ્ટાફ નર્સ/બ્રધરરૂ13,000/-
મીડવાઇફરીરૂ30,000 + ઇન્સેન્ટીવ
પબ્લિક હેલ્થ મેનેજરરૂ25,000/-
સિનિયર ડીઆર ટીબી ટીબી-એચઆઇવી સુપરવાઇઝરરૂ20,000/-
ટી.બી.એચ.વીરૂ13,000/-

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ

  • ફોટો
  • સહી
  • આધાર કાર્ડ/ચુંટણી કાર્ડ/ડ્રાઇવિંગ લાયસન્સ
  • ડિગ્રી સર્ટિફિકેટ (લાયકાત પ્રમાણપત્ર)
  • અન્ય વિગત

અરજી કેવી રીતે કરવી ?

  • સૌ પ્રથમ જાહેરાત માં તમે અરજી કરવા માટે સક્ષમ છો કે નહીં તે ચેક કરો.
  • ત્યાર બાદ સત્તાવાર વેબસાઇટ https://vmc.gov.in/ પર જાઓ.
  • હવે Apply Online પર ક્લિક કરો
  • સંપૂર્ણ વિગત Application Form ભરો અને Document Upload  કરો.
  • અરજી Submit થઈ ગયા બાદ અરજી ની Print કાઢો.

અરજી કરવા માટેની મહત્ત્વની લિન્ક

સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો
ઓનલાઈન અરજીઅહી ક્લિક કરો
GD હોમપેજઅહી ક્લિક કરો
અમારા Whatsaap Group માં જોડાવા માટેઅહી ક્લિક કરો

નોંધ : અરજી કરતાં પહેલા જાહેરાત વાંચી સંપૂર્ણ માહિતી મેળવી લો પછી અરજી કરો,અમારા દ્વારા આપેલ માહિતી માં કોઈ ફેરફાર પણ હોય શકે છે.

જો તમે નોકરીની શોધ માં છો તો તમારે આ ભરતી વિશે પણ જાણવું જોઈએ :

1 thought on “VMC RECRUITMENT 2023 : વડોદરા મ્યુનસિપલ કોર્પોરેશનમાં ભરતી,ડિપ્લોમા સ્નાતક માટે અરજી પક્રિયા શરૂ”

Leave a Comment