VMC Recruitment 2024 : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સીધી ભરતી

VMC Recruitment 2024 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિવિધ જગ્યા પર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવાર આ લેખ ના માધ્યમ થી સંપૂર્ણ માહિતી મેળવી શકશે,અથવા તો વડોદરા મહા નગરપાલિકા દ્વારા બહાર પાડે VMC Recruitment 2024 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

VMC Recruitment 2024

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2024

ભરતી કરનાર સંસ્થાવડોદરા મ્યુનસિપાલ કોર્પોરેશન
પોસ્ટ નામવિવિધ જગ્યા
અરજી કરવાની શરૂઆત13 ફેબ્રુઆરી 2023
અરજી કરવાની છેલ્લી તારીખ22 ફેબ્રુઆરી 2023
પગારરૂ.13000
અરજી કરવાની પદ્ધતિઓનલાઈન
VMC Official websitehttps://vmc.gov.in/

પોસ્ટ નામ

વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ વિવિધ જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવાર ઓનલાઈન ના માધ્યમ થી અરજી કરી શકે છે.

કુલ જગ્યા

આ ભરતી માં અલગ અલગ પોસ્ટ મુજબ કુલ 17 જગ્યા પર ભરતી થવા જઈ રહી છે,જેની વિગત નીચે કોષ્ટક માં દર્શાવવામાં આવેલ છે.

જગ્યાનું નામ કુલ જગ્યા
એકાઉન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર13
આરબીએસકે એએનએમ02
આરબીએસકે ફાર્મસિસ્ટ કમ ડેટા આસસસ્ટન્ટ01

શૈક્ષણિક લાયકાત

આ ભરતી માં ઉમેદવાર નું શૈક્ષણિક લાયકાત અલગ અલગ પોસ્ટ મુજબ છે જે ઉમેદવારે અરજી કરતાં પહેલા પોતાની લાયકાત અનુસર પોસ્ટ જાહેરાતમાં વાંચી પછી અરજી કરવી. VMC Recruitment 2024 Notification નીચે જાહેરાત ડાઉનલોડ કરી વાંચી શકો છો.

જગ્યાનું નામલાયકાત
એકાઉન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરકોમર્સમાં સ્નાતક અને કોમ્પ્યુટર એપ્લિકેશન ડિપ્લોમા અથવા સર્ટિફિકેટ કોર્સ કરેલ હોવો જોઇએ
આરબીએસકે એએનએમઇંડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થામાથી બેઝીક FHW/ANM કોર્ષ કરેલ હોવો જોઇએ. ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરેલ હોવુ જરૂરી છે.
આરબીએસકે ફાર્મસિસ્ટ કમ ડેટા આસસસ્ટન્ટમાન્ય સંસ્થામાંથી ફાર્મસિસ્ટની ડીગ્રી, ગુજરાત ફાર્મસિસ્ટ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન હોવું જરૂરી છે.

પગાર ધોરણ

જગ્યાનું નામપગાર
એકાઉન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરરૂ.13000
આરબીએસકે એએનએમરૂ.12500
આરબીએસકે ફાર્મસિસ્ટ કમ ડેટા આસસસ્ટન્ટરૂ.13000

અરજી કરવા માટે મહત્ત્વની તારીખ

વડોદરા મ્યુનસિપલ કોર્પોરેશન દ્વારા ભરતી ની જાહેરાત 13 ફેબ્રુઆરી 2023 ના દિને બહાર પાડવામાં આવેલ છે,જેની અરજી કરવાની શરૂઆત થી લઈ અંતિમ તારીખ ની વિગત નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે.

અરજી સબમિટ કરવાની શરૂઆત તારીખ13 ફેબ્રુઆરી 2023
અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ22 ફેબ્રુઆરી 2023

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ

  • ફોટો
  • સહી
  • આધાર કાર્ડ/ચુંટણી કાર્ડ/ડ્રાઇવિંગ લાયસન્સ
  • ડિગ્રી સર્ટિફિકેટ (લાયકાત પ્રમાણપત્ર)
  • અન્ય વિગત

અરજી કેવી રીતે કરવી ?

  • સૌ પ્રથમ જાહેરાત માં તમે અરજી કરવા માટે સક્ષમ છો કે નહીં તે ચેક કરો.
  • ત્યાર બાદ સત્તાવાર વેબસાઇટ https://vmc.gov.in/ પર જાઓ.
  • હવે Apply Online પર ક્લિક કરો
  • સંપૂર્ણ વિગત Application Form ભરો અને Document Upload  કરો.
  • અરજી Submit થઈ ગયા બાદ અરજી ની Print કાઢો.

અરજી કરવા માટેની મહત્ત્વની લિન્ક

સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો
ઓનલાઈન અરજીઅહી ક્લિક કરો
GD હોમપેજઅહી ક્લિક કરો
અમારા Whatsaap Group માં જોડાવા માટેઅહી ક્લિક કરો

નોંધ : અરજી કરતાં પહેલા જાહેરાત વાંચી સંપૂર્ણ માહિતી મેળવી લો પછી અરજી કરો,અમારા દ્વારા આપેલ માહિતી માં કોઈ ફેરફાર પણ હોય શકે છે.

જો તમે નોકરીની શોધ માં છો તો તમારે આ ભરતી વિશે પણ જાણવું જોઈએ :

Leave a Comment