ગુજરાત આશ્રમશાળા ભરતી 2023

ગુજરાતમાં આશ્રમશાળાઓમાં શિક્ષણ સહાયકની જગ્યાઓ માટે ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં ઉમેદવારોએ ઓફલાઇન અરજી કરવાની રહેશે.

By Sajesh Patel

ભરતી કરનાર સંસ્થા

શ્રી પ્રેરણા ટ્રસ્ટ નારૂકોટ, જિલ્લો પંચમહાલ

Image Source : Unsplash

પોસ્ટનું નામ

શિક્ષણ સહાયક

Image Source : Unsplash

શૈક્ષણિક લાયકાત

શિક્ષણ સહાયક (સમાજશાસ્ત્ર) - અ.જ.જા - M.A.B.Ed/TAT-2 પાસ શિક્ષણ સહાયક (હિન્દી) - સા.શૈ.પ.વ. - M.A.B.Ed/TAT-2 પાસ

Image Source : Unsplash

ઉંમર મર્યાદા

કોઈ ઉંમર મર્યાદા નથી.

Image Source : Unsplash

મહત્વની તારીખો

જાહેરાત તારીખ - 28 સપ્ટેમ્બર 2023 અરજી કરવાની છેલ્લી તારીખ - 15 દિવસમાં

Image Source : Unsplash

અરજી કેવી રીતે કરવી?

ઉમેદવારોએ નીચેના દસ્તાવેજો સાથે અરજી કરવાની રહેશે: – અરજી ફોર્મ – શૈક્ષણિક લાયકાતની પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો – અન્ય જરૂરી દસ્તાવેજો

Image Source : Unsplash

અરજી મોકલવાનું સરનામું

પ્રમુખ શ્રી પ્રેરણા ટ્રસ્ટ, નારૂકોટ તા. જાંબુઘોડા, જિ. પંચમહાલ

Image Source : Unsplash

આશ્રમશાળાઓમાં શિક્ષણ સહાયકની જગ્યાઓ માટેની આ ભરતી એ ગુજરાતના યુવાનો માટે એક સારી તક છે વધુ માહિતી માટે નીચે ક્લિક કરો

Image Source : Unsplash